આ બોલીવુડ સિતારાઓની ખરાબ આદતોને સાંભળીને તમે પણ થઈ જશો હેરાન, તેમના પડોસી પણ છે આ હરકતોથી પરેશાન

બોલીવુડ સિતારાઓ ની વાહ વાહ આજે સમગ્ર દુનિયામાં છે જ. પણ માણસ હોવાના સંબંધે તેમનામાં કેટલીક એવી આદતો પણ છે જે જોવા લાયક નથી હોતી. કેટલાક ની કુટેવ બીજી તો કોઈ ની બીજી હોય છે. પણ આજે આપણે અહીં અમે જે ફિલ્મી સિતારાઓ ના વિષે કહી રહ્યા છીએ આ તમારા ફેવરેટ અભિનેતા તથા અભિનેત્રી જ છે જે પોતાની ટેવો થી મજબુર છે. થઇ શકે છે તેમની ટેવો પર તમને હસવું પણ આવી જાય અને આ બોલીવુડ સિતારાઓ ની ખરાબ હરકતો ને સાંભળીને હેરાન થઇ જશો તમે, દેખો ક્યાંક તમારા ફેવરેટ સ્ટાર આમાંથી તો એક નથી ને?

આ બોલીવુડ અભિનેતા તથા અભિનેત્રી ગંદી આદતોને સાંભળીને હેરાન થઇ જશો તમે

એવી ચર્ચા કરવામાં આવે છે કે જો દરેક પ્રકારની ચર્ચા સારી થાય છે પછી તે ટેવ ખરાબ હોય કે સારી હોય. અહીં અમે બોલીવુડ ના થોડાક સિતારાઓ ના વિશે કહીશું જે ટેવો થી બોલીવુડ સ્ટાર્સ ના પડોસી લોકો પણ વધુ પરેશાન છે, ચાલો તો તમને જણાવીએ શું છે તેમની ખરાબ હરકતો.

સલમાન ખાન

બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન ની આજે દુનિયા દીવાની છે અને તે દરરોજ કોઈ ને કોઈ બાબતને લઈને ચર્ચામાં હોય છે. અહીં વાત છે તો તેમના પનવેલ માં આવેલ ફાર્મહાઉસ ની, જ્યાં સલમાન હંમેશા પાર્ટી કરવા માટે ત્યાં જ જાય છે. સલમાન પોતાની પાર્ટી અને શોર ને હમેશાં એન્જોય કરે છે કે પોતાના સાથે સાથે પોતાના પડોસીઓ ની પ્રોપર્ટી ને પણ તેટલા સમય માટે સંપૂર્ણ પણે બંધ કરાવી દે છે. જયારે સલમાન પાર્ટી કરે છે તો આસપડોસ નું નથી વિચારતા અને તેના માટે તેમના પડોસી પોલીસ થી પણ ફરિયાદ કરી ચુક્યા છે.

કરીના કપૂર

બેગમ ઓફ પટોડી ખાનદાન કરીના કપૂર નોર્મલ રીતે બહુ સુંદર દેખાય છે. પણ એકવાર તેમને પણ કંઇક એવું કર્યું હતું કે તેમના આડોશી પાડોશી ની પોલીસ ની હેલ્પ લેવી પડી હતી. કરીના કપૂર એ પોતાના ઘર પર ફિલ્મ ની એન્ડ ની જ સ્પેશ્યલ સ્ક્રીનીંગ નું આયોજન કર્યું હતું. તેમના આ સ્ક્રીનીંગ સેશલ માં બોલીવુડ ની ઘણી મહાનુભાવો તથા દિગ્ગજ એક્ટર અને એક્ટ્રીસ એ હાજરી આપી અને ફિલ્મ પૂરી થયા પછી બધા એ ત્યાં મોડી રાત સુધી પાર્ટી થઇ અને તેનાથી કરીના ના પડોસી ઘણા બધા પરેશાન થઇ ગયા હતા.

રાની મુખર્જી

આ વાત ને સમાન્ય લોકોથી લઈને બધા લોકો જાણે જ છે કે રાની મુખર્જી ના પતિ આદિત્ય ચોપડા પોતાની ફેમીલી ને લઈને બહુ પઝેસીવ છે. પોતાના મેરેજ ની વાત છુપાવવાની સાથે જ તે રાની અને દીકરી ના ફોટા પણ સોશ્યલ મીડિયા માં બતાવવાનું પસંદ નથી કરતા. આ કારણે તેમના પરિવાર ના કોઈ પણ વ્યક્તિ નું પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બનાવ્યું નથી બનાવ્યું. રાની મુર્ખજી અને તેમના પરિવાર ના સામે અત્યાર સુધી કોઈ કમ્પ્લેન ફાઈલ નથી થઇ, કારણકે રાની ને પોતાની પર્સનલ લાઈફ શેયર કરવાનું બિલકુલ ટાળે છે.

શક્તિ કપૂર

બોલીવુડ જગતમાં બેડ મેન ફેમસ અભિનેતા શક્તિ કપૂર ના પડોસીઓ તેમનાથી હેરાન થઇ જાય છે. શક્તિ કપૂર એ એક વખત એવી હરકત કરી હતી જેનાથી તેમને સોસાયટી થી બહાર મોકલી દેવામાં આવ્યા હતા. થયું આ હતું કે શક્તિ ના પડોસીઓ એ એક વખત તેમના પર લીફ્ટ માં ટોયલેટ કરવા અને કોરીડોર માં નાગા થઈને ફરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો પણ પછી થી આ વાત ખોટી જણાવવામાં આવી.

ઐશ્વર્યા રાય

બચ્ચન ફેમિલીની  વહુ ઐશ્વર્યા રાયનું અફેયર એક જમાના દરમિયાન સલમાન ખાન ની સાથે રહ્યું છે. આ બન્ને નું બ્રેકઅપ ઘણી ખરાબ રીતે થયું હતું અને આ વાત ત્યાર ની છે જયારે તેમના ઝગડાની શરૂઆત થઇ હતી અને સલમાન એ ઐશ્વર્યા નો દરવાજો ખખડાવ્યો હતો. તે સાંજે ઐશ્વર્યા રાય ના ઘરે ઘણો ડ્રામા થયો હતો અને આ બન્ને નો ઝગડો ઐશ્વર્યા રાય ના લોખંડવાલા વાળા ઘર ના પડોસીઓ ને બિલકુલ પણ પસંદ આવ્યો નોહતો અને તેમના સામે પોલીસ માં ફરિયાદ પણ કરવામાં આવી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!