અભિષેક ઐશ્વર્યાના લગ્નના 1 રાત પહેલા બની એવી એક ઘટના જેને સાંભળીને આખો બચ્ચન પરિવાર હલી ગયો, જ્હાનવી એવી….

બોલિવૂડની સુંદર હિરોઈન એશ્વર્યા રાય બચ્ચન તથા અભિષેક બચ્ચનની આજે લગ્નની વર્ષગાઠ ઉજવવામાં આવી રહી છે. ૨૦ એપ્રિલ ૨૦૦૭ ની સાંજે બચ્ચન પરિવારના રહેઠાણ ‘પ્રતીક્ષા’ માં બંનેના મેરેજ કરવામાં આવ્યા હતા.

આમ તો એશ્વર્યાના લગ્ન પહેલા ૨૦૦૨માં અભિષેક તથા કરિશ્મા કપૂરની સગાઈ થઇ હતી, પણ ૨૦૦૩ માં તે તૂટી ગઈ. અભિષેક બચ્ચનના મેરેજ પહેલા એક ઘટના બધાની સામે આવી હતી જેની મીડિયામાં ખુબ ચર્ચાનું કારણ બન્યું હતું.

જાહન્વી કપૂર નામની એક મોડલે એવું કહીને ત્યાં હંગામો કર્યો હતો કે તે અભિષેકની પત્ની હોવાનો દાવો કર્યો છે. મોડલે દાવો કર્યો હતો કે તેની બાબતે અભિષેક ‘દસ’ મૂવિના શૂટિંગમાં બંને એકબીજાની નજીક આવ્યા હતા. આટલુ જ નહીં મોડલે ગંભીર આરોપ પણ લગાવ્યો હતો કે થોડા દોસ્તો વચ્ચે તેમને લગ્ન પણ કર્યા હતા.

આ સમયે અભિષેક તથા એશ્વર્યા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા હતા અને જાહન્વી એ જણાવું કે તે અભિષેક અને એશ્વર્યાના મેરેજ જોઈ નહીં શકે માટે તેને તેની નસ કાપી નાખી એ પણ જુહુમાં અભિષેકના ઘરની બહાર જ. પછી આ મોડલની નસ કાપવાની બાબતમાં તેની પોલીસ દ્વારા ધડપકડ કરી હતી.

આવી જ ઘટના બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય બચ્ચન સાથે પણ થઈ હતી. જેમાં આંધ્ર પ્રદેશથી ૨૯ વર્ષના સંગીત કુમારે તેમને દાવો કર્યો હતો કે એશ્વર્યા તેની મા છે. તે સેલિબ્રેટી બની તેના પહેલા એશ્વર્યાએ આઈવીએફની મદદથી વર્ષ ૧૯૮૮માં તેને લંડનમાં જન્મ આપ્યો હતો. સંગીત કુમારે એશ્વર્યા તથા તેના પરિવારને લઇ ને બીજા પણ ઘણા બધા કેટલાક ખુલાસા કર્યા હતા.

અભિષેક-એશના મેરેજના આજે ૧૨ વર્ષ પૂર્ણ થયા છે. એશ્વર્યા રાય બચ્ચન તથા અભિષેક બચ્ચન રાવન, કુછ ના કહો અને ગુરુ જેવી મૂવીમાં જોડે કર્મ કર્યું છે. છેલ્લે એમને મનીરત્નની ફિલ્મ રાવનમાં દેખાયા હતા. બંનેની રિયલ લાઈફમાં અને રીલ લાઈફની કેમેસ્ટ્રી પણ ખુબજ પસંદ આવી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!