આજે છે બોલીવુડ સુપરસ્ટાર ની પત્ની – એક સમયે સામાન્ય માણસની ઘરવાળી હતી – ૨૦ Hot Photos જોવા જેવા છે

મિત્રો તમે ક્યાંક સાંભળ્યુ હસે કે શ્રેષ્ઠ પત્ની સુખ અને દુખ બન્ને સમયમાં સાથ આપે છે. પરંતુ ઘણી વખત પુરુષના કાર્યો ખરાબ હોય તો તેની પત્નિ તેને છોડીને જતી રહે છે આજે આપણે વાત કરવાનાં છીયે સંજય દત્તની અને તેની પત્નિની મિત્રો એ વાત તો તમે બધા જાણો છો કે સંજય ના જીવનમાં મુશ્કેલીઓની કોઇ કમી નથી તેમ છતા તેની પત્નીએ તેનો સાથ છોડ્યો નથી. અને હંમેશા તેને સાથ આપવા તૈયાર હોય છે.

મિત્રો જણાવી દઇયે કે સંજયની પત્ની માન્યતાનું દુબઇમાં મોટી થઇ છે પરંતુ તેનો જન્મ મુંબઇમાં થયો છે. જો કે માન્યતાનું સાચુ નામ માન્યતા નથી તેનું સાચુ નામ દિલનવાજ શેખ છે. તે દુબઇમાં જ મોટી થઇ છે પરંતુ ફિલ્મોમાં કામ કરવા અને કરીયર બનાવવા માટે તે મુંબઇ આવી છે. માન્યતા તેના પતિ સંજય દત્તને ખુબ જ પ્રેમ કરે છે.

માન્યતા વારંવાર સોશિયલ મીડિયા પર તેની તસ્વીરો શેર કરતી રહે છે. અને તે હંમેશા તેના લૂકને લઇને ચર્ચાઓમાં રહે છે. જો કે સંજય દત્ત સાથેની જોઇને જ તમે તેનો પ્રેમ જોઇ શકશો. તે હરહાલમાં સંજય સાથે રહેવા માંગે છે. સંજયના ખરાબ દિવસોમાં પણ તેને ખુબ જ સપોર્ટ કર્યો છે.

એટલું જ નહિ સંજય દત્તના જેલના દિવસોમાં માન્યતાએ તેના ઘર તેમજ ધંધાની તમામ જવાબદારી તેના પર લઇ લીધી હતી. તે જોઇને જ તેના પ્રેમનો અંદાજ લગાવી શકાય છે.

સંજય દત્ત પણ એ વાત સ્વિકારે છે કે તેની પત્નિ સૌથી શ્રેષ્ઠ પત્નિ છે, તેને કહેલું કે ‘ મારા માટે એ ગર્વની વાત છે કે માન્યતા જેવી સ્ત્રી મારી પત્ની છે, તે હંમેશા ઘરનું પણ ધ્યાન રાખે છે અને બિઝનેશ પણ સારી રીતે સંભાળી શકે છે. તેમજ સંજયે કહ્યુ કે તે જે કામ કરતી હોય તે હું કરવા દવ છુ ક્યારેય દખલ કરતો નથી.

ઘણા લોકો સંજયને ખરાબ માણસ કહીને ઉલ્લેખે છે અને માન્યતા એ કહ્યુ કે લોકો મને હંમેશા તેની રખેલ તરીખે ઉલ્લેખતા હોય છે, તો તે બધા લોકોને જણાવી દવુ કે સંજય મારા અને મારા બાળકો માતે હિંમત બની રહે છે.

એક જમાનામાં બોલીવુડમાં માન્યતાને લોકો સારા ખાન નામે જ ઓડખતા પરંતુ તેને પોતે જ તેનું નામ બદલીને માન્યતા કરી નાખ્યુ.

સંજય અને માન્યતાના મેરેજ વર્ષ 2008 માં થયેલા અને તેની પહેલી મુલાકાત વર્ષ 2006માં થઇ હતી. જો કે તે સમયે સંજય પણ ખુબ જ ચર્ચાઓમાં હતો.

સંજય અને માન્યતાને જુડવા બાળકો છે જેનું નામ શહરાન અને ઇકરા છે. તેના વીશે પણ વાત કરી અને કહ્યુ કે બન્ને પોતપોતાના શોખ મુજબ આગળ વધવા માંગે છે.

મિત્રો કહેવાય છે ને પ્રેમ આંધળો હોય છે અને તેમા ઉંમર જોવામાં આવતી નથી એ વાત સંજયે અને માન્યતાએ સાબીત કરી દિધી. કેમ કે બન્નેની ઉંમરમાં 20 વર્ષ જેટલો તફાવત છે, જી હા માન્યતા સંજયથી 20 વર્ષ નાની છે. પરંતુ બન્ને વચ્ચે પ્રેમ ખુબ જ છે.

અમે જણાવ્યુ એમ સંજયના જીવનમાં મુશ્કેલીઓની કોઇ કમી ન હતી, સજયને ગેરકાનુની હથીયાર રાખવામાં વર્ષ 2007 માં 6 વર્ષની જેલ થઇ. તેને મુંબઇ થી પુનેની જેલમાં સિફ્ટ કરવામાં આવ્યો.

થોડા દિવસો પછી સંજયને થોડા સમય માટે  જામીન મળી અને આ સમયે તેની સાથે માન્યતા રહી બન્ને અલગ અલગ જગ્યાઓ અને ઘણા મંદિરો પણ ફર્યા.

જો કે આટલી મુસિબત સંજય માટે ઓછી ન હતી તો ફરી એક મુશ્કેલી આવીને ઉભી રહી. કે તે જે માન્યતા સાથે ઘુમી રહ્યો છે તે કોઇ બીજા સામાન્ય વ્યક્તિને વાઇફ છે. જો કે એ વાત બીલકુલ સાચી જ હતી.

જી હા, માન્યતાના લગ્ન કોઇ અન્ય હારે થયેલા હતા પરંતુ તેને સંજય સાથે પણ ગોવામાં કાયદેસર લગ્ન કર્યા હતા. તેમા તેને તેની બીજી ઓડખાણ થી લગ્ન કર્યાનું માનવામાં આવે છે.

જો કે આ પ્રોબ્લેમ્સ હવે સોલ્વ થઇ ગઇ છે અને સંજય સાથે માન્યતા ખુસ છે . અને બન્ને એકબીજાને ખુબ જ પ્રેમ પણ કરે છે.

સંજય દત્ત હવે ટુંક સમયમાં ફિલ્મ પ્રસ્થાનથી કમબેક કરે રહ્યા છે. જો કે આ ફિલ્મ સંજયના જ પ્રોડક્શન હાઉસની ફિલ્મ છે. અને તેની પ્રોડ્યુસર પણ તેની પત્ની જ છે.

તેમજ વાત કરીયે માન્યતાની તો માન્યતાએ તેના કરીયરમાં ઘણા ફિલ્મો આપ્યા છે. માન્યતાએ સંજય સાથે ગોવામાં લગ્ન કરી લીધા અને હવે બંને સાથે ખુબ જ ખુશ છે. હવે રાહ છે સંજયની ફિલ્મની, જોઇએ કેટળી હિટ રહે છે તેની આ ફિલ્મ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!