મોડે સુધી ઊંઘ ના આવતી હોય તો કીડની બગડતી દવાઓ લેવાને બદલે આ ઉપાય કરવા જેવો છે

ઘણા લોકોને નિંદર આવવી એક પ્રોબ્લેમ્સ બની જતી હોય છે, જ્યારે અમુક લોકોની રાતે સુતી વખતે પણ ઉંઘ નથી આવતી. જી હા મિત્રો આવી હાલતમાં વ્યક્તિ મુંજાય જતો હોય છે કે તે ઇચ્છવા છતા ઉંઘી નથી શકતો. જો કે આવું થવાથી ઘણુ નુક્શાન થઇ શકે છે. તેથી આવી મુસ્કેલીથી બને એટલી વહેલી તકે છુટકારો મેલવવો જોઇએ.

આજે આપણે અનિંદ્રા પર વાત કરવાના છિએ, આ એક એવી સમસ્યા છે કે લોકોને નિરાંતે સુવા નથી દેતી. દુનિયાભરના લાખો લોકો આ સમસ્યાથી પીડીત છે. વ્યક્તી ઇચ્છવા છતા સુઇ નથી શકતો. અથવા જો નિંદર આવી પણ જાય તો અડધી રાત્રી ઉડી જાય છે અને ફરી નથી આવતી. આવું થવુ કોઇ સામાન્ય વાત નથી તે ભવિષ્યમાં હાર્ડ અસર કરી શકે છે.

રાત્રે જમ્યા પચી તરત ઉંઘી જવુ, ડીનરમાં ભારે ખોરાક લેવો, મોડે સુધી જાગવું, દિવસે પણ ઉંઘી જવું, ઉંઘના સમયે મોબાઇલનો ઉપયોગ કરવો, તેમજ દિવસ દરમિયાન થયેલી પ્રવૃતિઓ વીશે વધુ પડતા વિચાર કરવાથી મગજને શાંતી મળતી નથી. તેથી તમે સુઇ જવા છતા પણ મગજ સ્થિર થઇ શકતો નથી. અને આવું થવાથી આપણો આગલો દિવસ પણ ડિસ્ટર્બ રહે છે. તેથી આવી સમસ્યાનો હલ સમયસર કરવો જોઇએ.

મિત્રો આ બિમારીતી પીડીત મોટાભાગના લોકો દવા લઇ લેતા હોય છે જેનાથી નિંદર આવી જાય. પરંતુ આ સવા કિડનીને વધુ અસર કરે છે અને કિડની ફેલ થવાના પણ ચાન્સ રહે છે. તેથી બની શકે તો અનિંદ્રા માટે ક્યારેય દવાનો ઉપયોગ કરવો ન જોઇએ. આજે આપણે અમુક ઘરેલું નુસ્ખા વીશે વાત કરીશુ જેનાથી અનિંદ્રા દુર કરી શકાય.

ત્રિફળા ચુર્ણ :

 

મિત્રો તમને જણાવી દઇયે કે રાત્રીના ભોજનની પાચનક્રિયા વધુ સમય ચાલે છે તેથી આવું થઇ શકે છે, જો બની શકે તો રાતનું ભોજન વહેલું કરવાનું રાખો. અથવા મોડુ ભોજન કરો છો તો સુતા પહેલા પાણી સાથે ત્રિફળા ચુર્ણ 10 ગ્રામ ભેલવીને પીવું જોઇએ. તેનાથી પાચન થઇ જાય છે અને નિંદર આવી જાય છે. સારી ઉંઘ પણ આવી જસે અને સવારે પેટ પણ સારી રીતે સાફ થઇ જસે.

કેળા :

મિત્રો જો તમને ખરેખર સુતી વખતે નિંદર ન આવતી હોય તો કેળા ખાવા તમારા માટે ખુબ જ જરુરી છે. તેનાથી સારી નિંદર આવે છે. કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે માંસપેશીયોને શાંત કરી શકે છે અને તમને સારી નિંદર આવે છે. તેથી જો તમને અનિંદ્રાની પ્રોબ્લેમ્સ થતી હોય તો તમારે રાત્રે સુતા પહેલા 2 થી 3 કેળા ખાવા જોઇએ.

વરિયાળી :

મિત્રો એ વાત તો તમે બધા જાણતા હસો કે વરિયાળી ઠંડક આપે છે, તેથી જો તમને પણ અનિંદ્રાની પ્રોબ્લેમ્સ હોય તો એક ગ્લાસમાં એક ચમચી વરિયાળી નાખીને ગરમ કરો તેમજ તેમા દુધ ઉમેરીને પીવું. આવું કરવાથી સુતા પછી તમારી નિંદર સીધી સવારે ઉઠસે. આ ઘરેલુ નુસ્ખો નિંદરમાં ખુબ જ ઉપયોગી થસે અને નિંદર પણ ખુબ જ સારી થસે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!