આ 15 ગજ્જબ તસ્વીરો જોઇને હળવું થઇ જશે ટેન્શન – ક્યાય ન જોયેલી આ ફન્ની તસ્વીરો જોવા જેવી

આજના સોશિયલ મીડિયાના સમયમાં લોકો કંઇકને કંઇક નવું નવું શોધતા જ હોય છે. સોશિયલ મીડિયા પર ઘણી એવી તસ્વીરો છે જેને જોઇને લોકો હસવાનું રોકી શકતા નથી. ઘણી વાર લોકો ટાઈમ પાસ કરવા માટે કે માઈન્ડ ફ્રેસ કરવા માટે આવા કોમેડી ફોટાઓ જોવાનું પસંદ કરે છે. તો ચાલો જોઈએ આજે એવી અમુક તસ્વીરો જેને જોઇને જીવનમાં રહેલું બધું જ ટેન્સન થોડા સમય માટે દુર થઇ જાય.

1 હવે આને કોઈનો શોખ સમજવો કે કઈ બીજું..

2 કોઈએ પૂછેલું કે લવ મેરેજ કરાય કે નઈ, આ ભાઈએ અનુભવ સાથે તસ્વીર શેર કરી,,,

3 આગલી પેઢીએ જાડવું ટાયર વચ્ચે વાવ્યું હશે…શું કેવું તમારું?

4 બીજું તો ઠીક પણ આટલી ઉંચી ફીટ કરવાની શું જરૂર હતી??

5 આવા જુગાડમાં ભારતીયોને કઈ કેવું જ ના પડે…

6 આ ભાઈ શું સાબિત કરવા માંગે છે?

7 કેટલી પત્નીઓને આની જરૂર છે??

8 એક સમયમાં નોકિયાની બેટરી અઠવાડિયું ચાલતી, આ નોકિયાની ઇંટોનું મકાન કેટલો સમય ચાલશે??

9 ચંપલને પેન સાથે ઊંડું કનેક્શન છે, ચંપલ ન ઉપાડે ત્યાં સુધી પેન ન હાલે…

10 ઓલી કહેવત છે ને “અકલમઠ્ઠા લોઠકા હોય” …

11 હા મોજ હા…મોટા ભાગના પુરુષ એ જ રાહ જોતા હોય કે તેની પત્ની પિયરમાં ક્યારે જાય…એક પેગ તો બનતા હૈ યાર…

12 જીંદગી જલસાથી જ જીવવાની…

13 આવા નમૂનાઓ પણ હોય છે, જોઇને એન્જીનીયરીંગના સ્ટુડન્ટ લાગે છે…

14 આ ભાઈએ પીવાની નવી રીત શોધી લાગે છે..

15 બીજું બધું તો ઠીક પણ આ મોબાઈલ કેમ ઉંધો રાખ્યો..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!