સૌથી વધુ શ્યામ હતી બોલીવુડ જગતની આ હિરોઇનો, નંબર 5 વાળી ને તો આજે ઓળખવી મુશ્કેલ

ઇન્ડિયન બોલીવુડ જગતમાં વિવિધ ખુબસુરત અભિનેત્રીઓ હોય જ છે. અહીં થોડીક અભિનેત્રી કુદરતી રીતે બહુ સુંદર છે જેમેન સર્જરીની કોઈ આવશ્યકતા નથી અને ના જ તેમને કોઈ સર્જરી કરાવી છે. ત્યાં થોડીક હરોઈનો એવી પણ છે જે પોતાની સૌંદર્યતા ને ચમકાવવા માટે સર્જરી ની મદદ લેતી રહે છે. તમે બોલીવુડની કેટલીક એવી હિરોઇનો ના વિશે વાંચ્યું તો હશે જ. જેમને પ્લાસ્ટિક સર્જરી દ્વારા પોતાના ચહેરાની ઓળખ બદલી છે. ગોરા તથા સુંદર દેખાવું દરેક લોકો ની મનમાં ઈચ્છા હોય છે. કોઈક સમય શ્યામ રંગ હોવા પર લોકો નો આત્મવિશ્વાસ ઓછો થઇ જાય છે. તેમ તો ગોરો હોવા માટે ઘણી ટ્રીટમેંટ હાજર છે પરંતુ મોંઘી હોવાના લીધે તેનો ફાયદો દરેક લોકો નથી ઉઠાવી શકતા. મેડીકલ ટર્મ માં આ ટ્રીટમેન્ટ ને ‘સ્કીન લાઈટનીંગ ટ્રીટમેંટ’ ના નામ થી ઓળખાય છે. બોલીવુડ ની ઘણી પ્રખ્યાત હિરોઇનો એ પોતાની ત્વચા નો રંગ વધારવા માટે આ ટ્રીટમેંટ નો ઉપયોગ કર્યો છે. આજનો આ લેખમાં અમે બોલીવુડ ની તે હિરોઇનો ના વિશે વાત કરીશું જે પહેલા શ્યામ હતી પરંતુ પછી થી સ્કીન ટ્રીટમેન્ટ ની મદદથી સુંદર થઇ ગઈ.

શિલ્પા શેટ્ટી

પોતાની સુંદર અદાઓથી યુપી બિહાર લૂટવા વાળી શિલ્પા શેટ્ટી ના આજે લાખો લોકો દીવાના છે. શિલ્પા શેટ્ટી જયારે બોલીવૂડ જગતમાં આવી હતી ત્યારે તેમનો રંગ થોડોક શ્યામ હતો પરંતુ સ્કીન લાઈટનીંગ ટ્રીટમેંટ ની હેલ્પ થી તેમને પણ એક ગોરી ત્વચા મેળવી લીધી. આજે તે બહુ જ આકર્ષક તથા સુંદર દેખાય છે.

 બિપાશા બાસુ

બંગાળની બ્યુટી બિપાશા બાસુ પણ જયારે બોલીવુડમાં આવી હતી ત્યારે થોડીક શ્યામ હતી. પણ તેમની હોટનેસ તથા આકર્ષક દેખાવને લીધે તે બાકી હિરોઇનો પર ભારે પડતી હતી. તમને કહી દઈએ બિપાશા એ પણ સ્કીન લાઈટનીંગ ટ્રીટમેંટ ની મદદ લીધી છે. પહેલા ની બિપાશા અને આજ ની બિપાશા માં ઘણો બધો ફર્ક છે.

લારા દત્તા

મિસ યુનિવર્સ બનનાર લારા દત્તા પણ બહુ સુંદર છે. તેમનું નામ પણ બોલીવુડ ની શ્યામ હિરોઇનો માં આવે છે. પણ તેમને ગોરી થવા માટે કોઈ પણ ટ્રીટમેંટ નો સહારો ના લીધો. તે એવી જ બહુ ખુબસુરત અને આકર્ષક દેખાય છે. કહી દઈએ, લારા એ ટેનીસ પ્લેયર મહેશ ભૂપતિ થી મેરેજ કર્યા છે.

પ્રિયંકા ચોપડા

વર્ષ 2000 દરમિયાન પ્રિયંકા એ મિસ વર્લ્ડ નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ તેમને બોલીવુડ માં પોતાની અનોખી જગ્યા બનાવી. પોતાની બહુ મહેનત ના લીધે પ્રિયંકા આજે બોલીવુડ ની ટોપ સુંદર હિરોઈનો માંથી એક છે. જેવું કે તમે જોઈ શકો છો પહેલા તે શ્યામ હતી પણ બ્યુટી ટ્રીટમેંટ ના લીધે તેમના દેખાવમાં ઘણો ફેરફાર આવ્યો છે. આજે તે બહુ આકર્ષક તથા સુંદર દેખાય છે.

કાજોલ

કાજોલ એ બોલીવુડની એક પ્રખ્યાત હિરોઈન છે. પોતાના અભિનય દ્વારા તે આજે લાખો લોકો ના દિલો પર અનેરું રાજ કરે છે. કાજોલને જો તમે પહેલા ની મૂવીમાં જોશો તો સાફ ખબર પડશે કે કાજોલ એ પણ ગોરા થવા માટે કોઈ ખાસ ટ્રીટમેંટ નો સહારો લીધો જ છે. પહેલા તે બહુ શ્યામ હતી. આ ફોટા માં તમે જમીન આસમાન નો ફર્ક જોઈ શકો છો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!