સુર્યવંશીના સેટ પર અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે થઇ મારામારી – વિડીયો વાઈરલ થયો

બોલીવુડના એનર્જેટિક એક્ટર અક્ષય કુમાર હાલમાં રોહિત શેટ્ટી સાથે ફિલ્મ સુર્યવંશીનાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ સમય દરમિયાન આ સિતારાઓ મસ્તી કરતા રહે છે અને એ વાત નું સનુત સોશિયલ મીડિયા પર મીનીટોમાં જોવા મળી જાય છે.

આ વખતે કટરીના કૈફએ ફિલ્મ સેટ પરથી એક એક વિડીઓ શેર કર્યો છે જેમાં બંને સિતારાઓ એકબીજા સાથે ઝઘડતા નજરે આવે છે. સૂર્યવંશી નાં સેટ પર અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીની મારામારીનો વિડીઓ વાઈરલ થયો છે..તો ચાલો જોઈએ…

સુર્યવંશીના સેટ પર અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે થઇ મારામારી :

અક્ષય કુમાર સુનીલ શેટ્ટીની આવનારી ફિલ્મમાં ટૂંક સમયમાં જોવા મળશે, હાલમાં અક્ષય આ ફિલ્મની શૂટિંગમાં જ વ્યસ્ત છે. એવામાં તેનો એક વિડીઓ વાઈરલ થયો છે એમાં તે સુનીલ શેટ્ટી સાથે ફાઈટ કરી રહ્યો છે. સૂર્યવંશીના સેટ પર બંને લડતા હતા ત્યારે કેટરીના કૈફએ તેનો વિડીઓ શૂટ કરી લીધો જે તમે અહી જોઈ શકો છો.

 

View this post on Instagram

 

#BreakingNews – A fallout which might just make your day ? @itsrohitshetty @katrinakaif

A post shared by Akshay Kumar (@akshaykumar) on


જો કે તમને જણાવી દઈએ કે આ કોઈ હકીકતની લડાઈ નથી પરંતુ શૂટ દરમિયાન કરવામાં આવેલ એક મસ્તી છે. ફિલ્મમાં અક્ષય કુમાર એક પોલીસ ઓફિસરના કિરદારમાં જોવા મળશે અને કેટરીના કૈફ સાથે રોમાંસ કરતા પણ જોવા મળશે. અક્ષય કુમારે શેર કર્યો વિડીઓ શેર કરતા લખ્યું, “બ્રેકીંગ ન્યુઝ – એક એવો જઘડો, જે તમારો દિવસ બનાવી શકે છે.”

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!