સોશિયલ મીડિયામાં ગ્લેમરસ લૂકનાં કારણે ફરીવાર ચર્ચામાં આવી શાહરૂખ અને ગૌરીની લાડલી – જૂવો વાઈરલ તસ્વીરો

બોલીવુડના કિંગ ખાન તરીકે ઓળખાતા અભિનેતા શાહરૂખ ખાન સુહાના ખાન હાલમાં તેની તસ્વીરોને લઈને ચર્ચાઓમાં છે. જી હા, શાહરૂખ ખાનની લાડલી દીકરી કોઈને કોઈ કારણોસર ચર્ચામાં આવી જ જાય છે. ફિલ્મોમાં ભલેહજુ તેને ડેબ્યુ નથી કર્યું પરંતુ તેને એક સેલિબ્રિટીની જેમ જ ટ્રીટમેન્ટ મળે છે.એટલું જ નહિ તે જ્યાં પણ જાય છે કેમેરા તેની પાછળ પહોંચી જાય છે. એવામાં હાલમાં જ સુહાનાની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહી છે.

સોશિયલ મીડિયા પર મોટાભાગે એક્ટીવ  રહીને તેની તસ્વીરો શેર કરીને જ સુહાનાએ લાખો લોકોનાં દિલ જીત્યા છે. તેની તસ્વીરો જોઇને લોકો તેને જલ્દી ફિલ્મોમાં જોવા માંગે છે. મતલબ સાફ છે કે લોકોને સુહાના ખુબ જ પસંદ આવે છે. જણાવી દઈએ કે સુહાના એક સુપરસ્ટારની દીકરી છે તો મીડિયાની હેડલાઈનમાં રહેતા સારી રીતે જાણે છે. જેના લીધે તે અવારનવાર કોઈને કોઈ તસ્વીરો શેર કરતી રહે છે, જેથી તે ચર્ચાઓમાં રહે.

શાહરૂખ ખાનની લાડલી જોવા મળી ગ્લેમરસ લૂકમાં :

હાલમાં જ સુહાને એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે ખુબ જ ક્યુટ અને બ્યુટીફૂલ લાગે છે. તેથી આ તસ્વીર તેના ફેંસએ ખુબ જ પસંદ કરી. આ તસ્વીરમાં સુહાનાનો લૂક ખુબ જ અલગ રહ્યો છે, પરંતુ લોકોને તેની તરફ આકર્ષિત કરી રહ્યો છે. આ ફોટામાં સુહાનાને લાખો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે. જેમાં કોઈ તેને રૂપની રાણી કહે છે તો ક્કોઈ દુનિયાની પરી. લાખો લોકો તેની તસ્વીરો પર ફિદા છે.

સુહાનાની એક જલક માટે તરસે છે લોકો :

ભલે સુહાના ખાન હજુ એક્ટ્રેસ નથી બની પરંતુ તેની તસ્વીરો પર લાઈક્સ અને કોમેન્ટ્સ સ્ટાર્સની જેમ આવે છે. શાહારુખા ખાનની દીકરી હોવાને કારણે મીડિયાની નજર પણ હંમેશા તેની પર જ હોય છે. તેથી તેની અમુક એવી પણ તસ્વીતો વાઈરલ થઇ જતી હોય કે તે ખુદ સુહાનાને પસંદ ન હોય. મતલબ કે તે એક્ટ્રેસ બન્યા પહેલા જ સ્ટાર્સ જેવી લાઈફ જીવી રહી છે.

ટૂંક સમયમાં કરી શકે છે ડેબ્યુ :

જેવી રીતે સોશિયલ મીડિયા પર તેની તસ્વીરો વાઈરલ થઇ રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે રૂપની રાણી સુહાના ખાન ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. એટલું જ નહિ તે તેની તસવીરોમાં ડેબ્યુની ઝલક જોવા મળે છે. જો કે છેલ્લા ઘણા વર્ષોથી તેના ડેબ્યુની ખબરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહી છે પરંતુ હવે તે ટૂંક જ સમયમાં ફિલ્મોમાં ડેબ્યુ કરી શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!