પરણિત યુવતીના પ્રેમમાં પડવાથી આવી ખતરનાક પરિસ્થિતિ ઉભી થઇ જશે – જાળવજો

દોસ્તો જીવનમાં દરેક માણસ માટે પ્રેમ એક અનેરો અહેસાસ હોય છે. કોઈ પણ માણસ હોય તેનું જીવન પ્રેમ વગર નર્ક જેવું જ હોય છે. પણ દોસ્તો અમુક મામલામાં પ્રેમમાં પડવું પણ આપણા જીવનની સૌથી મોટી ભૂલ સમાન બની શકે છે. આપણી જિંદગીને બરબાદ પણ કરી શકે છે. તો તેના કોઈ પણ માણસ સાથે પ્રેમ કરતા પહેલા આપણને વિવિધ બાબતની જાણ હોવી ખુબ જ જરૂરી બની જાય છે. કારણ કે આપણે ઘણી વાર પ્રેમમાં પડતા પહેલા સામેની માણસ વિશે તેની વચ્ચેના અંતર તથા સ્થિતિને જોવી પણ ખુબ જ જરૂરી છે. તો આજે અમે તમને કહીશું કે શા માટે એક પરણિત સ્ત્રી અથવા પુરુષન પ્રેમમાં ક્યારેય પડવું જોઈએ નહિ.

દોસ્તો આપણે અવાર નવાર જોતા જ હોઈએ છીએ કે કોઈ કુંવારા છોકરા કે છોકરી પ્રેમમાં પડે તો એ સમાન્ય બાબત છે. પણ આજકાલ પરણેલા સ્ત્રી તથા પુરુષ પણ પ્રેમ પડવા લાગ્યા છે. જે ખરેખર ખુબ જ ખોટું સાબિત થઈ શકે છે. પણ કેટલાક લોકો તો એ પણ જાણતા હોય છે કે આ પ્રેમ સંબંધ તેના જીવનમાં નુક્સનકરક સાબિત થશે તે ઉપરાંત પણ તે પ્રેમમાં પડતા હોય છે. આવા પ્રેમ સંબંધમાં ફક્ત એક પળની જ ખુશી પ્રાપ્ત થાય છે તે ઉપરાંત આવી ભૂલો લોકો કરી બેસતા હોય છે. તો આજે અમે તમને પ્રેમ સાથે જોડાયેલી કેટલીક બરબાદીની વાતો કહીશું. જેને વાંચ્યા પછી લગભગ તમે આગળ જતા બચી શકો છો.

પણ તેના પહેલા આપણે જાણીએ કે પ્રેમ કેવા કેવા પ્રકારનો હોય છે. એક પ્રેમ એવો હોય છે જેમાં માતા-પિતા તેના બાળકને કરે છે, એક પ્રેમ ભાઈ અને બહેન વચ્ચેનો હોય છે, એક પ્રેમ પટ્ટી અને પત્ની વચ્ચેનો હોય છે, એક પ્રેમ મિત્રો વચ્ચેનો પણ હોય છે. જીવનમાં ઘણા બધા પ્રેમ એવા છે આપણા જીવનને ખુશીઓતથી ભરી નાખે છે. પરંતુ કેટલાક પ્રેમ આપણા જીવનને ખતમ પણ કરી નાખે છે.

હાલના આ ઝડપી યુગમાં ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે મેરેજ કરેલા પુરુષ તથા સ્ત્રી કોઈ બીજા પુરુષ અથવા સ્ત્રીના પ્રેમમાં પડી જતા હોય છે. જેની ખોટી અસર પોતાના ઘર અને સમગ્ર પરિવાર પર પડે છે. પણ જો તેવામાં આવા પ્રેમનું પ્રકરણ દુનિયા સામે આપમેળે આવી જાય તો આપનું જીવન નર્ક સમાન બની જાય છે. તેવા સમયે આપણને આપણા પોતાના ચહેરા પર જ ગુસ્સો આવે છે અને આપણને અંદર આપણા જાત પ્રત્યે જ તુચ્છ ભાવ અનુભવીએ છીએ.

તો આ સમગ્ર ઘટના એક આપણા સુખી જીવનની વિરુદ્ધ માનવામાં આવે છે. કારણ કે આપણને આ રસ્તામાં ફક્ત દુઃખ જ પ્રાપ્ત થાય છે. તેમાં પ્રાપ્ત થનારું સુખ ફક્ત ને ફક્ત ક્ષણિક હોય છે. એટલા માટે હંમેશા મેરજ કરેલી સ્ત્રીથી બને એટલી દુરી બનાવી રાખવી જોઈએ. અને જે માણસ સાથે તમારો સંબંધ સંકળાયેલો હોય તેની સાથે વફાદારીથી સંબંધ નિભાવવો જોઈએ. તેને ક્યારેય પણ દગો ન આપવો જોઈએ. માટે ક્યારેય પણ પરણિત સ્ત્રી હોય કે પુરુષ તેના પ્રેમમાં ક્યારેય ન પડવું જોઈએ. જેનાથી જીવનમાં એક દુખના ભાગથી તમે દુર રહેશો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!