અક્ષય કુમારની એક સમયની હોટ અભિનેત્રી આજે દેખાય છે આવી – ૨૦ ફોટા જેમાં તમે ઓળખી નહિ શકો

મિત્રો જો તમને કહેવામાં આવે કે કોઈ ફિલ્મ અભિનેત્રી બકાલાની લારી પર ભાવ તાલ કરી રહી છે અથવા બકાલું ખરીદવા જાતે જ માર્કેટમાં જાય છે તો તમે કદાચ નહિ માનો.

જો કે કોઈ પણ મોટા મોટા લોકો જેમ કે બિઝનેશમેન, નેતાઓ, ફિલ્મી સિતારાઓ જેવા મોટા મોટા લોકો મોલમાંથી અથવા મોટા મોટા શો-રૂમમાંથી ખરીદી કરતા હોય છે.

મિત્રો તમે માનો કે નાં માનો પરંતુ આજે આપણે અક્ષય કુમારની હોટ અભિનેત્રી ઈલીયાના ડીક્રુઝ વિશે વાત કરી રહ્યા છીએ. જે થોડા સમય પહેલા શાકભાજીની લારી પર શાકભાજી ખરીદતી નજરે આવી હતી. ફોટામાં તેનું શરીર પહેલા કરતા વધી ગયેલું જોવા મળે છે.

જણાવી દઈએ કે ઈલીયાના ડીક્રુઝે ઓસ્ટ્રેલિયાના ફોટોગ્રાફર એન્ડ્યુ નીબોનની સાથે સિક્રેટ લગ્ન કર્યા હતા. ત્યારબાદ ફેમસ થઇ હતી.

જો કે તમે આ પહેલી વખત જોયું હશે કે કોઈ ફિલ્મી સ્ટાર કેમેરા સામે પોઝ આપવાને બદલે બજારમાં શાકભાજી ખરીદી રહી હોય.

ઈલીયાનાનો લૂક પહેલા કરતા ખાસ્સો બદલી ગયો છે. પહેલા કરતા તેનું શરીર થોડું ભારે થઇ ગયું છે. જો કે તે ઘણા સમયે જોવા મળી છે.

તે શાકભાજીની લારી પર બધા સામાન્ય લોકોની જેમ ભાવતાલ કરી રહી હતી તેમેજ મીડિયા સામે આવવાની પણ તેના પર અસર પડી નહિ, તેને શાકભાજી ખરીદવાનું અને ભાવ કરવાનું ચાલુ જ રાખ્યું.

વર્ષ 2006માં ફિલ્મ દેવદાસથી ઈલીયાનાએ તેના ફિલ્મ કરિયર ની શરૂઆત કરી હતી, તેની સુંદરતાનાં લાખો દીવાના છે અને તે સિમ્પલ અભિનય માટે ખુબ જ પ્રખ્યાત છે.

જણાવી દઈએ કે ઈલીયાના ઘણા લાંબા સમય સુધી ડીપ્રેશન માં પણ રહી હતી, એટલું જ નહિ તેને આત્મહત્યાની પણ કોશિશ કરેલી. તેમજ તેને એક ગંભીર બીમારી પણ છે.

તેને ડીસ્મોર્ફિયા નામની બીમારી છે જેમાં તેના શરીરનાં અંગો વધુ વધતા રહે છે. તમે જોતા હસો કે તે મોટાભાગે તે ઢીલા કપડામાં જોવા મળે છે, તેનું એ જ કારણ છે.

તેને ઘણા સમય સુધી એન્ડ્યુ સાથે ડેટ કર્યા પછી તેની સાથે લગ્ન કર્યા હતા. તે સોશિયલ મીડિયા પર હંમેશા તેના પતિને હબી હબી બોલાવતી જોવા મળે છે.

બોલીવુડમાં તેને તેરા હીરો, ફટા પોસ્ટર નિકલા હીરો, બર્ફી, હેપ્પી એન્ડીંગ, રુસ્તમ, રૈડ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

જણાવી દઈએ કે હાલ ઈલીયાના 33 વર્ષની થઇ ચુકી છે, જોકે તેની તસ્વીર જોઇને તેની સાચી ઉંમરનો અંદાજો કોઈ લગાવી શકે તેમ નથી.

હાલમાં જ તેના જન્મ દિવસ પહેલા તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની હોટ તસ્વીરો શેર કરી હતી. જે ખુબ જ વાઈરલ થઇ હતી.

ઈલીયાનાએ તેની ઘણી હોટ તસ્વીરો શેર કરી છે અને તેને લાખો લાઈક્સ પણ મળી છે, લોકો તેની સુંદરતાના દીવાના છે.

જણાવી દઈએ કે ઈલીયાનાને ઇન્સ્ટાગ્રામ પર 1 કરોડથી પણ વધુ ફોલોવાર્સ છે અને લાખો લાઈક્સ પણ મળે છે.

ઈલીયાનાનાં જન્મ દિવસ પર બોલીવુડનાં જાણીતા સ્ટાર્સએ તેને જન્મ દિવસની શુભેચ્છા આપી હતી. વરુણ ધવન, શિલ્પા શેટ્ટી મલાઈકા અરોડા વગેરેએ તેને જન્મ દિવસની શુભેચ્છા આપી હતી.

હાલમાં જ આવેલ ફિલ્મ પાગલપંતીમાં તે જોવા મળી હતી. જો કે આ ફિલ્મમાં તેની સાથે જ્હોન અબ્રાહમ, અનીલ કપૂર, ઉર્વશી રૌતેલા, ક્રિતી ખરબંદા, અર્શદ વારસી પણ લીડ રોલમાં છે.

ઈલીયાનાનો ખુબ જ વાઈરલ થયેલો વિડીઓ જુવો…

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!