બોલીવુડની આ સુંદરીઓએ જ્યારે પહેર્યા પારદર્શી કપડા અને મચાવ્યો હલ્લો – જુવો ૧૦ એક્ટ્રેસીસનાં ફોટા

ફિલ્મ જગત એ એકદમ અલગ જ દુનિયા છે. અહીંયા ટાઈમ જ મની છે. અહીંયા સ્પોટબોય પણ લાખો રૂપિયા કમાઈ છે. આ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો હંમેશા લાઈમલાઈટમાં રહે છે. હીરો-હિરોઈન પણ હંમેશા કંઈક નવું અને અલગ કરે છે. એમના શોખ અને લાઈફ સ્ટાઈલ પણ દુનિયાથી એકદમ અલગ છે. એમના શોખ પણ ખૂબ મોંઘા હોય છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં કલાકારો દુનિયાથી એકદમ અલગ દેખાવા માટે નત-નવા પ્રયોગો કરતા રહે છે. આજે અમે તમને કલાકારોનો આવો જ એક અલગ પ્રયોગ દેખાડવા જઈ રહ્યા છીએ. જેમાં અભિનેત્રીઓએ કંઈક અલગ દેખાવા માટે પારદર્શક કપડાં પહેર્યા હતા. ચાલો જોઈએ આવા કપડામાં આપણી ફેવરિટ હિરોઈન કેવી દેખાય છે.

(1) ઝરીન ખાન:


એક એવોર્ડ ફંક્શનમાં ઝરીન ખાને આવા કપડાં પહેર્યા હતા. આ ડ્રેસ ખૂબ જ મોંઘો છે.

(2) બિપાશા બસુ:


બિપાશા પણ આવા જ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી જેમાં તેણી વધુ હોટ લાગતી હતી.

(3) કેટરીના કૈફ:


એરપોર્ટ પર કેટરીના કૈફ આ ડ્રેસમાં સ્પોટ થઈ હતી. જેને ન્યુઝ ચેનલે વારંવાર દેખાડીને દર્શકોને બોર કરી દીધા હતા.

(4) કંગના રનૌત:


બોલિવૂડની બિન્દાસ, લડાકુ અને બધકણી ગર્લ આવી દેખાતી હતી.

(5) સુસ્મિતા સેન:


એક ફેશન શો દરમિયાન સુસ્મિતા સેન આ ડ્રેસમાં જોવા મળી હતી. તેણી આ ઉંમરે પણ હોટ લાગે છે.

(6) દીપિકા પાદુકોણ:


કદાચ આ લાલ ડ્રેસથી જ રણવીરસિંહ ઘાયલ થયા હશે…

(7) પ્રિયંકા ચોપડા :


આ પારદર્શક ડ્રેસ પહેરીને પ્રિયંકા એક પાર્ટીમાં પહોંચી હતી. જ્યાં તેણી ચર્ચાનું કેન્દ્ર બની ગઈ હતી.

(8) સેલિના જેટલી:


સેલિના પણ બ્લેક કલરની સાડીમાં એકદમ હોટ લાગે છે.

(9) પરિણિતી ચોપડા:


પરિણીતીએ પહેરેલ આ ડ્રેસ પણ પારદર્શક હતો. જોકે આ ડ્રેસમાં તેણી વધુ ખૂબસૂરત લાગતી હતી.

૧૦) માધુરી દીક્ષિત

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!