આ 20 તસ્વીરો સમજવા માટે બીજીવાર જોવી જ પડશે – અમુકને તો બીજી વખતમાં પણ નહિ સમજાય
દુનિયામાં ઘણી વસ્તુઓ એવી હોય છે જેને એક વખત જોયા બાદ બીજી વખત જોવી જ પડે. એવું એ માટે પણ હોય છે કે પહેલી વખત જયારે વસ્તુ પર નજર પડે ત્યારે આંખોને નોર્મલ લાગે છે અને તેને બીજી વખત કોઈ જોતું નથી પરંતુ જો કોઈ વસ્તુ પહેલી જ નજરમાં અજીબ લાગે તો એકવાર તો જરૂર જોવે છે. તેને તમે માનવ સ્વભાવ પણ કહી શકો છો. પરંતુ નીચે આપેલ 20 તસ્વીરો સમજવા માટે તમારે તેને બીજી વખત ઓવી પડશે. અને જો બીજી વખત પણ સમજવામાં ન આવે તો તમારે તેને વારંવાર જોવી પડશે, કેમ કે ક્યારેક ક્યારેક કેમેરામાં કેદ થયેલ તસ્વીરોને સમજવા માટે તેને બીજી વખત જોવાની જરૂર પડે છે.
આ 20 તસ્વીરો જોવા માટે તેને બીજી વખત જોવી પડશે :
1 આ તસ્વીરને જોઇને તમે પણ ઘૂમી જાસો, કેમ કે અહી સીટ પર બેઠેલ મહિલા તો મેગેઝીન જ વાંચે છે, મોઢું તો મેગેઝીનના પેજ પર છે.

2 ઓહો..જોઇને એમ થશે કે આટલો લાંબો હાથ, પણ આ તો ફોટો પાડનારની કાલા છે. છોકરાએ હાથ ફેલાવ્યો અને છોકરીએ તેનો હાથ પોકેટમાં નાખ્યો, બરોબર ત્યારે જ પિક ક્લિક થયો. છે ને જબરદસ્ત?
3 હવે આ તસ્વીર જોઇને તો તમે પણ વિચારતા જ રહેશો કે આ છોકરાનો એક હાથ આટલો મોટો કેમ? પરંતુ આ તો એડીટીંગ ની કમાલ છે.
4 આ તસ્વીર તમે જોતા જ રહી જાસો કે સાલું આ થયું કેમ. ધન્ય છે ક્લિક કરવા વાળાને…
5 છે ને આ પણ કમાલનું કપલ?
6 બે ત્રણ વખત નહિ વારંવાર જોવો પડશે…
7 કયા જંગલમાથી આવેલું છે આ પક્ષી કોઈ કેસો જરા??
8 આ ફોટો તો તમારે બીજીવાર જોવો જ પડશે…નીરખીને જોશો ત્યારે કરામત નજરે આવશે.
9 આમાં કઈ સમજાય તો નીચે કોમેન્ટ કરજો…
10 જોઈ ને કમાલ, કદાચ પહેલી વારમાં તો સમજમાં નહિ જ આવે.
11 આ તસ્વીર પણ બીજી વખત જોયા વગર સમજાશે નહિ.
12 દુનિયામાં આવા કેટલાય નંગ ભર્યા છે, જોયુંને ક્યાં ક્યાં જઈને ફોટા પડાવે છે.
13 હવે આ તસ્વીર પર કાઈ કેવું જ નથી, ફોટો પાડનારનો ટાઈમ સરખી રીતનો ફીટ થઇ ગયો હો…
14 એક ઊંટ બીજા ઊંટ પર?? પહેલી વખત જોઇને કંઇક આવું જ લાગ્યું તમને પણ??
15 લ્યો કરો વાત, હવે તો કુતરા પણ અંગુઠો બતાવા લાગ્યા…
16 કહેવાય છે ને સમય બધાનો આવે, આ કૂતરાનો સમય પણ હવે આવી જ ગયો.,,,
17 દુનિયામાં આવા ઘણા નમૂનાઓ છે, આને તો સ્ત્રી સાથે પુરુષનું કોમ્બીનેશન કર્યું…
18 એક વખતમાં નહિ સમજાય બીજી વખત જૂઈલો ભાઈ,,,,
19 શું વિચારશો આ જોઇને, કદાચ એડીટીંગની જ કમાલ છે.
20 બળધીયો…
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.