પત્ની દીપિકાને આ કારણે ગુરુ માનવા લાગ્યો રણવીર અને કહ્યું, “મારી સુંદર પત્ની ખુબ જ…”

બોલીવુડની મોસ્ટ પોપ્યુલર જોડી દીપિકા અને રણવીર સિંહ ફરી એકવાર ચર્ચાઓમાં આવ્યા છે. લગ્ન પછી બંને એકબીજાના ખુબ જ વખાણ કરી રહ્યા છે. આ વાત પર ફરીવાર બંને ચર્ચાઓમાં આવ્યા છે , જી હા રણવીર સિંહ પૂરી દુનિયા સામે તેની પત્નીને લઈને પૂરી દુનિયા સામે પ્રેમ વ્યક્ત કર્યો. જેને જોઇને દીપિકા મનમાં ને મનમાં ખુબ જ ખુસ રહી હશે. એટલું જ નહિ પરંતુ આટલા મોટા સુપરસ્ટાર હોવા છતાં રણવીરે કહ્યું કે તે તેની પત્ની પાશેથી કંઇક ને કંઇક શીખતા રહે છે અને તેને તેના ગુરુ માને છે.

બોલીવુડ અભિનેતા રણવીર સિંહ તેની સુંદર પત્ની દીપિકાને મોકો મળે એટલે યાદ કરી જ લે છે. જ્યારે પણ તેને કોઈ ખાસ જગ્યાએ બોલાવવામાં આવે તો ત્યાં તેની પત્નીને જરૂર યાદ કરે છે. આ મામલે આ વખતે પણ તેની પત્નીના ખુબ જ વખાણ કર્યા, જેનાથી દીપિકા ફુલાઈ ગઈ અને ખુશી નોતી સમાતી.

દીપિકાને ગુરુ માને છે રણવીર સિંહ :

હાલમાં જ એક કાર્યક્રમમાં હાજર રહેલ રણવીરને જ્યારે ટાઈમાં મેનેજમેન્ટ વિશે પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે મારી સુંદર પત્ની ખુબ જ સારી રીતે કરે છે, અને હું તેની પાશે થી જ શીખું છું. સાથે જ તેને કહ્યું તેનાથી સારું ટાઈમાં મેનેજમેન્ટ બીજું કોઈ ન કરી શકે. તેથી હું તેની પાશેથી જ આઈડિયા લાવ છું અને આ બાબતમાં હું તેને ગુરુ માનું છું. મતલબ સાફ છે કે જયારે રણવીરને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો દીપિકા તેની મદદ માટે હંમેશા આગળ રહે છે અને તેને સંભાળે પણ છે.

લાંબા સમયના અફેર પછી કાર્ય લગ્ન :

છેલ્લા ૬ વર્ષથી એકબીજાને ડેટ કરીને ગયા વર્ષે નવેમ્બરમાં લગ્ન કર્યા. જો કે બંનેએ લગ્ન ઇટલી માં કાર્ય હતા પરંતુ ભારતમાં આવીને જબરદસ્ત પાર્ટીઓ આપી હતી. લગ્નના પહેલા મહિના સુધી આ જશ્ન ચાલતું રહ્યું અને મીડિયામાં માત્ર બંને જ ખુબ જ ચર્ચાઓમાં રહ્યા હતા. અને હવે બંનેના લગ્નને એક વર્ષ થવા જી રહ્યું છે. તેથી હવે જૂની યાદો પછી તાજી થાશે અને પાર્ટીનો માહોલ જામશે.

લગ્ન પછી પહેલી વાર કરશે સ્ક્રીન શેયર :

લગ્ન પહેલા દીપિકા અને રણવીર સિંહે ઘણા ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ હવે લગ્ન પછી પહેલી વાર સ્ક્રીન શેર કરતા નજરે આવશે. જણાવી દઈએ કે બંને આગલા વર્ષ આવનાર ફિલ્મ 83 માં જોવા મળશે. જો કે એપ્રિલ વર્ષ 2020 માં રીલીઝ થાશે. આ ફિલ્મ 83 વર્લ્ડ કપ નાં હીરો રહેલ કપિલ દેવ પર આધારિત છે, તેની પાશે રણવીરે ક્રિકેટના દાવ શીખ્યા. મતલબ સાફ છે કે સ્ક્રીન પર રણવીર બિલકુલ કપિલ દેવાની જેમ ક્રિકેટ રમતા નજરે આવશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!