આ ૩૦ છેતરામણા ફોટા ભલ ભલાને છેતરી જાય છે – તમારી ચપળતા ની પરખ કરી લો

સોશિયલ મીડિયાના આ સમયમાં લોકો સૌ-સૌ નાં કામમાં ઘણા વ્યસ્ત હોવા છતાં હસવાનો સમય કાઢી જ લેતા હોય છે. સોશિયલ મીડિયા પર હસવા જેવી ઘણી તસ્વીરો જોવા મળતી હોય છે. પરંતુ આજે આપણે ફન્ની તસ્વીરો નહિ પરંતુ થોડો મગજ દોડાવવો પડે તેવી તસ્વીરો જોસુ જે તમને પહેલી વખતમાં સમજાશે નહિ. તો ચાલો થોડું પણ દોડાવી લો અને નીચેની તસ્વીરોમાં શું ખાસ છે તે જોવાનો પ્રયત્ન કરો.

આજે આપણે જે તસ્વીરો જોવાના છીએ એમાં કોઈ ચમત્કાર કે ભયંકર કઈ જ નથી પરંતુ ફોટો પાડવાનો સમય પરફેક્ટ છે અને આ ફોટો થોડા અઘરા થયા છે. તો ચાલો જોઈએ આવી કેટલીક તસ્વીરો.

1 યોગાસન કરતા છોકરાના પગને જોવા માટે તમારે આ તસ્વીર બીજી વખત જોવી જ પડશે.

2  જોઇને તમને એવું લાગશે કે અહી ડીઝાઈન કરેલ છે પરંતુ એવું બિલકુલ નથી, ત્યાં જે માણસ ઉભો છે તેના ટી શર્ટ નો કલર દિવાલના કલર સાથે મેચ થાય છે.

3 લાગે છે આને તો પડદામાંથી જ શર્ટ સીવી નાખ્યો.

 

4 આ પણ એક ફોટોગ્રાફર્સની જ કમાલ છે, છોકરીના પેન્ટ નો કલર દરિયાના પાણી સાથે એકદમ મેચ થઇ ગયો.

5 પહેલી વારમાં નજરે નહિ આવે આ તસ્વીરમાં છુપાયેલ બિલાડી.

6 ફરવા જતી વખતે કદાચ આને નહિ ખબર હોય કે ત્યાંના પર્વત સાથે મેચ થઇ જશે. 

7 બીજું બધું તો ઠીક પણ આ ડબ્બો પણ કપડા સાથે મેચિંગ કરી ગયો…

8 હવે આ તસ્વીર સમજવા તો તમારે ઝૂમ કરીને જોવું પડશે.

9 માણસ વચ્ચેથી કપાયો નથી હો ખાલી કલર મેચિંગ જ છે. 

10 એક જ નજરમાં ઘુવડ કેટલાને દેખાયું??

11 આ તસ્વીર ધ્યાનથી જોડો એટલે સમજાય જશે…

12 આને તો મેચિંગની હદ પાર કરી નાખી. 

13 ફોટો બરોબર પરફેક્ટ સમયે જ પડ્યો. 

14 અહી ટેબલ નીચે એક કુતરો છે કોઈને આવ્યો નજરમાં??

15 ડબલ બ્લેક…

16 રાતે સુતા પછી ખબર નો પડે કે ક્યા સુતો છે…

17 આમાં બિલાડી કેટલાને જોવા મળી??

18 કેળા સાથે પોપટ પણ ખવાઈ નો જાય…

19 આ જોઇને લાગ્યું કે કરવા વાળા બધું કરે…

20 ભૂરાએ પણ શોફા સાથે મેચિંગ કર્યું હો…

21 બધાની પસંદ અલગ હોય છે…વાહ…

22 મેચિંગ તો બધા કરે આને તો કાર્બેટના ફેબ્રિક સાથે મેચિંગ કર્યું. આવા લોકો પણ છે દુનિયામાં. 

23 મેચિંગ..મેચિંગ..મેચિંગ…મોઝા પણ મેચિંગ.

24 એ બધું તો ઠીક કારના કલર સાથે કેન્ડી પણ કરી લીધી.

25 આ વખતે મેચિંગ કર્યું નથી પરંતુ અજાણતામાં થઇ ગયું છે…

26 આ પણ એક સંયોગ છે,,,જોવો સરખી રીતે…

27 આવા પણ નંગ છે…

28 જોવામાં ઉતાવળ નો કરતા…નિરાતે જોવો સમજાય જશે…

29 આ ભૂરાએ તો વાદળ સાથે રમત રમી…

30 નિરાતે જોવો એટલે સમજાય જશે…

 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!