લંડનમાં આ અજાણી મહિલા સાથે ફરતો જોવા મળ્યો રણવીર કપૂર – મહિલાનું નામ જાણીને ચોંકી ન જતા

બોલીવુડના ચોકલેટી બોયથી ઓળખાતા રણવીર કપૂર અવારનવાર કોઈને કોઈ કારણે ચર્ચાઓમાં રહે છે. રણવીર કપૂર ખુદ ભલે સોશિયલ મીડિયા પર ન હોય, પરંતુ તેની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર હંમેશા થતી રહે છે. અવારનવાર સોશિયલ મીડિયા પર રણવીરના સમાચાર સંભાળવા મળે છે. એવામાં સોશિયલ મીડિયા પર રણવીરની એક તસ્વીર વાઈરલ થઇ રહી છે. જેમાં તે એક અજાણી મહિલા સાથે નજરે આવે છે આ તસ્વીરો ફેંસ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

બોલીવુડ અભિનેતા રણવીર કપૂર આ સમયે લંડનમાં સમય વિતાવી રહ્યા છે. જેના કારણે તેની ત્યાંની એક તસ્વેર આગની જેમ વાઈરલ થઇ છે જે ખુબ જ સુંદર છે. લંડનની બજારમાં રણવીરનો આ અંદાજ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને આ તસવીરની અસર સીધી ઇન્ડિયા પર પડી રહી છે. મતલબ કે હવે રણવીરની ફેંસ ફોલોવિંગ માત્ર ઇન્ડિયામાં જ નહિ પરંતુ દુનિયાના ખૂણે ખૂણે છે.

રણવીર કપૂરે લોધી ફેંસ સાથે સેલ્ફી :

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલ આ તસ્વીરમાં રણવીર કપૂર એક મહિલા ફેંસ સાથે જોવા મળે છે, જેની સાથે તેની તસ્વીર વાઈરલ થઇ રહી છે. જો કે આ મહિલા વિશે જાણવા માટે હરકોઈ ઉત્સુક છે. પરંતુ હાલમાં તેની ઓળખાણ માત્ર રણવીર કપૂરની ફેંસ તરીકે છે. એટલે કે લંડનની નજરોમાં રણવીરને તેના ફેંસ મળ્યા અને ફેંસનાં કહેવાથી રણવીરે તેની મહિલા ફેંસ સાથે સેલ્ફી લીધી.

આલિયા સાથે ચાલી રહ્યું છે અફેર :

બોલીવુડ અભિનેતાનું નામ હાલમાં બોલીવુડની ચુલબુલી ગર્લ આલિયા ભટ્ટ સાથે જોડાયેલું છે. બંનેનાં અફેરની ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે. તેમજ એવી ખબરો પણ મળી છે કે બંને ખુબ જ જલ્દી લગ્ન પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે બંને નાં પરિવારો આ સંબંધ થી ખુશ છે અને બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે આલિયા અને રણવીર જાન્યુઆરીમાં લગ્ન કરી રહ્યા છે.

વાત કરીએ વર્ક ફ્રન્ટની તો હાલમાં રણવીર ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં કામ કરી રહ્યા છે તેમજ સાથે તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મની શૂટિંગ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે જો કે હું કામ પૂરું થયું નથી. રણવીર કૂર અને આલિયા સિવાય પણ આ ફિલ્મમાં ઘણા સિતારાઓ જોવા મળશે. તેથી આ ફિલ્મની લોકો રાહ જોઈ રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!