ઉંમર વધવાની સાથે વધુ હોટ થઇ રહી છે રેખા – ૧૦ લેટેસ્ટ હોટ ફોટા જોઇને વિશ્વાસ કરશો

બોલીવુડની સૌથી ફેમસ અને ખુબ સુંદર અભિનેત્રીઓમાં રેખાનું નામ સામેલ છે. રેખાના લાખો ફેંસ છે. તેની સુંદરતા અને જવાનીન હરકોઇ દિવાના છે. ઉંમર વધવાની સાથે સાથે લોકોની સુંદરતા ઘટતી હોય છે પરંતુ રેખાની સુંદરતા ઉંમરની સાથે સાથે વધતી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Bhanurekha (@rekha_the_actress) on


રેખાને જોઇને કોઇ પણ તેની ઉંમરનો અંદાજ લગાવી શકે તેમ નથી. પરંતુ જેટલુ સારુ તેનું કરિયર છે, એટલી જ ખરાબ તેની પર્સનલ લાઇફ છે. જો કે તે શરુઆતમાં એક્ટિંગ કરવા નહોતી ઇચ્છતી પરંતુ અમુક કારણોસર તેને ફિલ્મોમાં એંટ્રી કરવી પડી.

 

View this post on Instagram

 

A post shared by Bhanurekha (@rekha_the_actress) on


જો કે હવે તે એક્ટીંગથી દુર થઇ ગઇ છે. પરંતુ તે મોટાભાગે એવોર્ડ ફંક્શન અને ઇવેંટ્સમાં નજરે આવે છે. તે હંમેશા તેના લૂક્સને લઇને અને જ્વેર્લીને લઇને ચર્ચાઓમાં આવે છે. રેખાની ફેશન ને આજે દરેક છોકરીઓ ફોલો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhanurekha (@rekha_the_actress) on


સુંદરતાની બાબતમાં રેખા બોલીવુડની નાની ઉંમરની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. મિત્રો તમે જાણીને હેરાણ થઇ જસો કે હાલમાં રેખાની ઉંમર 63 વર્ષ છે. પરંતુ તે પહેલા કરતા પણ વધુ સુંદર અને જવાન લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhanurekha (@rekha_the_actress) on


જેમ જેમ રેખાની ઉંમર વધતી જાય છે તેમ તેનો ચહેરો વધુ ગ્લો કરતો જાય છે. મીત્રો ઉંમરની વાત કરીયે તો આજે યંગસ્ટર્સ પણ રેખાના દિવાના છે. રેખાનું કહેવુ છે કે તે સુંદર અને જવાન રહેવા માટે દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવે છે.

જેનાથી તેના શરીરની અંદર ના ટૉક્સિંસ સાફ થઇ જાય છે અને તેનો ચહેરો ગ્લો કરે છે. તેમજ રેખા તેની સુંદરતાને જાળવવા માટે તળેલી, તીખી વસ્તુ ખાવાનું પણ અવોઇડ કરે છે.

 

View this post on Instagram

 

All time law

A post shared by Bhanurekha (@rekha_the_actress) on


સુંદરતાની સાથે સાથે રેખાનું સ્લિમ ટ્રિમ ફિગર પણ જવાન છોકરીઓને ટક્કર આપે છે. તેના ફિગરને જાળવવા માટે તે નિયમીત એક્સરસાઇઝ અને યોગા કરે છે. અને રાતે 8 વાગે ડિનર કરીને જલ્દી સુઇ જાય છે.

રેખાનું કહેવું છે કે સારી અને ભરપુર નિંદર કરવાથી ચહેરાની ચમક વધે છે. આજકાલની છોકરીઓ તેની સુંદરતા વધારવા માટે મોંઘા મોંઘા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે પરંતુ રેખા તેની સુંદરતામાં નિખાર લાવવા માટે આયુર્વેદના જુના રસ્તાઓ જ અપનાવે છે.

 

View this post on Instagram

 

Good Day

A post shared by Bhanurekha (@rekha_the_actress) on


રેખાના કહેવા મુજબ તે તેની સુંદરતાને જાળવી રાખવા માટે અરોમા થેરેપી અને આયુર્વેદિક સ્પા ટ્રીટમેંટ લે છે. રેખા એક અનુશાસિત લાઇફસ્ટાઇલ ફૉલો કરે છે. જેથી કોઇ સમસ્યા હોય તો પણ ચહેરો ખુબ સુંદર અને જવાન રહે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!