આ અભિનેત્રી પાસે જે કાર છે તે હજુ ભારતમાં લોન્ચ પણ નથી થઇ – અધધ આટલી કિંમત

ભારતને સૌથી તાકતવર દેશોમાંથી એક માનવામાં આવે છે. અને અહી પર દરેક ક્ષેત્રમાં ભારતીય દુનિયાના ઘણા મોટા સેલિબ્રિટી અને સેના નો મુકાબલો પણ કરી શકે છે. અને જો વાત કરીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની તો અહી સૌથી વધારે ફિલ્મો રીલીઝ થાય છે તેમજ ઘણી વસ્તુઓ એવી પણ છે છે હજુ ભારતમાં લોન્ચ નથી થઇ છતાં સિતારાઓ પાસે છે. આજે આપણે વાત કરવાના છીએ બોલીવુડ એક્ટ્રેસ પૂજા બત્રા ની, પૂજા બત્રા પાસે એ કાર છે જે હજુ ભારતમાં લોન્ચ પણ નથી થઇ. ચાલો જોઈએ કઈ કાર છે અને તેની કિમત?

એક્ટ્રેસ પૂજા બત્રા પાસે એ કાર છે જે ભારતમાં લોન્ચ નથી થઇ :

 

View this post on Instagram

 

Love my car @teslamotors #nocarbonfootprint #tesla3 #ecofriendly #zeroemission #elonmusk

A post shared by Pooja Batra Shah (@poojabatra) on


પૂજા બત્રાએ એક ફોટો શેર કર્યો છે જેમાં તે એક ખાસ કાર સાથે નજરે આવે છે. આમાં ખાસ વાત એ છે કે પૂજા બત્રાની આ કાર છે તેનું મોડલ હજુ ભારતમાં લોન્ચ પણ થઇ નથી અને પૂજાએ ખરીદી પણ લીધી. ટેસ્લા-3 મોડલ નું આ મોડલ સેડાન વેરીયેંટ માં જબરદસ્ત માનવામાં આવે છે. પરંતુ ભારતમાં લોન્ચ થવામાં તેને હજુ સમય લાગશે. પૂજાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસ્વીર શેર કરતા લખ્યું, “લવ માય કાર @teslamotors #nocarbonfootprint #tesla3′. ફોટો પર લોકો પૂજાને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

Not everyone deserves to know the real you. Let them criticize who they think you are…” ~ @paulocoelho #TheSpy

A post shared by Pooja Batra Shah (@poojabatra) on


તમને જણાવી દઈએ કે ટેસ્લા ભારતમાં કાર નથી વેંચતા અને આ કાર કેલીફોર્નીયા થી ખરીદેલ હોય શકે છે. જો કે, કંપની હવે મોડલ-3 ભારતમાં લોન્ચ લોન્ચ કરવા પર ઘણી વખત વિચાર કરી ચુકી છે અને હવે આખરે તેને ભારતમાં લોન્ચ કરી શકે છે. હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં લોકો ટેસ્લાની કાર ખરીદી શકાશે અને જો વાત કરીયે કારની કિંમતની તો રીપોર્ટ અનુશાર આ કારની કિંમત 70 લાખથી પણ વધુ છે, જે ભારતમાં ઘણા મોટા મોટા બિઝનેશમેન અને સેલિબ્રિટીઓ ખરીદી શકે છે.

અક્ષય કુમાર સાથે જોડાઈ ચુક્યું છે નામ :

 

View this post on Instagram

 

#orange

A post shared by Pooja Batra Shah (@poojabatra) on

જો વાત કરવામાં આવે પૂજા બત્રાના કરિયરની તો તેને બોલીવુડમાં વિરાસત, નાયક, હસીના માં જાયેંગી, કહી પ્યાર ના હો જાયે, ભાઈ, ઇત્તેફાક, એબીસીડી-2, ફર્જ, જોડી નંબર-1, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેના સિવાય પણ પૂજાએ ઘણી સાઉથ ફિલ્મોમાં કામ કર્યું છે.

એક સમય હતો જ્યારે પૂજા બત્રાનું નામ બોલીવુડનાં ખેલાડી અક્ષય કુમાર સાથે જોડાઈ ચુક્યું હતું અને તે બંને ઘણો સમય સાથે રહ્યા હતા. તે સમયે બંનેની ખુબ જ ચર્ચાઓ હતી. પરંતુ બાદમાં અક્ષય કુમારનું નામ શિલ્પા શેટ્ટી અને રેખા સાથે જોડાવાથી પૂજા તેનાથી દુર થઇ ગઈ અને લગ્ન કરી લીધા પરંતુ લગ્ન વધુ સમય ટકી ન શક્યો.

 

View this post on Instagram

 

My gear for today #chudda

A post shared by Pooja Batra Shah (@poojabatra) on


વર્ષ 2019માં પૂજાએ એક સેક્રેટ જગ્યાએ નવાબ શાહ સાથે લગ્ન કરી લીધા. તેના લગ્નને લઈને તેના પતિએ કહ્યું, “મેં તેને મારા પરિવાર સામે પ્રપોસ કર્યું અને તેના માટે કોઈ પ્લાન બનાવ્યો ન હતો બસ બધું ચાલતું ગયું. જ્યારે તમે જાણો છો કે પરફેક્ટ વ્યક્તિ છે તો તમે તેની સાથે જિંદગી વિતાવવા માટે એકસાઈટેડ થઇ જાવ છો”

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!