લગ્ન પહેલા ની ફોટોગ્રાફી માટે ઉપયોગી થાય એવા ૨૦ બેસ્ટ પ્રી-વેડિંગ ફોટોગ્રાફી ની તસવીરો

મિત્રો, ગુજરાતમાં લગ્નની સીઝન આવી ગઈ છે. દરેક પરણવા જઈ રહેલા યુગલો ને ઉપયોગી થાય એ માટે, પ્રી-વેડિંગ ફોટો શૂટ માટેની અમુક સરસ ફોટોગ્રાફી ના ફોટો જે તમે જોઇને એ પ્રમાણે સ્ટાઈલ, પહેરવેશ વિગેરે પર ધ્યાન આપીને ફોટોગ્રાફી કરાવશો તો તમારું પ્રી-વેડિંગ ફોટો શૂટ જોરદાર થશે.

તો ચાલો જોઈએ, મને જે બેસ્ટ લાગેલા એવા પ્રી-વેડિંગ ફોતોશુટ  ના ૨૦ ફોટા.

૧. સાયકલ ની સાથે સ્ટાઈલ

ફોટો સોર્સ

2. કલરફૂલ પેન્સિલ નો યુઝ કરીને ખુબ સુંદર ફોટોગ્રાફી થઇ શકે

ફોટો સોર્સ

૩. એન્ટીક વસ્તુઓ સાથે યુનિક ડ્રેસિંગ સાથેની ફોટોગ્રાફી

ફોટો સોર્સ

૪. વન-વગડા કે વેરાન રસ્તાઓ પર ખુબ આકર્ષક ફોટોગ્રાફી થઇ શકે

ફોટો સોર્સ

૫. રોયલ એનફિલ્ડ સાથે ફોટોગ્રાફી હમેશ લોકોને ગમે છે

ફોટો સોર્સ

૬. કૃત્રિમ સ્નો-ફોલ ઈફેક્ટ (એડીટીંગ થી) અથવા સેટ બનાવીને

ફોટો સોર્સ

૭. ઉડતા લોંગ ગાઉન કે ડ્રેસ સાથે

ફોટો સોર્સ

૮. છત્રીનો ઉપયોગ કરીને કરેલ ફોટોગ્રાફી

ફોટો સોર્સ

૯. બ્રાઈડ ને પ્રપોઝ કરતી પોઝીશન સાથેની ફોટોગ્રાફી

ફોટો સોર્સ

૧૦. ટેગ હાથમાં પકડીને વન લાઈનર સાથે ફોટોગ્રાફી

ફોટો સોર્સ

૧૧. કપલ ટીશર્ટ સાથેની ફોટોગ્રાફી

અહી એક વસ્તુ જણાવી દઈએ, કપલ ટીશર્ટ ની રેડી મેઈડ રેંજ કે જેમાં ૧૫૦ થી વધુ તૈયાર ડીઝાઇન અને તમારી પોતાની કોઈ બનાવવી હોય તો એવી ડીઝાઇન સાથે તમે પ્રી-વેડિંગ ફોટોગ્રાફી કરી શકો છો. અને ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર જેવા શહેરો માં આઉટલેટ ધરાવતા DeshiDukan Tshirt Lounge થી બધી જ સાઈઝ , અઢળક ડીઝાઇન અને કલર વેરીએશન સાથે ખરીદી શકશો.

દેશીદુકાન ટીશર્ટ લોન્જ ના એડ્રેસ નીચે આપેલ છે

અમદાવાદ – હિમાલય મોલ ડ્રાઈવ ઇન રોડ – ગ્રાઉન્ડ ફ્લોર

સુરત – VR Surat બીજે માળે, લીફ્ટ ની સામે

રાજકોટ – ક્રિસ્ટલ મોલ ગ્રાઉન્ડ ફ્લોર અને રિલાયન્સ મોલ પહેલા માળે

જામનગર – ક્રિસ્ટલ મોલ ગ્રાઉન્ડ ફ્લોર

ભાવનગર – હિમાલય મોલ – ગ્રાઉન્ડ ફ્લોર, રિલાયન્સ માર્ટ ના એન્ટ્રી ની બાજુમાં

ઘરે બેઠા ઓર્ડર કરવા વોટ્સએપ 9978879678

૧૨. બ્રાઈડ ને તેડી ને પડાવેલ ફોટો

ફોટો સોર્સ

૧૩. આછી ચુની ની આડમાં લીધેલ ફોટો

ફોટો સોર્સ

૧૪. રેલ્વે ટ્રેક પર પણ સારા ફોટા આવી શકે (ટ્રેઈન નથી આવતી એ ખાસ જોવું)

ફોટો સોર્સ

૧૫. દરિયા કિનારે લીધેલ Portrail હંમેશ અલગ રીઝલ્ટ આપે છે

ફોટો સોર્સ

૧૬. રણ વિસ્તાર માં જઈ શકાય એમ હોય તો બેસ્ટ ફોટોગ્રાફી થઇ શકે

ફોટો સોર્સ

૧૭. ઝાડવા પાછળ કે સંતાઈ ને સરસ પોઝ આપી શકાય

ફોટો સોર્સ

૧૮. ઢોલ પકડીને લીધેલ પોઝ પણ યુનિક ઈફેક્ટ આપશે

ફોટો સોર્સ

૧૯. જુના કિલ્લા કે મંદિર ના સ્ટેપ્સ પર લીધેલ પોઝ

ફોટો સોર્સ

૨૦. લકઝરીયસ હોટેલ ના પુલ સાઈડ કરેલ ફોટોગ્રાફી

ફોટો સોર્સ

તો મિત્રો, આ ૨૦ અલગ અલગ ટીપ્સ કે જે નવપરિણીત યુગલ ને ઉપયોગી થશે. બાકી પરણેલાઓ એ તો ફોટો જોઇને જીવ જ બાળવાનો રહેશે. એમાં હું કોઈ મદદ નહિ કરી શકું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!