સલમાન ના એક ઈશારે શાહરૂખે ઐશ્વર્યા ને આ ફિલ્મો માંથી કાઢી મૂકી – આ કારણે હતો આટલો ગુસ્સો

આખું બોલીવુડ જાને છે કે સલમાન જેટલો દરિયાદિલી છે એટલો જ ગુસ્સા વાળો પણ છે. જો કે ઘણા સિતારાઓએ તેના ગુસ્સાનો શિકાર પણ બનવું પડ્યું છે. તેનો જીગરજાન દોસ્ત શાહરૂખ પણ આ લીસ્ટમાં છે. બધા જાણે જ છે કે સલમાનની જીંદગીમાં ઘણી છોકરીઓ આવી પરંતુ એશ્વર્યાની જગ્યા કોઈ લઇ શક્યું નથી. અને તેના માટે સલમાનની દીવાનગી એટલી હદે હતી કે એશ્વર્યાને નુકશાન પણ ભોગવવું પડ્યું. સલામનાની જીદને લીધે શાહરૂખે એશ્વર્યાને આ ફિલ્મોથી બહાર કાઢેલી અને તેના સિવાય પણ એશ્વર્યાના હાથમાંથી અમુક ફિલ્મો ચાલી ગઈ.

વર્ષ 1996 માં સલમાનની નજર એશ્વર્યા પર આવી અને ત્યારબાદ એશ્વર્યા પર જાણે પ્રતિબંધ લાગી ગયો. સલમાને એશ્વર્યાને જેટલો પ્રેમ કર્યો એનાથી વધુ તેના પર નજર રાખીને સૌથી બચાવીને રાખવાનું વિચાર્યું. આજ આદતના કારણે કદાચા આજે એશ્વર્યા અને સલમાન અલગ છે. સલમાન ખાનને એશ્વર્યાના હાથમાંથી ઘણી ફિલ્મો છોડાવી દીધી હતી. એશ્વર્યાને ‘રાજા હિન્દુસ્તાની’ અને કમલ હાસનની ફિલ્મ અભયથી દુર જવું પડ્યું હતું કેમ કે સલમાનને આ ફિલ્મોથી પણ વાંધો હતો.

સલમાં ખાન ઈચ્છતા હતા કે એશ્વર્યા માત્ર તેની સાથે જ કામ કરે પરંતુ નિર્દેશકને એ વાત મંજુર ન હતી. કેમ કે દર્શકો સુધી તેના ઝગડાની અસર થઈ ચુકી હતી, અને મીડિયાને તો પહેલેથી જ ખબર હતી. એશ્વર્યા નવી ફિલ્મ સાઇન કરે અને સલમાન તેને કેન્સલ કરાવે સલમાને દરેક એક્ટર, ડાયરેક્ટર ને વોર્નિંગ આપી દીધી હતી કે જો કોઈએ એશ્વર્યા સાથે કામ કર્યું તો તેની સાથે તે કામ નહિ કરે.

તેના સીવાય શાહરૂખ ખાને એશ્વર્યાના કહેવાથી ફિલ્મ ચલતે-ચલતે માં તેને અભિનેત્રી સામે કાસ્ટ કર્યું. ફિલ્મનું અડધું શુટિંગ પણ થઇ ગયું પરંતુ જયારે સલમાન ખાનને ખબર પડી કે શાહરૂખ ખાન અને એશ્વર્યા વચ્ચે લવ સીન કરવાનો છે તો તેને ફિલ્મના સેટ પર જ ધમાલ મચાવી દીધી હતી. સલમાનની આ હરકતને જયારે શાહરૂખે રોકવાની ટ્રાઈ કરી ત્યારે સલમાને શાહરૂખના કોલર પકડીને મારવા માટે હાથ પણ ઉપડયો હતો પરંતુ કૃ મેમ્બરોએ સલમાનને રોકી લીધો.

એશ્વર્યાએ ત્યારે જ નિર્ણય લઇ લીધો હતો કે તે સલમાનને છોડી દેશે, કેમ કે શાહરૂખ ખાન પણ ફેમસ એક્ટર હતા. શહરુખ ખાને એશ્વર્યાને પૂછ્યા વગર જ રાની મુખર્જીને આ ફિલ્મ સીન કરવી લીધી. ત્યારબાદ જયારે યશ ચોપડા એ એશ્વર્યાને ફિલ્મ વીર-જારા માં શાહરૂખ ખાન સામે કાસ્ટ કરવાની વાત કરી ત્યારે શાહરૂખ ખાને પ્રીતિ જીંટાનું નામ સુજાવ્યું. અને એશ્વર્યાના હાથમાંથી આ મોટી ફિલ્માં પણ ચાલી ગઈ. આવી રીતે સલામના નાં કારણે એશ્વર્યાનું કરિયર ખરાબ થતું ગયું અને અંતે એશ્વર્યાએ વર્ષ 2004માં પ્રેસ કોન્ફરન્સ બોલાવીને સલમાન સાથે બ્રેકપની વાત કરી અને વર્ષ 2007 માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!