દેશ-વિદેશના વૈજ્ઞાનિકો એ દાવો કર્યો કે પૃથ્વી ઉપર બસ આ એક જ સ્ત્રી સૌથી સુંદર છે – તસ્વીર જોઈ લો

આમતો સુંદરાને માપી શકાતી નથી અને આમાં પણ દરેક વ્યક્તિ તેની રીતે ખુબ જ સુંદર જ માને છે. જો કે ઘણી જગ્યાએ સુંદરતાને લઈને સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જો કે તે ફેશાન અને મોડેલ ને લઈને યોજાતા હોય છે. એ તો માત્ર ફેશનને લઈને હોય છે પરંતુ કદાચ તમને નહિ ખબર હોય કે વિજ્ઞાન દ્વારા પણ સુંદરતા માપવામાં આવે છે અને વિજ્ઞાનો તરફથી વિશ્વની સૌથી સુંદર મહિલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે તે અમેરિકાની મોડેલ બેલા હદીદ છે .

ક્યા આધારે કર્યો વૈજ્ઞાનિકોએ દાવો :

મિત્રો અમેરિકાની આ સુપર મોડેલ બેલા હદીદ ને વૈજ્ઞાનિકોએ ગ્રીક ગણિતના વિશ્વની સૌથી સુંદર મહિલા હોવાનો દાવો કરેલો છે. જો કે ઘણા આ વાત કર વિશ્વાસ નહિ કરે કેમ કે, સુંદરતા અને ગણિત ને શું લેવા દેવા? પરંતુ મિત્રો એ વાત સાચી છે તમને જણાવી દઈએ કે ‘ગોલ્ડન રેશીયો ઓફ બ્યુટી ફી’ સુંદરતા માપવા માટે ગ્રીક ગણિતનો ઉપયોગ કરે છે, અને તેના પર સુંદરતા નક્કી કરે છે.

સુદરતા માટે એક ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવ્યો છે અને તેના આધારે ચહેરાના માપના આધારે સુંદરતા માપવામાં આવે છે. અને આ આધારે તેને બેલા હદીદ ને વિશ્વની સૌથી સુંદર મહિલા સાબિત કરી છે. ગોલ્ડન રેશીયો ઓફ બ્યુટી ફી નો ફોર્મ્યુલા થી બેલાનો ચહેરો 94.35 ટકા મેચ થાય છે.

પોપ સિંગર બિયોન્સ બીજા સ્થાને :

ગોલ્ડન રેશીયો ઓફ બ્યુટી ફી એ જાહેર કરેલ લીસ્ટમાં પોપ સિંગર બિયોન્સ બીજા નંબર પર છે. અને તેનો ફેસ 92.44 ટકા મેચ થાય છે. એટલે કે વિશ્વની બીજા નંબરની સુદર સુંદર સ્ત્રી તરીકે બિયોન્સને જાહેર કરવામાં આવી છે. તેમજ ત્રીજા નંબર પર એક્ટ્રેસ અંબર હર્ડસ છે જેનો ચહેરો 91.85 ટકા મેચ થાય છે. ચોથા નંબર પર 91.81 ટકા સાથે ચોથા નંબરે આવે છે. જણાવી દઈએ કે ચહેરાના માપ લેનાર કોઈ સામાન્ય વ્યક્તિ નહિ પરંતુ લંડનનાં પ્રખ્યાત કોસ્મેટિક્સ સર્જન ડૉ. જુલિયન ડી. સિલ્વા એ કરેલ છે.

ઘણી પ્રકારના માપદંડો લીધા :

 

ચહેરાના માપ લેનાર ડૉ. જુલીયને જણાવ્યું કે એક ફિક્સ ફોર્મ્યુલા તૈયાર કર્યો કે જે ઘણી પ્રકારના માપ લઈને તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં વિવિધ પ્રકારના માપો લેવામાં આવ્યા અને આ બધામાં બેલા હદીદ આગળ જોવા મળી, એટલું જ નહિ પરંતુ બેલા હદીદની દાઢી ડોકટરે તૈયાર કરેલા ફોર્મ્યુલા સાથે 99.7 ટકા મળે છે. ડોકટરે જણાવ્યું કે બેલાની દાઢી દુનિયાની  સાથી બેસ્ટ દાઢી છે. લાખો કરોડો ચાહકો ધરાવતી બેલા હદીદ ૨૩ વર્ષની છે. અને તેને ઈન્સ્ટાગ્રામમાં 2.6 કરોડ ફોલોવર્સ છે. તેની સુંદરતાનાં દુનિયામાં લાખો દીવાના છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!