કિંગ ખાનની લાડ્લીએ પોતાના ગ્લેમરસ લુકથી આંજી દીધા ચાહકોને – સુહાનાની હોટ તસ્વીરો જુવો

અત્યારે સોસિયલ મીડિયા પર સ્ટાર કિડનો ટ્રેંડ ચાલે છે. સ્ટાર કિડ્સ વધુમાં વધુ ચર્ચાઓમાં રહે છે. તેવી જ રીતે શાહરુખ ખાનની દિકરી સુહાના ખાન પણ એક પોપ્યુલર અને હોટ સ્ટાર કિડ છે. જો વા જઇયે તો સોસિયલ મીડિયા પર લખોની સંખ્યામાં ફેંસ ફોલોવિંગ છે અને તેના હોટ અંદાજમાં અવારનવાર ઇંસ્ટાગ્રામ પર નજરે આવે છે.

 

View this post on Instagram

 

I caught my self smiling and then I realized I was thinking about you ❤ My babe suee ❤ #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS?) (@suhanakha2) on

 

View this post on Instagram

 

My cute babe ❤ #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS?) (@suhanakha2) on


સુહાનાનાં હોટ અંદાજને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, જણાવી દઇએ કે હાલમં તે અભ્યાસ માટે ન્યુયોર્ક માં છે. તેને કોલેઝની તસ્વીરો પણ તેની માં ગૌરી ખાનને શેર કરી હતી. હવે તેને ન્યુયોર્કમાં પણ નવા મિત્રો બનાવી લિધા છે અને તેની સાથેની તસ્વીરો પણ શેર કરી છે જે ખુબ વાઇરલ થઇ છે.

 

View this post on Instagram

 

Duo ❤ #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS?) (@suhanakha2) on

 

View this post on Instagram

 

Bae ❤ #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS?) (@suhanakha2) on


સુહાના એ શેર કરેલ આ ફોતોમાં તે ન્યુયોર્કના તેના નવા ફ્રેંડ સાથે મસ્તી કરતી દેખાય છે અને તેનો લૂક પણ એકદમ જોરદાર લાગે છે. લોકો તેની સ્માઇલને ખુબ જ પસંદ કરી રહ્યા છે. તેને શેર કરેલી તસ્વીરમાં તે વ્હાઇટ ટોપમાં જોવા મળી રહી છે. તેનો આ ફોટો ખુબ જ વાઇરલ થયો છે. જેમાં તે હોટ અંદાજમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

Suhana with friends ❤ #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS?) (@suhanakha2) on


જણાવી દઇએ કે આ વર્ષે સુહાનાએ લંડનમાં ગ્રેજ્યુએશન કમ્પ્લેટ કર્યુ અને ડ્રામામાં ભાગ આપવા બદલ તેને સન્માનીત પણ કરવામાં આવી હતી. અને તે સમયે તેના પિતા શાહરુખ ખાન અને માતા ગૌરી ખાન પણ લંડન ગયેલા. સુહાનાને અભિનયનો ખુબ જ શોખ છે અને હોઇ પણ કેમ નહિ આખરે તે કિંગ ખાનની દિકરે છે. તે આવનારા સમયમાં બોલીવુડમાં એંટ્રી જરુર કરશે અને તેના ફેંસ તેની રાહ જોઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

When u smile I smile coz I love your smile baby ❤ #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS?) (@suhanakha2) on


શાહરુખ ખાને તેના એક ઇંટર્વ્યુમાં જણાવ્યુ હતુ કે તેની દિકરી સુહાના ખાન પણ અભિનયમાં તેના પિતાની જેમ જ પોપ્યુલર થવા માંગે છે. જો કે તેના ફેંસ તેને ફિલ્મમાં જોવા માટે ખુબ જ ઉત્સાહીત છે. સુહાનાએ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્યુ’ નામની એક શોર્ટફિલ્મ પણ શૂટ કરી છે. પરંતુ તેના પિતાનું કહેવુ છે કે જ્યા સુધી તેનું ભણતર પુરુ નહી થાય ત્યા સુધી બોલીવુડમાં આવસે નહી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!