નાભિ પર આ રીતે અત્તર લગાવવાથી થશે અનોખો ચમત્કાર – કયા સમયે અત્તર લગાવવું જાણો એક ક્લિક પર

અમે આજે આ આર્ટિકલ ના માધ્યમ દ્વારા ખુબ અલગ અને જબરદસ્ત એક રીત બતાવવા જઈ રહ્યા છીએ જેના ફાયદાઓ જાણીને તમે એકદમ હેરાન રહી જશો અને તેનો ઉપયોગ દરરોજ કરવાથી તમે કરોડપતિ બની શકો છો. આપણે બધા જાણીએ છીએ કે નાભી પર તેલ લગાવવાથી બહું બધા ફાયદાઓ થાય છે. ઘણા બધા લોકો નાભી પર તેલ લગાવતા હોય છે. ફક્ત થોડું જ તેલ નાભી પર લગાવવામાં આવે તો તેનાથી તમારી કિસ્મતને તમને એકદમ ચમકદાર બનાવી શકો છો તથા બની શકો છો એકદમ અમીર વ્યક્તિ. આજે આપણે આ આર્ટિકલમાં નાભી પર અત્તર લગાવવાથી ચેન્જ થઈ જશે તમારી જીવનશૈલી.તો જાણો આગળ વધુ માહિતી સાથે.

અત્તરનો ઉપાય હિંદુ ધર્મમાં પૂજા અર્ચના કરવા માટે થાય છે અને માણસ ખુદને સુગંધિત કરવા માટે પણ અત્તર હમેશા લગાવતો જ હોય છે. પણ તમને કોઈ પણ દિવસે અથવા રોજ બહાર નીકળો અથવા પોતાના કામ પર જવા માટે નીકળો તેના પહેલા પોતાની નાભી પર અત્તર લગાવવું જોઈએ.

સૌ પ્રથમ આપણે એ જાણી લઈએ કે આની પાછળ કેટલાક નિયમો છે. જેમાં આ નિયમ પ્રમાણે આ અત્તર આપણે આપણા પોતાના પૈસાથી ખરીદેલું હોવું જોઈએ. એટલે કે કોઈએ પણ ગીફ્ટમાં આપેલું હોય એવું અત્તર અથવા કોઈની પાસેથી મફતમાં લીધેલું અત્તર હોય તેનો ઉપયોગ નથી કરવાનો. એક નાની એવી અત્તરની બોટલ ફકત 40 થી 50 રૂપિયામાં આવી જતી હોય છે અને તેનો ઉપયોગ ખુબ જ સારી રીતે કામ કરી શકો છો.

સવારે ઉઠતાની સાથે જ સ્નાન અને ધ્યાન કર્યા બાદ આપણે સવારમાં જે દરરોજની ક્રિયાવિધી થઇ ગયા પછી પૂજા અર્ચના કરતા હોવ તો તે બધી જ વિધિ જ કરી લેવાની છે. ત્યારબાદ જ્યારે આપણે નાસ્તો ખાવા બેસીએ તેના પહેલા તમારી નાભી ઉપર થો ડા પ્રમાણમાં અત્તર લગાવવાનું છે. તે તમે તમને જે યોગ્ય લાગે તે રીતે લગાવી શકો છો. આંગળી દ્વારા અત્તરને નાભી પર પછી બાદ નાભીના થોડાક ઉપરના ભાગમાં એક અત્તરનું ટીપું પણ મુકવાનું રહેશે.

ગુલાબનું અત્તર લક્ષ્મીમાતાને સૌથી વધુ પસંદ હોય છે. તેથી જો તમને કોઈ ધન સંબંધી સમસ્યા હોય, તમારા પૈસા કોઈ જગ્યા પર અટવાય ગયા હોય, ઉધાર આપેલા પૈસા આવતા નથી અથવા પરિશ્રમ કરીને પણ તમને કોઈ ધન લાભ થઈ શકતો ના હોય, વ્યાપાર બરાબર નથી ચાલતો અથવા નોકરીમાં બઢતી ન મળતી હોય તો તેના માટે તમારે ગુલાબનું અત્તર તમારી નાભી લગાવવાનું છે. ઘરમાં જેટલા પણ પરિવારના લોકો તે આ ઉપયોગ કરી શકે છે.

જો તમારા પરિવારમાં વધુ ઝઘડો થતો હોય તેનાથી છુટકારો મેળવવા ઈચ્છતા હોવ અથવા સમાજમાં માન સમ્માન મેળવવા માંગતા હોવ તથા એશ્વર્ય પ્રાપ્ત કરવા ઇચ્છતા હોવ, લોકો તમારી વાતોને મહત્વ આપે તેવું તમે ઈચ્છતા હોવ તો તેના માટે તમારે ચંદન અથવા મોગરાનું અત્તર નાભી પર અવશ્ય લગાવવું જોઈએ.

કોઈપણ પ્રકારના અત્તરનો ઉપયોગ તમે આ ઉપાય માટે કરો તે પહેલા તે અત્તરની શીશીને એક વાર ભગવાનના મંદિરમાં અવશ્ય મુકવી જોઈએ અને પૂજા અર્ચના કર્યા પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રયોગને જો રોજ કરવામાં આવે તો તમે ખુબ જ ધનવાન બની શકો છો. તો હવે કોઈ પણ પ્રકારની મદદ કામ માટે જતા હોવ ત્યારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તેનાથી તમને સિદ્ધિ જરૂર મળે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!