ક્લિક કરો અને જુવો આ ૨૦ ફોટા – માની જશો કે આપણો દેશ જાપાન કરતા હજુ ઘણો પાછળ છે

જાપાન વિશે તમે થોડુંઘણું તો જાણતા જ હસો જેમ કે જાપાન ટેકનોલોજીની બાબતમાં ઘણો આગળ છે. પરંતુ આજે અમે તમને જાપાનની અમુક એવી રસપ્રદ વાતો કરવા જઈ રહ્યા છીએ જેમાં હજુ ભારત ઘણું પાછળ છે. તમે ખુદ આ તસ્વીરો જોઈને કહેશો કે ખરેખર ભારત હજુ જાપાનથી ઘણું પાછળ છે.

1 આપણે અહી બસ બસ ડ્રાઈવરોએ હડતાલ કરે ત્યારે બસ ચલાવવાનું છોડી દેતા હોય છે પરંતુ ત્યાં હડતાલ દરમિયાન પેસેન્જરોને ભાડા વગર બેસાડીને બસો ચાલુ રાખે છે. આ એક ખુબ જ સારી વાત કહેવાય. તમને ગમી?

2 વર્ષ 2014 માં જ્યારે ફૂટબોલ મેચ ફીફા વર્લ્ડ કપ પૂરો થયો ત્યારે લોકો હાથ ઊંચા કરીને નાચવાની જગ્યાએ થોડો સમય વધુ રોકાઈને કચરો સાફ કરીને આજુબાજુની જગ્યાઓ સાફ કરીને જાય.

3 જાપાનમાં આ ટાઈપ્સના જ ટોયલેટ જોવા મળે છે, ટોયલેટ પછી હાથ ધોયેલ પાણીનો બીજી વખત ઉપયોગ કરવામાં આવે છે. આ એક પાણી બચાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

4 આ તસ્વીર જોઇને તમે પણ કહેસો કે ખરેખર આપણે પાછળ છીએ, આપણે અહી હજુ અમુક વિસ્તારોમાં ગટરો પણ નથી અને ગટરો છે ત્યાં ઢાંકણા પણ નથી. જ્યારે જાપાનમાં ગટરના ઢાંકણાને ખુબ જ સારી ડીઝાઇન કરવામાં આવ્યા છે.

5 જાપાનમાં એક સ્ત્રીએ દવાખાનામાં એક બાળકને જન્મ આપેલો જેને તેને આ તસ્વીરમાં જોવા મળી રહેલ ભોજન દવાખાનામાંથી આપવામાં આવતું.

6 જાપાનના રોડ-રસ્તાની વાત કરીએ તો તમે તસ્વીરમાં જોઈ શકો છો એ સિક્કો ત્યાંની બુલેટ ટ્રેન માં છે. ત્યાંની બુલેટ ટ્રેન એટલી સ્મુધ ચાલે છે કે ત્યાં સિક્કો પણ એમનેમ છે જે તમે તસ્વીરમાં જોઈ શકો છો.

7 આપણે અહી નાના એવા એકસીડન્ટમાં પણ ઝઘડાઓ થતા હોય છે જ્યારે જાપાનમાં આ સાઈકલને ભૂલથી ટક્કર લાગી જતા, સાઈકલમાંથી માફી માંગતો લેટર અને રીપેરીંગ માટેના પૈસા પણ જોવા મળેલા. આપના દેશ માટે આવું વિચારી પણ નહિ શકો.

8 આપના દેશમાં દિવસે દિવસે ચોરીના કિસ્સાઓ વધતા જાય છે ક્યારે જાપાનમાં એક માણસ તેની બેગ ભૂલી ગયો હતો એ પણ જ્યારે પાછો લેવા માટે આવ્યો ત્યારે એ જ જગ્યાએ પડી હતી, અને તેમાંથી એક પણ વસ્તુ ગાયબ નથી.

9 આપના દેશમાં આ સીસ્ટમ બનાવવી ઘણી અઘરી છે, જાપાનનાં લોકો ટેકનોલોજીની સાથે સાથે શિસ્તતાનું પાલન કરનાર પણ છે.

10  જાપાનના ટોક્યો શહેરમાં જ્યારે એક સ્ત્રી ટ્રેનમાં ચડતી વખતે ફસાઈ ગઈ હતી ત્યારે લોકો એક બાજુથી ટ્રેન ઉંચી કરીને તેને બચાવવા માટે મદદ કરી હતી.

11 જાપાનમાં ફોટોમાં જે વસ્તુઓ ખાવાની દેખાય તે દરેક ખાવા પણ મળે છે, સેમ ટુ સેમ…

12 જો તમે જાપાનમાં ગમે ત્યાં ચ્વીન્ગમ લેવા જાસો તો તમને સાથે પેપર પણ આપશે જેથી ચ્વીન્ગમ ગમે ત્યાં થુકવાથે ચોંટી ન જાય, આ પેપરમાં ચ્વીન્ગમ રાખીને ફેંકવા માં આવે છે.

13 જાપાનના ટોક્યો શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બાળકો માટે મફત ચોકલેટ રાખવામાં આવે છે.

14 ત્યાના લોકો ગાડીઓ પાર્કિંગ કરાવામાં આ રીત અપનાવે છે, જેમાં તે રીવર્સ કરીને પાર્ક કરે છે જેથી કાઢવામાં તેને જ સરળતા રહે.

15 જાપાનના ટોક્યોમાં રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ પર લોકોની આવી રીતે વ્યવસ્થિત લાઈનો કરવામાં આવે છે. કોઈ પણ ટ્રેનમાં બેસવા માટે ધક્કામુક્કી નથી કરતા.

16 કિડ માટે ત્યાંની ટ્રેનોમાં અલગ જ સુવિધા આપવામાં આવે છે. જેમાં બાળકને મજા આવે..

17 એકવખત ત્યાં ટ્રેન ઉપાડવાના સમયથી વીસ મિનીટ વહેલી ઉપડી હોવાથી માફી પત્ર જાહેર કર્યો હતો.

18 ત્યાંની હોટલોમાં આવી ડમી ડીસો મેનુ પ્રમાણે મુકવામાં આવે છે જેથી ઓર્ડર આપનાર ને ખબર પડે કે આપડે જે ઓર્ડર કરીશું તે વાનગી આવી આવશે.

19 પેલેસ હોટલ ટોક્યો નામની ટોક્યોમાં આવેલ હોટલે માત્ર એક મિનીટ નેટ કનેક્શન બંધ કરી દીધું હોવાના કારણે માફી પત્ર જાહેર કરેલું.

20 આ એકમાત્ર એવો દેશ છે જ્યાં તમારી ગમે તેવી કિંમતી વસ્તુઓ બહાર રાખીને આરામથી નીંદર કરી શકાય.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!