ગોળી-ચૂરણ ખાવાને બદલે ફક્ત ૫ રુ. ની આ વસ્તુ પાણીમાં નાખો – પેટના રોગોમાં ચમત્કારિક રાહત મળશે

અમુક લોકો નાની નાની બિમારીઓમાં પણ દવાઓ લેતા હોય છે જે સ્વાસ્થ્ય માટે લાંબા ગાળે નુક્શાન કારક સાબિત થઇ શકે છે. જો કે ઉંમર વધવાની સાથે સાથે અમુક સમસ્યાઓ વધતી હોય છે. જેમા ડાયાબીટીસ, એસીડીટી તેમજ બ્લડપ્રેશર અને સાંધાના દુખાવા જેવા અમુક રોગોનો સમાવેશ થાય છે. મિત્રો આવી નાની નાની બિમારીઓ માટે વધુ પડતી દવાઓ પીવાથી શરીરને નુક્શાન થઇ શકે છે. તેથી આવા સમયે હિંગનું પાણી ખુબ જ ફાયદાકારક રહે છે.

હિંગના પાણીથી શરીરની ઘણીબધી સમસ્યાઓ દુર થઇ જાય છે. તેથી આ એક ઘરેલું ઉપચાર છે. દવા કે ટિકડીઓ ખાવાને બદલે હિંગનું પાણી પી લેવું ફાયદાકારક છે. જણાવી દઇયે કે હિંગના પાણીથી એસિડિટી પણ દુર થઇ જાય છે. માત્ર એસિડિટી જ નહિ પરંતુ પેટ સંબંધી સરેક સમસ્યાઓ દુર થઇ જસે.

મોટાભાગના લોકોને એસિડિટી, અપચો, કફ, વાત્ત, પિત્ત જેવા રોગો થતા હોય છે. જો કે આવી સમસ્યા ખોરાકને લીધે પણ થતી હોય છે. મિત્રો જો તમે પણ  આવા રોગોથી પરેશાન હોય તો રોજ સવારે કંઇજ ખાધા પહેલા હિંગનું પાણી પીવું જોઇએ. જેનાથી પાચન શક્તી પણ વધે છે, પરંતુ એક વાત યાદ રહે કે પાણીમાં હિંગ નાખીને ગરમ કરવું પચી જ પીવુ જોઇએ.

અમુલ લોકોનું શુગર લેવલ વધ ઘટ થતુ હોય તો એવા લોકો પણ આ ઘરેલુ નુસ્ખો અપનાવી શકે છે, તેનાથી સુગર લેવલ મા[પમાં જ રહે છે. તેમજ ડાયાબિટીસ પણ દુર થઇ જસે. તેમજ મળને લગતી સમસ્યા હોય તો પણ હિંગનું પાણી ખુબ જ અસર કારક સાબિત થઇ શકે છે.

હાડકાને મજબુત બનાવવા માટે પણ હિંગ ખુબ જ અસર કારક છે. તેમજ સાંધાના દુખાવા પણ હિંગના પાણીથી દુર થસે. તેમજ દમના દર્દીઓ માટે હિંગનું પણી એક જોરદાર ઇલાજ સાબિત થઇ શકે છે. જી હા, મિત્રો જો કોઇ દમની સમસ્યાથી પરેશાન હોય તો હિંગનું પાણી તેના માટે અમૃત સમાન છે. તેથી દમના દર્દીઓ હિંગનું પાણી જરુર પીવે.

જો કે હિંગના પાણીના સેવનથી તો આવા ઘણા ફાયદાઓ થાય છે, જે લોકોને આંખમાં નંબર હોય તેના માટે પણ હિંગનું પાણી ખુબ જ શ્રેષ્ઠ રહેશે. શરીરમાં જો લોહિની કમી હોય તો પણ તમે હિંગના પણીનું સેવન કરી શકો છો. તેમજ હાડકા અને દાત બન્ને મજબુત થાસે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!