આ ૩ રાશિના લોકોએ સોનાની વીટી પહેરવાનું ટાળવું જોઈએ – આવું થઇ શકે છે

મિત્રો તમે જોતા હસો કે ઘણા શોખીન લોકો સોનાની વીટીઓ પહેરતા હોય છે. તેમજ ઘણા લોકો જ્યોતિષનાં કહેવાથી પણ વીટી પહેરતા હોય છે. માનવામાં આવે છે કે વીટી પહેરાવી એ શુભ છે અને તેમાં પણ સોનાની વીટી તો તમારા ભાગ્ય માટે અતિ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સોનાની વીટી પહેરનારનાં ભાગ્ય ચમકી ઉઠે છે.

પરંતુ જ્યોતિષશાસ્ત્રો અનુસાર અમુક રાશિના લોકો માટે સોનાની વીટી પહેરાવી અશુભ માનવામાં આવે છે, આ રાશિના લોકોએ વીટી પહેરવાથી આર્થિક નુકશાન થઇ શકે છે. તો ચાલો જાણીએ આવી ત્રણ રાશીઓ વિશે…

મેષ :

જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે સોનાની વીટી પહેરાવી ખુબ જ અશુભ માનવામાં આવે છે. આ રાશિના લોકોને સોનાની વીટી પહેરવાથી દુખ અને દુર્ભાગ્ય પ્રાપ્ત થાય છે. તેમજ આર્થિક નુકશાન પણ થઇ શકે છે, નોકરી ધંધા પણ નબળા પડી જાય છે.

કન્યા :

આ રાશિના લોકો માટે પણ સોનાની વીટી અશુભ માનવામાં આવે છે વીટી પહેરવાથી આ રાશિના લોકોને દુર્ભાગ્ય પ્રાપ્ત થાય છે. જો આ રાશિના લોકો હંમેશા સોનાની વીટી પહેરી રાખવાથી પૈસાની હંમેશા તંગી જ રહે છે. તેમજ તેની પરિસ્થિતિમાં સુધારો આવવાને બદલે નબળી થવા લાગશે. તેમજ અન્ય મુશ્કેલીઓનો પણ વધારો થાશે.

ધનુ :

આ રાશિના લોકો જો વેપાર ધંધા સાથે જોડાયેલ હોય અને વીટી પહેરે તો ધંધો ભાંગી પડે છે. તેમજ સંપતિમાં ઘટાડો આવવા લાગશે. સોનાની વીટી પહેરવાથી સુખમાં ઘટાડો થતો જણાશે અને જીવનમાં પરેશાનીઓ વધવા લાગશે. એટલું જ નહિ આ રાશિના લોકો માટે સોનાની વીટી પહેરાવી ખુબ જ ભયંકર છે કેમ કે પરિવારમાં પણ ઝઘડા થઇ શકે છે અને રોગો ના પણ શિકાર થઇ શકે છે. તેથી આ રાશિના લોકોને ખાસ કરીને સોનાની વીટીથી બચાવું જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!