બ્રેકીંગ – સામે આવી શાહિદ કપૂર અને મીરા રાજપુતના લગ્નની અમુક ના જોયેલી તસ્વીરો – ક્લિક કરી જુવો

શાહિદ કપૂર બોલીવુડના એકમાત્ર એવા અભિનેતા છે જે તેના શ્રેષ્ઠ અભિનય અને ડાંસ માટે પ્રખ્યાત છે. શાહિદે ઘણી હિટ ફિલ્મો આપી છે. સાહિદ બોલીવુડના એક એવા પ્રકારના કલાકાર છે કે તેને દરેક ઉંમરના લોકો પસંદ કરે છે. તે રોમાંટિક રોલથી લઇને સીરિયસ રોલ ખુબ જ સારી રીતે નિભાવી લે છે. વધુ વ્યસ્ત હોવા છતા તે તેના પારીવાર માટે ટાઇમ કાઢી જ લે છે. તેની સાથે અવારનવાર મીરા રાજપુત જોવા મળે છે.

મિત્રો તમને જણાવી દઇયે કે, શાહિદ કપૂરે 7 જુલાઇ 2005 માં મીરા રાજપુત સાથે લગ્ન કર્યા છે. લગ્નના આટલા વર્ષ પછી પણ આજે બન્ને વચ્ચે ખુબ જ પ્રેમ છે. શાહિદ અને મીરાને બે દિકરા પણ છે જેનું નામ તેને મીશા અને જૈન કપૂર રાખ્યુ છે. શાહિદ અને મીરા બી-ટાઉનના પરફેક્ટ કપલ છે તેમજ બન્ને લોકોને રિલેશનશિપ અને ફેમિલી ગોલ્સ આપતા રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર શાહિદ અને મીરાના લગ્નની અમુક તસ્વીરો વાઇરલ થઇ છે. જેને તેના ફેંસ ખુબ જ પસંદ કરે છે.

વાઇરલ થયેલ તસ્વીરોમાં શાહિદ તેના લગ્નની વીધીઓ ખુબ એંજોય કરતો નજરે આવે છે. આ તસ્વીરોમાં તમને શાહિદ અને મીરાના સંગીત સેરેમનીની ફોટો પણ જોવા મળશે. સંગીત સેરેમની પર શાહિદએ રેડ કુર્તા પર મરુન જેકેટ પહેર્યુ છે અને મીરાએ પીળા કપડા પહેર્યા છે જેમા તે ખુબ જ સુંદર લાગે છે. બન્ને એકસાથે કપલ ડાંસ કરતા નજરે આવે છે અને ખુબ જ સુંદર લાગી રહ્યા છે.

હાલમાં જ શાહિદે તેની પર્સનલ લાઇફ વીશે અમુક ખુલાસાઓ કર્યા છે. તે દરમિયાન તેને મીરા રાજપુત સાથેની તેની પહેલે મુલાકાત વીશે પણ જણાવ્યુ હતુ. થોડા દિવસો પહેલા જ શાહિદે વોગ મેગેજીનમાં ઇંટર્વ્યુ આપ્યુ તેમા તેને જણાવ્યુ કે પહેલી મુલાકાતમાં બન્ને લગભગ 7 લકાલ સુધી એકબીજા સાથે વાત જ કરતા રહ્યા હતા. ધીરે ધીરે મુલાકાતનો સમય વધતો ગયો.

શાહિદે જણાવ્યુ કે તેને મીરાને જ્યારે પહેલી વાર જોઇ હતી તો પહેલો વિચાર તેના મનમાં આવ્યો કે લગભગ તે અને મીરા એકબીજા સાથે રૂમમાં 15 મિનીટ સુધી રહી નહી શકે. જ્યારે મીરાએ પણ સાહિદ સાથે ની પહેલી મુલાકાતને લઇને અમુક ખુલાસાઓ કર્યા હતા. મીરાએ જણાવ્યુ કે ફિલ્મ ઇંડસ્ટ્રીઝ સાથે જોડયેલ ન હોવા છતા તેની વાતચિત ફિલ્મોને લઇને જ શરુ થઇ હતી.

મીરાએ જણાવ્યુ કે ફિલ્મ ‘ઉડતા પંજાબ’ માં શાહિદ કપૂરના ટોમી સિંહના કિરદારે તેને ઘણી હેરાણ કરી દીધી હતી. ફિલ્મ ઇંડ્સ્ટ્રીઝમાં ન હોવા છતા મીરાને ફિલ્મોનો ઘણો શોખ છે. અરેંજ મેરેજ હોવા છતા શાહિદ અને મીરા વચ્ચે ખુબ જ પ્રેમ છે, અને આજે તે તેના દિકરાઓ સાથે એક ખુશી જીવન જીવી રહી છે.

મિત્રો તમને જણાવી દઇયે કે શાહિદ મીરાથી 13 વર્ષ મોટા છે. થોડા સમય પહેલા જ શાહિદની ફિલ્મ ‘કબીર સિંહ’ રિલીઝ થઇ અને બોક્સ ઓફીસ પર જબરદસ્ત કમાણી કરી. ફિલ્મમાં શાહિદની સાથે અભિનેત્રી કિયારા અડવાણી નજરે આવી હતી. આવનારી ફિલ્મમાં શાહિદ તેલુગૂ ફિલ્મ ‘મૂવી જર્સી’ ના રીમેક પર નજરે આવશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!