અનિલ કપૂરે કર્યો જોરદાર ખુલાસો કે સલમાન આમિર ધૂત છે તેઓ આ રીતે બીજા અભિનેતા ને ઉલ્લુ બનાવે છે

બૉલીવુડ ના જાણીતા અને લોકપ્રિય અભિનેતા એવા અનિલ કપૂર ને સૌ કોઈ ઓળખે છે. એને એક થી એક સુપર હિટ ફિલ્મો બૉલીવુડ ને આપી, તેઓ પોતાના ફિટનસ પર બહુ જ ધ્યાન આપે છે જેથી કરીને એમની ઉમર નો અંદાજો ના લગાવી શકાય. જેવા જિંદા દિલ એ પહેલા દેખાતા એવા આજે પણ દેખાય છે. થોડા સમય પહેલા જ એમની ફિલ્મ પાગલપ્ંતિ રિલિજ થઇ, જેમાં એમને કોમિક અંદાજ માં કોમેડી કરી હાલ માં અનિલ કપૂરે ગોવા માં “50 નો ઇન્ટર નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા”  માં ડાયરેક્ટર અનિસ બજમી સાથે એક પેનલ ડિસ્કશન માં પાર્ટિસિપેટ કર્યું, ત્યારે તેમણે સલમાન ખાન અને આમિર ખાન નો કર્યો ખુલાસો

અનિલ કપૂરે વધુ જણાવતા કહ્યું બૉલીવુડ ના બંને સુપર સ્ટાર ખોટો દેખાવ કરે છે, ફિલ્મ ઇન્ડ્રસ્ટી માં બીજા અભિનેતા ને ઉલ્લુ બનાવે છે. આ પેનલ ડિસ્કસન માં અનિલ કપૂર ને પુછવામાં આવ્યું કે  ફિલ્મ ઇન્ડ્રસ્ટીમાં અભિનેતા ને સફળતા મળે ધર, ગાડી મળી જેએવાય પછી એ પોતાના કામ પ્રત્યે બેદરકાર કેમ થઇ જાય છે. શું તમારી નજર માં આવો કોઈ સુપર સ્ટાર છે ? આ પ્રશ્ન નો જવાબ આપતા એમને કહ્યું “ હા તમારી વાત સાચી છે” મોટા ભાગ ના અભિનેતા એવું જ કરે છે શરૂઆત માં સારું કામ કરે જેથી એમને ફિલ્મો પણ સારી મળે પછી તેઓ પોતાના કામ ને ગંભીરતા થી નથી લેતા અને પોતાના પર પણ કઈ ખાસ ધ્યાન નથી આપતા.

આમિર ખાન પોતાને જેલી થી ઓળખાવે છે, પણ હકીકત માં એવું કઈ જ નથી, આ આમિર ખોટો દેખાવ કરે છે, જાણી જોઈને બીજા અભિનેતા સામે ખોટી વાહ વાહ કરે જેથી બીજા અભિનેતા પર આ વાત ની ખરાબ અસર પડે છે. બીજા અભિનેતા ને એવું લાગે કે આમિર આટલા મોટા સુપર સ્ટાર છે છતાં આળસુ અને મનમોજીલા છે છતાં આટલું કમાઈ છે તો આપણે પણ કઈક કરશું,  હકીકત માં તો આમિર ખાન ખૂબ જ મહેનત અને ચોક્કસાઈ થી કામ કરે છે..

અનિલ કપૂરે વધુ માં જણાવતા  સલમાન ખાન વિષે કહ્યું  જ્યારે હું સલમાન ખાન સાથે ફ્લાઇટ માં જાવ ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ પકવાન અને જમવાનું મંગાવે છે, જેથી હું પણ સલમાન ને જોઈને જમવાનું મંગાવું, હકીકત માં તો સલમાન ખાન ક્યારેક જ આવા સ્વાદિષ્ટ પકવાન જમે છે આ સલમાન ખાન ની સ્ટાઈલ છે બીજા અભિનેતા એને જોઈને વિચારે કે સલમાન ખાન આટલું સ્વાદિષ્ટ ભોજન જમે છે તો પણ એટલા સ્માર્ટ અને હેન્ડસમ દેખાય છે, તેઓ બીજા અભિનેતા ને ભટકાવે છે જેથી તેમનું શરીર બેડોળ થઇ જાય. સલમાન ખાન અને આમિર ખાન બહુ જ સ્માર્ટ છે તેઓ બીજાની સામે બહુ સારી રીતે ઢોંગ કરે છે જેના લીધે બીજા અભિનેતા આગળ ના વધી શકે, અને હમેશાં એની જ વાહ વાહ થાય..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!