અમિતાભ બચ્ચનનો મોટો ખુલાસો : આ કારણથી ટૂંક સમયમાં છોડી રહ્યા છે બોલીવુડ ની દુનિયા…

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં કોણ બનેગા કરોડપતિને લઈને ચર્ચાઓમાં છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને ઇન્ડસ્ટ્રીઝમાં 50 વર્ષ પુરા કરી લીધા છે. તેથી દરેક લોકો તેના વિધે કંઇકને કંઇક જાણવા માંગે છે. આ મોકા પર તેના ફેંસ તેના વિશે દરેક જાણકારી મેળવવા માંગે છે. એવામાં અભિષેક બચ્ચને તેના પાપાને શુભેચ્છાઓ આપતી એક પોસ્ટ શેર કરી છે.

તે સિવાય અમિતાભે પણ તેની ફિલ્મ સફર યાદ કરતા એક ખુલાસો કર્યો છે, જેમાં તેના ફેંસ નિરાશ થઇ ગયા છે. જી હા જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને તેના સ્વાસ્થ્ય વિશે વાત કરી હતી. બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને તેના કરિયરની શરૂઆતમાં ઘણા ઉતાર ચડાવ જોયા છે. મીડિયાના રીપોર્ટ અનુશાર શરૂઆતમાં અમિતાભનો રંગ કાળો હોવાથી તેને કામ ન મળતું.

તેના માટે તેને એક વખત દૂરદર્શન દ્વારા પણ રીજેક્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ તેને હાર ન માણી અને આજે સદીના મહાનાયક બની ગયા. અને આજે બોલીવુડમાં તેને ૫૦ વર્ષ પુરા કરી લીધા છે, આ ૫૦ વર્ષમાં એક પણ વર્ષ એવું નથી જેમાં તેને ફિલ્મ રીલીઝ ન થઇ હોય. હાલમાં તેને તેના સ્વાસ્થ્યને લઈને એક ખુલાસો કર્યો હતો.

અમિતાભ બચ્ચને કર્યો આ ખુલાસો :

૫૦ વર્ષના આ મોકા પર અમિતાભે એક મોટો બ્લોગ લખ્યો છે, જેમાં તેને તેના કરિયરની વાત કરી અને તેના ફેંસનો આભાર માન્યો. પરંતુ ત્યારબાદ તેને એક મોટો ખુલાસો કરતા તેના સ્વાસ્થ્યની પણ વાત કરી, તેને કહ્યું કે મને ડોકટરે કામ ન કરવાની સલાહ આપી છે, કારણ કે મારી તબિયત હવે વધુ સારી રહી, તેથી હવે મારે આરામ કરવો જોઈએ. આ વાંચીને ફેંસ નારાજ થવા લાગ્યા છે.

શું ખરેખર ઇન્ડસ્ટ્રીઝ છોડી દેશે અમિતાભ બચ્ચન ? :

આ ખુલાસા બાદ હવે તેના ફેંસના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું અમિતાભ હવે ખરેખર ઇન્ડસ્ટ્રીઝ છોડી દેશે? કે પછી ખાલી ફિલ્મો જ છોડી દેશે અને ટીવી પર આવતા રહેશે? જો કે આ સવાલોનો જવાબ આપની પાસે નથી પરંતુ સોની ટીવીનો શો કોણ બનેગા કરોડપતિની અમિતાભ વગર કલ્પના કરી ન શકાય. અમિતાભ બચ્ચને આ શોને કેટલી મહેનતે હિટ કર્યો છે. એવામાં હવે હવે જયારે તેને  રિપ્લેસ કરવો પડશે ત્યારે દર્શકોને આ વાત હજમ નહિ થાય.

અભિષેક બચ્ચને આપી શુભેચ્છા :


સ્વાસ્થ્ય ઉપરાંત આજે અમિતાભ બચ્ચન માટે ખુશીનો મોકો છે, કેમ કે તેને ઇન્ડસ્ટ્રીઝમાં ૫૦ વર્ષ પુરા કર્યા છે. અ મોકા પર અભિષેક બચ્ચેનએ અમિતાભ બચ્ચની એક જૂની તસ્વીર શેર કરતા લખ્યું કે પાપા તમારા જેવું કોઈ નથી. તે સિવાય તેને એક સુંદર મેસેજ પણ કર્યો છે, જેને તેના ફેંસ દ્વારા ખૂબ  જ પસંદ કરવામાં આવ્યો. જણાવી દઈએ કે અમિતાભ હાલમાં ફિલ્મ  ગુલાબોમાં જોવા મળશે, જેમાં તેની સાથે આયુષ્માન ખુરાના પણ છે. લોકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!