ભારતના ઈતિહાસ ની આ ૨૦ તસ્વીરો – ૨૦ માંથી કોઈ તસ્વીર ક્યારેય નહિ જોય હોય એની ગેરેંટી

આજકાલ લોકોને ઈતિહાસ વિશે જાણવામાં ખુબ જ રસ હોય છે, તે હંમેશા ઈતિહાસ ને લઈને કંઇકને કંઇક નવું જાણવા માંગતા હોય છે . જ્યારે નાના હતા ત્યારે વડીલો પાસે ઘણી ઈતિહાસની કહાનીઓ અને વાર્તાઓ સાંભળી હશે. આજે આપણે અમુક એવા ફોટાઓ જોસુ કે તમે કદાચ પહેલા ક્યાંક નહિ જોયા હોય.

સોનિયા ગાંધીની રાહુલ અને પ્રિયંકા સાથે તસ્વીર :

સોનિયા ગાંધીની આ તસ્વીરમાં તેનો દીકરો રાહુલ અને પ્રિયંકા નજરે આવે છે, જણાવી દઈએ કે આ તસ્વીર રાજીવ ગાંધીના અંતિમ સંસ્કાર વખત ની છે.

રજનીકાંત સાથે કમલ હસન :

આ તસ્વીર ખુબ જ જૂની છે જેને તમે કદાચ પહેલા ક્યાય નહિ જોઈ હોય, સાઉથ ઇન્ડસ્ટ્રીઝ થી લઈને બોલીવુડમાં ધૂમ મચાવનાર બંને કલાકારો સાથે કેટલા ખુસ જોવા મળી રહ્યા છે.

મહાત્મા ગાંધી :

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે દેશના રાષ્ટ્રપિતા ગાંધીજી ટ્રેનમાંથી નીચે ઉતારી રહ્યા છે. જો કે આ તસ્વીર ખુબ જ જૂની છે.

સોનિયા અને રાજીવ ગાંધી :

દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડ :

મધર ટેરેસા :

રાજીવ અને સોનિયાનાં લગ્ન વખતની તસ્વીર :

ભારતના પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહ તેના પરિવાર સાથે :

ઇન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધીની લગ્ન સમયની તસ્વીર :

રવીન્દ્રનાથ ટાગોર અને આલબર્ટ આઈન્સ્ટાઇન :

આ તસ્વીરમાં રવીન્દ્રનાથ ટાગોર અને આલબર્ટ આઈન્સ્ટાઇન સાથે જોવા મળે છે, જણાવી દઈએ કે આ તસ્વીર વર્ષ 1930 ની છે.

વડાપ્રધાન શ્રી મોદીજી :

હાલના ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં બાળપણની એક તસ્વીર.

મીદીજીની યુવાનીની તસ્વીર :

મમતા બેનર્જીની ક્યારેય ન જોયેલી તસ્વીર :

ડૉ. બાબા સાહેબ આંબેડકરની તસ્વીર :

હાલ બચ્ચન પરિવારની વધુ એશ્વર્યાની સોનિયા ગાંધી સાથેની ખુબ જ જૂની તસ્વીર :

રાજીવ ગાંધીની ઘણી જૂની તસ્વીર :

 

પ્રિયંકા ગાંધીની ઘણી જૂની તસ્વીરો જેમાં તે ખુબ જ ખુસ જોવા મળે છે :

જયલલીતા :

ફિલ્મોમાં ધૂમ મચાવ્યા બાદ રાજકારણ માં ધૂમ મચાવનાર જયલલિતાની એક ખુબ જ સુંદર તસ્વીર. જણાવી દઈએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડ્યા પછી જયલલિતા તામિલનાડુની સીએમ રહી ચુકી છે.

લાલ બહાદુર શાસ્ત્રી :

ભારતના ત્રીજા વડાપ્રધાન અને એક મહાન નેતા લાલ બહાદુરની આ તસ્વીર તમે કદાચ ક્યારેય નહિ જોઈ હોય.

ભારત રત્ન મેળવનાર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ ની ક્યારેય ન જોયેલી તસ્વીર :

ગાંધીજી અને નેતાજી સુભાષચંદ્ર બોઝની એક સ્ટેજ પરની તસ્વીર જે તમે ક્યારેય નહિ જોઈ હોય :

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!