દિશાએ કર્યો ખુલાસો હું આટલી સુંદર હોવા છતાં મારી સાથે કોઈએ નથી કર્યું આ એક કામ, જાણો વધુ માહિતી

બોલીવુડમાં જગતમાં એમ. એસ. ધોનીથી પ્રવેશ કરનારી દિશા પટ્ટની દરરોજ ચર્ચામાં છવાયેલી રહે છે. દિશા કોઈવાર પોતાની ફિલ્મોને કારણે, તો ક્યારેક પોતાના અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. દિશા પટ્ટની થોડાક સમયમાં સલમાન ખાન સાથે તેની ફિલ્મ ભારતમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં એમનું સલમાન ખાન સાથે આવેલું ગીત ‘સ્લો મોશન’ પણ લોકોને ઘણું બધું પસંદ આવ્યું છે. ગીતમાં દિશાના ગ્લેમરસ અંદાજને જોઈને લોકોએ તેની ઘણી પ્રશંસા પણ કરી હતી.

અને હવે વાત કરીએ દિશાના પર્સનલ જીવનની, તો બીજી હિરોઈનની જેમ તે પણ પોતાની પર્સનલ જીવન વિષેની વાતો વ્યક્તિઓ વચ્ચે ખુબ ઓછી શેયર કરે છે. પણ હાલમાં જ આપવામાં આવેલા એક ઈન્ટરવ્યુંમાં દિશાએ પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી ઘણી બાબતો શેયર કરી છે.

દિશા પટ્ટનીએ એ ઈન્ટરવ્યુંમાં કહ્યું કે, ક્યારે પણ કોઈ વ્યક્તિએ તેની સાથે ફલર્ટ કરવાનો પ્રયાસ નથી કર્યો. દિશાએ NDA ને આપેલા ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, મારા સમગ્ર જીવનમાં કોઈ છોકરાએ મારી પાસે આવીને મને નથી કહ્યું કે, તેને હું ઘણી સુંદર લાગુ છું. કોઈએ મારી સાથે ફલર્ટ નથી કર્યુ. કોઈએ એવું કરવાનો પ્રયાસ પણ નથી કર્યો.

દિશાએ આગળ જણાવતા કહ્યું કે, નાનપણમાં હું થોડી ટોમબોય જેવી જ હતી. મારા પિતાએ મારો ઉછેર દીકરાની જેમ જ કર્યો છે. ૯ માં ધોરણ સુધી મારા વાળ પણ નાના નાના હતા. ૧૦ માં ધોરણમાં આવ્યા બાદ મેં લાંબા વાળ રાખવાનું શરુ કર્યુ. હું પહેલા ઈંટ્રોવર્ટ હતી. હું શાંત રહેતી વિદ્યાર્થીની હતી અને છેલ્લી બેંચ ઉપર બેસતી હતી.

પરંતુ આ દિવસોમાં તો દિશા તથા ટાઈગર શ્રોફના અફેયરના ઘણા ન્યુઝ સામે આવી રહ્યા છે. આમ તો બન્નેએ ક્યારેય આ સંબંધોને દુનિયા સામે કબુલ કર્યો જ નથી, પણ બન્ને હંમેશા એક સાથે જ પાર્ટીઓમાં દેખાવા મળી રહ્યા છે. અને ઘણી વાર બીજા જગ્યા પર પણ સાથે જોવા મળ્યા છે. જેથી લોકોને લાગે છે કે બન્ને એક બીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી તે બન્ને પોતાના સંબંધોને પોતે દુનિયા સામે કબુલ નથી કરતા, ત્યાં સુધી લોકો તેના સંબંધો વિષે ફકત અંદાઝ જ લગાવી શકે છે.

આજનો આ તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલો આ લેખ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે, આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેયર કરશો, જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પોહચાડિ શકાય, અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક પણ માણસના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે, તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!