સરકારને પણ બેન લગાવી દેવો પડ્યો એવી અશ્લીલ હતી આ ૭ ફિલ્મો – યુટ્યુબ પર કદાચ હજુ જોવા મળે છે

કોઈ પણ ફિલ્મ બોક્સ ઓફીસ પર રીલીઝ થયા પહેલા તેની મંજુરી લેવી પડે છે, જણાવી દઈએ કે કોઈ પણ ફિલ્મ રીલીઝ પહેલા સરકારના સેન્સર બોર્ડ પર ચેક કરવામાં આવે છે. તેનો હેતુ એ હોય છે કે આ ફિલ્મથી સમાજ અને લોકો પર નેગેટીવ અસર ન પડે. ઘણી વખત સેન્સર બોર્ડની ચકાસણી વખતે ફિલ્મના અમુક સીન્સ ડીલીટ પણ કરી દેવામાં આવે છે.

જ્યારે ઘણી ફિલ્મો વધુ અશ્લીલ હોવાના કારણે તે મંજુર જ થતી નથી, આપણે આ આર્ટીકલમાં આવી 7 ફિલ્મો વિશે વાત કરીશું જેને રીલીઝ થવાની મંજુરી મળી નહિ પરંતુ યુટ્યુબ પર આજે પણ લોકો જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ ફિલ્મો અશ્લીલ હોવાના કારણે તેને મંજુરી મળી નથી.

1 URF પ્રોફેસર :

URF પ્રોફેસર નામની ફિલ્મ વર્ષ 2001 માં રીલીઝ થવાની હતી પરંતુ તેને મંજુરી મળી નહિ સરકાર દ્વારા તેને રીલીઝ થતી અટકાવી દેવામાં આવી, જણાવી દઈએ કે આ ફિલ્મમાં અશ્લીલ સિન્સ વધુ હોવાના કારણે મંજુરી મળી નથી. પ્રખ્યાત અભિનેતા શર્મન જોશી સહીત મહોજ પહવા અને અનંત માલી જોવા મળ્યા હતા, તેમજ પંકજ અડવાની ફિલ્મ નિર્માતા હતા.

2 અનફ્રીડમ :

આ ફિલ્મ પર બૈન લગાવવાનું કારણ પણ અશ્લીલ સિન્સ જ હતા, એટલું જ નહિ આ ફિલ્મ પુરેપુરી અશ્લીલ જ હતી જેથી સેન્સર બોર્ડ દ્વારા રીજેક્ટ કરી દેવામાં આવી. જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ 2015 માં તૈયાર થઇ હતી.

3 સીન્સ :

આ એક એવી ફિલ્મ છે જે રીલીઝ થયા વગર જ હિટ બની છે, જી હા, જણાવી દઈએ કે આ ફિલ્મમાં યશરાજ બૈનર અને પાદરીને મહિલાના સંબંધો પર બનાવવામાં આવી છે અને અશ્લીલ સીનથી ભરપુર હોવાથી આ ફિલ્મ પર બૈન લાગાવવામાં આવ્યો છે, જણાવી દઈએ કે આ ફિલ્મ વધુ સમય સુધી વિવાદોમાં રહી હોવાથી તે રીલીઝ વગર જ હિટ બની ગઈ છે.

4 પાંચ :

વર્ષ 2003ની વિવાદિત ફિલ્મોમાંની એક ફિલ્મ એટલે ફિલ્મ “પાંચ”, જી હા, આ ફિલ્મ પર કોઈ અશ્લીલતાને લીધે નહિ પરંતુ હિંસા અને નાસખોરી વધુ હોવાને લીધે બૈન લગાવાયો.

5 ધ પેન્ટેડ હાઉસ :

આ ફિલ્મ વર્ષ 2015 માં તૈયાર થયેલી, જે એક વૃદ્ધ વડીલ સાથે યુવાન છોકરીના સંબંધો પર બનાવવામાં આવી હતી. જેના લીધે પહેલે જ આ ફિલ્મ પર બૈન લગાવી દેવામાં આવ્યો. આ ફિલ્મ પણ વિવાદોનો હિસ્સો બનેલી.

6 બેન્ટીડ ક્વીન :

આ ફિલ્મને લોકો આજે પણ ભૂલી શક્યા નથી, જી હા બોલીવુડ પર આજે પણ આ ફિલ્મની ચર્ચાઓ થાય છે. કહાની એક મહિલા પર છે, જેની ઘણા લોકોએ આબરૂ લુંટી લીધી હોય છે અને તે મહિલા બદલો લેવા માટે ફૂલન દેવીના રૂપે ચંબલ ઘાટીમાં ડાકુ બનીને જાય છે. તેથી આ ફિલ્મ પર પણ બૈન લગાવી દેવામાં આવ્યો છે, જો કે યુટ્યુબ પર આ ફિલ્મ આજે પણ લોકો જોઈ રહ્યા છે.

7 કામસૂત્ર 3ડી :

આ ફિલ્મ વર્ષ 2013 માં રીલીઝ થવા માટે તૈયાર થયેલી પરંતુ તેમાં અશ્લીલ સિન્સ વધુ પ્રમાણમાં હોવાથી સેન્સર બોર્ડ દ્વારા તેના પર બૈન લગાવી દેવામાં આવ્યું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!