જે પુરુષ સ્ત્રીઓને પગની જુતી સમજે છે એમની અક્કલ ઠેકાણે લાવવા મહિલાએ આ ૩ કામ કરવા – ત્રીજામાં તો પુરુષની…

એ વાતમાં કોઇ શંકા નથી કે દુનિયામાં એક પુરુષ પ્રધાન વધારે અને એક મહિલા પ્રધાન ઓછુ છે. તેનું કારણ એ છે કે પાછલા ઘણા વર્ષોથી પુરુષ ખુદને મહિલાથી ઉપર સમજતો આવ્યો છે. અને આની અસર આગળની જનરેશન પર પણ પડતી રહી. હવે હાલત થોડી સુધરી રહી છે. સ્ત્રીઓને પણ પુરુષના બરાબરીનો હક પ્રાપ્ત થાય છે.

જો કે ઘણા પુરુષોના વિચારો હજુ પણ નથી બદલ્યા. તે સ્ત્રીઓને તેના પગની જૂતી કે તેનાથી નીચી જ સમજે છે. તે જબરદસ્તી કે કાનુનનાં ડરથી સ્ત્રીઓને આઝાદી ભલે આપી દે પરંતુ તેના મનમાં તેના વિચાર  અને વ્યવ્હારમાં કાંઇ ખાસ ફેર જોવા મળતો નથી.

મોટાભાગે એક પરિવારમાં જે આઝાદી અને હક એક પુરુષ કે દિકરાને મળે છે તે એક સ્ત્રી કે દિકરીને નથી મળતા. દિકરો ગમેત્યારે ગમે ત્યા જઇ શકે છે પરંતુ દિકરી પર સમયની લિમિટ રાખવમાં આવી હોય. દિકરાએ જો ગર્લફ્રેંડ બનાવી લીધી તો ચાલે પરંતુ જો દિકરીએ બોયફ્રેંડ બનાવી લીધો તો હોબાળી થઇ જાય. તેમજ જોબ, હરવા-ફરવા પર અને અન્ય વસ્તુને લઇને પણ આવો જ ભેદભાવ હોય છે.

એક દિકરીને નાનપણથી જ ઘરની સાફ-સફાઇ અને કામોમાં લગાડી દેવામાં આવે છે જ્યારે દિકરાને આવુ કંઇ નથી શિખવાડતા. આ પણ એક પુરુષ પ્રધાન વિચારનું જ પરીણામ છે. આહિં મુખ્ય મુદો એ છે કે જો તમને  કોઇ એવો પુરુષ મળે કે જે માત્ર તમે સ્ત્રી હોવાના કારણેતમારી સાથે આવા ભએદભાવો કરે છે તો તમે તેને સબક સિખાવીને લાઇન પર લાવી શકો છો..

સ્ત્રીઓ કરવા આ કામ :

1. જો તમારી સાથે કોઇ પુરુષ અહિંસા એટલે કે મારપીટ કરે તો સહન કરવુ નહી, પોલીસમાં તેની ફરીયદ કરવી જોઇએ. તે તમારી મદદ કરશે. અને જો કોઇ કારણોસર તમે આવુ ન કરી શકો તો તેની સાથે રહેવાનું છોડી દો અને તેને ચેતવણી આપી દો. અને જો શક્ય હોય તો તમે પણ તેને બદલામાં બે ચાર થપ્પડ મારી શકો છો, પછી તમને મારતા પહેલ તે દસ વાર વિચારસે પરંતુ જો તમારો પતી વધુ ખતરનાક છે અને રોજ મારપીટ કરે છે તો તેની ફરીયાદ પોલિસ સ્ટેશને કરવી જ જોઇએ.

2. જો તમારા ઘરવાળા, સાસરાવાળા, તમને પુરુષની સરખામણીમાં ઓછી આઝાદી આપે છે અથવા કોઇ પ્રકારનો પ્રતીબંધ લગાવે તો તમારે ચુપ બેસવું ન જોઇએ. પહેલા તેને પ્રેમથી સમજાવવો, અને આવો ભેદભાવ ન કરવા માટે કહો. સારી રીતે ઉદાહરણ પણ આપો. અને જો ન માને તો તમે હડતાલ પર ઉતરી શકો છો, જેમકે આજથી ઘરનું કામકાજ બન્ધ, રસોઇ પણ ન બનાવવી, અથવા પુરુષોને કહેવુ કે એક અઠવાડીયુ તે તમારી જગ્યાયે કામ કરે.

3. જો કોઇ મર્દ તમારી સાથે છેડતી કરે અથવા કોઇ જબરદસ્તી કરવાની કોશિશ કરે તો ચુપ ન બેસો. તે સમયે જ તેને થપ્પડ મારી લો. જો તમે આ બધુ સહન કરશો તો તેની હિંમત વધી જસે. અને જો વાત આગળ વધે તો તમે પોલીસમાં પણ ફરીયદ કરી શકો છો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!