પોતાના જીવનના અંતિમ દિવસોમાં કંઇક આવા દેખાવા લાગ્યા છે આ 7 ફેમસ બોલીવૂડ કલાકારો

લોકો દ્વારા એવું માનવામાં આવે છે કે, જયારે માણસનો અંતિમ સમય જેમ જેમ પોતાની નજીક આવે છે, ત્યારે તેનો પોતાનો પડછાયો પણ તેનો સાથ અચૂક છોડી જ દે છે. અને મૃત્યુના આ ખતરનાક ખેલથી આજ દિન સુધી કોઈ નથી બચી શક્યું. દરેકે મૃત્યુને ગમે કે ના ગમે તેને પસંદ તો કરવાનું જ છે. અને જો આપણે બોલીવુડની આગળ વાત કરીએ તો ઘણા બોલીવુડ કલાકારો તો એવા છે, જેને મૃત્યુ સંકેત આપ્યા વગર જ ગળી ગઈ, અને તે દુનિયા છોડીને હમેશાં માટે જતા રહ્યા. આ લીસ્ટમાં શ્રીદેવી, વિનોદ ખન્ના અને ઓમ પૂરી જેવા મોટા હીરો અને હિરોઈનના નામ સમાવેશ છે.

એ વાતો તો પણ તમે બધા જાણો જ છો કે, હમણાં થોડાક વર્ષોમાં બોલીવુડે ઘણા મોટા એક્ટરને ગુમાવી દીધા છે. પરંતુ પડદા ઉપર આટલા સરસ દેખાવા વાળા બોલીવુડ કલાકારોનો જયારે જીવનનો છેલ્લો સમય નજીક આવ્યો, ત્યારે તેમની હાલત કેવી થઇ ગઈ હતી, એ કદાચ તમને ખ્યાલ નહિ હોય. પણ એમના અંતિમ દિવસોના ફોટા જોઇને તમે પણ નવાઈ પામશો. આજે અમે તમને એવા થોડા બોલીવુડ એક્ટર તથા એક્ટ્રિસ અંતિમ સમયના ફોટા દેખાડવાના છીએ, જે જોઇને તમારા હોંશ ઉડી જશે.

એ.કે.હંગલ :

એ.કે.હંગલ બોલીવુડમાં એક મોટું નામ ધરાવતા હતા. એમને લોકો હંગલ સાહેબ તરીકે ઓળખતા હતા. એમણે રાજેશ ખન્ના તથા અમિતાભ બચ્ચન જેવા બહું મોટા કલાકારો સાથે કામ ર્ક્યુ છે. પોતાના લાઈફમાં એમણે શોલેથી લઈને બાવર્ચી જેવી ઘણી હીટ મૂવીમાં અભિનય પણ કર્યો છે. તે બોલીવુડના સારા કલાકાર પૈકી એક હતા. જયારે તેમનો અંતિમ સમય આવ્યો, ત્યારે તેમની પરિસ્થિતિ ઘણી જ ખરાબ થઇ ગઈ હતી. તેમની હાલત એવી થઇ ગઈ હતી કે તેમણે ઓળખી શકવા પણ ઘણા મુશ્કેલ હતા.

જોની વોકર :

જોની વોકર પોતાના આગવા સમયના બોલીવુડના કોમેડી કિંગ તરીકે ઓળખાતા હતા. એમણે બોલીવુડમાં અનેક કોમેડી ફિલ્મો આપી છે. જોની વોકર પણ બોલીવુડના પ્રખ્યાત કલાકારો પૈકી એક હતા. એમણે પોતાના ઊંચા અભિનયથી લાખો લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. પણ જયારે તેમનો અંતિમ સમય નજીક આવ્યો, ત્યારે તેમની હાલત પણ ઘણી કપરી થઇ ગઈ હતી.

સુનીલ દત્ત :

સુનીલ દત્તની વિષે તો આખી દુનિયા અગાઉથી જાણે જ છે. તેમણે બોલીવુડને ઘણી બધી સારી ફિલ્મો આપી છે. પોતાના જમાનામાં તે ઘણા જ પ્રખ્યાત તથા હેન્ડસમ કલાકાર પૈકી એક હતા. પણ પોતાના જીવનના અંતિમ દિવસોમાં તે પણ ઘણા નબળા પડી ગયા હતા.

નિરુપા રોય :

આ લિસ્ટમાં આગળનું નામ આવે છે નિરુપા રોયનું. જો તેમને લગભગ દરેક ફિલ્મોમાં ‘માં’ ના પાત્ર જ નિભાવ્યા છે. પણ હાલના સમયમાં બોલીવુડમાં તેમને પોતાના ઉચ્ચ કોટિના અભિનય માટે યાદ કરવામાં આવે છે. પોતાની લાઈફ માં છેલ્લા દિવસોમાં નિરુપા રોય પણ ઘણા ચેન્જ થઈ ગયા હતા. તમે ફોટામાં જોઈ શકો છો કે એમની હાલત કેવી થઇ ગઈ હતી.

પરવીન બાબી :

જો આગળ વાત કરીએ તો આવે છે પરવીન બાબીની, તો તેમણે પણ બોલીવુડની ઘણી સુપરહિટ મૂવીમાં કામ કર્યુ છે. તે ઉપરાંત તે પોતાના જમાનામાં બોલીવુડની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી રહી ચુકી છે. પણ જયારે તેમનો અંતિમ સમય નજીક આવ્યો, ત્યારે તેની હાલત એટલી ખરાબ થઇ ગઈ હતી કે તેમને ઓળખી શકવા પણ ઘણા મુશ્કેલ બની ગયા હતા.

રાજેશ ખન્ના :

રાજેશ ખન્નાના નામથી આપણે બધા જાણકાર જ છીએ. એમને બોલીવુડના સુપરસ્ટાર કહેવામાં આવતા હતા. પણ પોતાના જીવનના અંતિમ દિવસોમાં તે સુપરસ્ટાર ઘણા એકલવાયા પડી ગયા હતા. ત્યાં સુધી કે રાજેશ ખન્ના પોતાના છેલ્લા દિવસોમાં ઘણા જ નબળા દેખાવા પણ લાગ્યા હતા.

વિનોદ ખન્ના :

વિનોદ ખન્નાએ કેટલાક સમય પહેલા જ આ વિશ્વમાંથી વિદાય લીધી છે. એમનું મરણ અચાનક જ થયું હતું, અને કોઈને તેમના મૃત્યુના સમાચાર પર પહેલી વારમાં વિશ્વાસ પણ થયો ન હતો. પોતાના જીવનના અંતિમ દિવસોમાં વિનોદ ખન્નાની પરિસ્થિતિ ઘણી જ કપરી બની ગઈ હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!