બૂલેટપ્રેમીઓ માટે Royal Enfield એ આપી દિવાળી ઓફર – ડાઉન પેમેન્ટ વગર આ રીતે મળશે તમારી ફેવરીટ બાઈક

જે લોકોનું સપનું છે કે તેને બૂલેટ એવુ જ છે એવા લોકો માટે હવે ખુશીના સમાચાર આવી ગયા છે, મિત્રો દેશમાં મંદીનો માહોલ હાલી રહ્યો છે અને તેની અસર જેવી તેવી કંપનેઓ તો ઠીક પરંતુ Royal Infield પર પણ પડી છે અને કેમ કે બૂલેટનું વેચાણ સતત ઘટતુ જાય છે. તેથી કંપનીએ દિવાળી ઓફર બાર પાડી છે જેમા ઝીરો ડાઉન પેમેંટ પર બૂલેટ વેંચવામાં આવી રહ્યા છે.

જી હા, મિત્રો Royal Infield ના વેચાણમાં ઘટાડો થયો હોવાથી કંપનીએ વેચાણ સતત ચાલુ રાખવા માટે અને વધુ વેચાણ કરવા માટે આ ઓફર ચાલુ કરી છે. જો તમારુ પણ સપનું હસે બૂલેટ ખરીદવાનું તો તમે પણ એકવાર જરુર વિચારસો. Royal Infield ની ઓફીસીયલ વેબ સાઇટ પરથી મળતી માહિતી મુજબ ગ્રાહકોને ઝીરો ડાઉન પેમેન્ટ પર બાઇક્સ આપવામાં આવસે. અને એ પણ માત્ર 2500ના જ હપ્તે.

એક્સ્ચેન્જ ઓફર :

મિત્રો બધી વસ્તુમાં જેમ કે ઇલેક્ટ્રીક આઇટમો, મોબાઇલ વગેરેમાં તો એક્સ્ચેન્જ ઉપલબ્ધ હોય જ છે. પરંતુ Royal Infield દ્વારા ગ્રાહકોને બાઇક્સ એક્સ્ચેન્જની પણ તક આપવામાં આવી રહી છે. એટલે કે ગ્રાહક જૂનું બાઇક્સ આપીને પણ ઓફરનો લાભ ઉઠાવી શકશે. EMIના હિસાબમાં ચાર વર્ષની લોનની ગણતરી કરવામાં આવે છે. તેમા જૂના બાઇક્સની કિંમત તમને ડાઉન પેમેન્ટના રુપે બાદ કરી આપવામાં આવસે.

EMI 2,490 થી સ્ટાર્ટ :

કંપનીએ આ ઓફર બેસ મોડલ વાળી બાઇક Bullet 350X પર શરુ કરી છે. કંપનીએ એવી આશા સાથે આ ઓફર શરુ કરી છે લે તેનું વેચાણ વધુમાં વધુ થાય અને બૂલેટ પ્રેમીઓને પણ ખુબ જ ફાયદો થાય એમ છે. જે પણ લોકો બુલેટ લેવા માંગે છે તે લોકો આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!