દરેક પરણિત સ્ત્રીઓ ની આ ૩ ઈચ્છાઓ હોય જ – જો કોઈ પતિ ત્રીજી ઈચ્છા પૂરી ના કરી શકે તો….

લગ્ન  એક એવુ બંધ છે, જેમાં બંધાયા પછી દરેક મહિલાને તેના પતી સાથે રહેવુ પડે છે પછે ભલે તે ગમે તેવો હોય. જો કે ઘણા એવા પણ મામલાઓ સામે આવે છે જેમાં સ્ત્રી તેના પતીને છુટાછેડા પણ આપી દે છે. પરંતુ અહિં તેનો સંબંધ અને લગાવ પુરો નથી થઇ જતો, પત્ની ગમે એટલા પુરુષો બદલે પરંતુ તેના દિલમાં હંમેશા પહેલા પતીની છાપ રહે જ છે.

દરેક પરણીત સ્ત્રીને હોય છે આ 3 ઇચ્છાઓ :

કહેવાય છે ને કે એક ઘર છોડ્યા પછી આગળ સારુ ઘર તો જ્યારેય નહી મળે. પરંતુ દાંપત્ય જીવનમાં પરેશાની કેમ આવે છે તેના પર પણ ચર્ચાકરવાની જરુરી છે. સ્ત્રીની માત્ર ત્રાણ જ ઇચ્છાઓ હોય છે જે તેનો પતી પુરી કરી દે તો તે હંમેશા ગુલામ બનીને પણ તેની સાથે રહેશે.

તેના સાથી પ્રત્યે વફદારી :

સ્ત્રી બધી વસ્તુમાં ભાગ પાડી શકે છે પરંતુ જ્યારે વાત તેના પતીની આવે તો તે કોઇની સાથે શેર કરી શકતી નથી. જી હા, એવામાં જો પતી તેને દગો આપે અથવા તેના પાર્ટનર પ્રત્યે વફાદાર ન હોય તો તે એક સ્ત્રીને ક્યારેય પસંદ નથી આવતું અને તે પુરી રીતે ટુટી જાય છે. પત્નીની સૌથી મોટી ઇચ્છા એ જ હોય છે કે તેનો પતિ હંમેશા વફાદાર રહે.

પત્નીની ઇચ્છાઓ પુરી કરનાર :

ઇચ્છા નો મતલબ એવો નથી કે તેની મોટી મોટી ડીમાંડ પૂરી કરે. તેની એક જ ઇચ્છા હોય છે કે તે જે ઇચ્છે તે થાય. તમને કદાચ નહી ખબર હોય કે દરેક સ્ત્રીના નાના નાના સપનાઓ હોય છે અને તે સપના જ્યારે તેનો પતી પુરા કરે ત્યારે તેને ખુબ જ સારુ લાગે છે. સ્ત્રીઓની ઇચ્છાઓનું જે ધ્યાન રાખે તેને સૌથી સારો અને બેસ્ટ પતિ માનવામાં આવે છે.

તેને સમય આપનાર :

Fitness young man and woman walking together over a walkway bridge in city in morning

જ્યારે પતિ ઓફિસે જાય ત્યારે સ્ત્રી ઘરના કામો સંભાળે છે તેમજ એવા દરેક કામો કરે છે જે તે કરી શકે. એવામાં તેને તેના પતીનો પણ સાથ મળવો જોઇએ, તે ઇચ્છતી હોય કે તેનો પતિ ઓફિસેથી આવીને તેને ટાઇમ આપે. તેની સાથે સમય પસાર કરે અને બની શકે તો તેની સાથે ક્યાંક ફરવા પણ જાય, કેમ કે પત્ની તેના પતિનો માત્ર થોડો સમય જ તો માંગે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!