આજકાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે શ્વેતા તિવારીની લાડલી – જૂવો પલકનો હોટ અંદાજ

ટીવીની ફેમસ અભિનેત્રીનાં લિસ્ટમાં શ્વેતા તિવારીનું નામ સામેલ થાય છે. એવામાં આજકાલ તેની દિકરીને લીદે શ્વેતા ચર્ચાઓમાં આવી છે. જી હા, શ્વેતા તિવારીની દિકરી પલક તિવારી આજકાર સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ લુકથી ધુમ મચાવી રહી છે. અવારનવાર પલક તિવારીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે, જેમાં તેનો લૂક લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. ઘણી વખતે તે તેના કપડાને લીધે ટ્રોલ પણ થઇ જાય છે. પરંતુ હાલમાં તેનો સુંદર લૂક ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

શ્વેતા તિવારીનેની દિકરીને સારી રીતે ખબર છે કે કેવી રીતે મીડિયા પર ચર્ચાઓમાં આવવું અને કેમ દુનિયામં ફેમસ થવુ એટલે જ તેને અત્યારથી જ ગ્લેમરસ ફોટોશૂટ કરાવવાનું ચાલું કરી દિધુ. જણાવી દઇયે કે પલક તિવારી તેના હોટ અંદાજમાં ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જે લોકો ખુબ જ પસંદ કરે છે અને વાઇરલ પણ થાય છે.

જે વ્યક્તિ તેના આ ગ્લેમરસ લૂકને જોઇ જાય તે તેનો દિવાનો થઇ જાય છે. મતલબ સાફ છે કે હજુ ઇંડસ્ટ્રીઝ માં આવ્યા પહેલા પણ પલાનું માર્કેટિંગ સારી રીતે થઇ રહ્યુ છે. તેથી આગળ વધવામાં કોઇ પ્રોબ્લેમ્સ ન થાય.

જણાવી દઇયે કે પલક તિવારીને તેના ઇંસ્ટાગ્રામ એકાઉંટ પર 3 લાખ થી પણ વધારે ફોલોવિંગ છે. અને લાખો લાઇક્સ આવે છે તેમજ હજારો લોકો તેના દરેક ફોટા પર કોમેંટ્સ કરે છે. અને શેર પણ ખુબ જ થાય છે.

 

View this post on Instagram

 

?

A post shared by Palak Tiwari (@palaktiwarii) on


સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી પલકની હોટ તસ્વીરો જોઇને લોકોને વારંવાર જોવા માટે મજબુર કરે છે. એટલુ જ નહિ પલક તેની અલગ જ સ્ટાઇલથી લોકોને તેના દિવાના બનાવે છે, પોઝ પણ એકદમ કાતિલ આપે છે. જણાવી દઇયે કે પલકની આ પહેલે તસ્વીર નથી પરંતુ અવારનવાર તે સોશિયલ મીડિયા પર તેની આવી તસ્વીરો શેર કરતી રહે છે. જેના લીધે તે હંમેશા ચર્ચાઓમાં રહે છે.

અદાઓ કરે છે ઘાયલ :

પલક તિવારીની આ તસ્વીરમાં જેટલા વખાણ તેના લૂક ના થઇ રહ્યા છે એટલા જ વખાણ તેની અદાઓના પણ થઇ રહ્યા છે. તેમજ તેના કપડાના પણ ખુબ જ વખાણ થઇ રહ્યા છે. તે હંમેશા યૂનિક ડ્રેસમાં નજરે આવે છે. તેના કારણે જ તેની ફેંસ ફોલોવિંગ પણ ખુબ જ વધારે છે. જણાવી દઇયે કે પલકના દિવાનાઓ હવે પુરા દેશમં થઇ ગયા છે અને લોકો તેની નવી તસ્વીરની રાહ જોતા હોય છે.

ટૂંક સમયમાં બોલીવુડમાં કરી શકે છે ડેબ્યુ :

જ્યા એકતરફ શ્વેતા તિવારીએ ટીવીની દુનિયામાં નામના મેળવી છે, ત્યારે એકતરફ હવે તેની દિકરી પલક તિવારી બોલીવુડમાં ડેબ્યુ કરવાનો પ્લાન બનાવી રહી છે. અને તેની તૈયારીઓ પણ શરુ થઇ ચુકી છે. જણાવા મળ્યુ છે કે શ્વેતા તિવારી ઇચ્છે છે કે તેની દિકરે ટીવી માં નહી પરંતુ ફિલ્મોમાં તેનું કરીયર બનાવે અને તેનાથી મોટી અભિનેત્રી બની શકે. તેના માટે પલક તિવારીને પ્રમોટ પણ કરવામાં આવે છે અને તે આ પ્રકારનું પ્રકારનું ફોટોશૂટ પણ કરાવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!