મહિલાઓ અને પુરુષો પગના અંગુઠા માં કાળો દોરો કેમ બાંધે છે? – વાંચી લો શું ફાયદો થાય છે આવું કરવાથી

હિંદુ ધર્મામાં ખુદને ખરાબ નજરોથી બચવા માટે કાળા ટપકા અથવા કાળો દોરો બાંધતા હોય છે. જ્યારે બાળક નાનું હોય હોય ત્યારે તેને ખરાબ નજરથી બચાવવા માટે કાળું ટપકુ કરવામાં આવે છે. ઉંમર વધવાની સાથે સાથે લોકો ટપકામાંથી કાળો દોરો બાંધે છે. તમે જોતા હસો કે ઘણા પુરુષો અને સ્ત્રીઓ ખરાબ નજરથી બચવા માટે કાલો દોરો બાંધતા હોય છે.

જો કે દર વખતે દોરો ખરાબથી બચવા જ નથી બાંધવામાં આવતો ઘણી વખત અન્ય સમસ્યાઓને લીધે પણ દોરો બાંધવામાં આવતો હોય છે. તમે ઘણી સ્ત્રીઓના પગના અંગુઠામાં કાળો દોરો જોતા હસો. જો કે આવુ કરવાથી ફયદાઓ થાય છે અને આ જો આ ફાયદાઓ સ્ત્રીઓ વિશે જાણી જસો તો તમે પણ પગમાં કાળો દોરો બાંધવાનું ચાલું કરી દેશો.

ઘણી વખત વડીલોની સલાહથી મહિલાઓ દોરો બાંધતી હોય છે. જો કે પગમાં કાળો દોરો બાંધવાથી   ઘણીબધી બીમારીયો દુર કરી શકાય છે. દવાખાનામાં હજારો રુપિયા ખર્ચીને પણ અમુક રોગો દુર નથી થતા જ્યારે આ કાળા દોરાથી આ રોગોથી દુર રહી શકાય છે.

જણાવી દઇયે કે સ્ત્રીઓમાં વધુમાં વધુ બિમારીઓ નાભી ખસવાથી થાય છે અને આ દોરો બાંધવાથી આ બધી જ સમસ્યાઓ અટકાવી શકાય છે. મહિલાઓને મોટાભાગે પેટ સંબંધી જ સમસ્યાઓ થતી હોય છે આને આવું કરવાથી તેમા રાહત માળે રહે છે. જણાવી દઇયે કે નાભિ સંબંધીત દરેક સમસ્યાઓ કાળો દોરો પગમાં બાન્ધવાથી અટકાવી શકાય છે.

સ્ત્રીઓને થતા પેટને સંબંધી દરેક રોગો નાભિ ખસવાથી જ થતા હોય છે, અને પગમાં બાંધવામાં આવેલ કાળા દોરાનો સીધો સંબંધ નાભી સાથે હોય છે. જો મહિલાઓને પેટમાં દુખાવો, સતત હલવો દુખાવો રહેતો હોય, વધુ પડતો થાક લાગતો હોય, જાળા- ઉલટી નિયમિત રહેતા હોય તો એવી દરેક મહિલાને પગમાં કાળો દોરો બાંધી લેવો જોઇએ.

દોરો બાંધવાની રીત :

મિત્રો જો તમે નાભી સંબંધી સમસ્યાઓથી પરેશાન છો તો તમારે શનીવારના દિવસે અને જમણા પગના અંગુઠામાં કાલો દોરો બંધવો જોઇએ, જો કે સમસ્યા ન હોય તો પણ દરેક સ્ત્રીઓ આ દોરો બાંધી શકે છે એવું કરવાથી ભવિષ્યમાં આ પરેશાનીઓ રહેતી નથી. જો કે પુરુષ પણ આ દોરો બાંધી શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!