ભાગ્યે જ જોવા મળતા ફિલ્મી સિતારાઓના લગ્નના ફોટો – ૨૦ તસવીરોમાં આ સિતારાઓ ગજ્જબ લાગે છે

આજે અમે તમને બોલીવુડના જાણીતા સિતારાઓના લગ્નની તસ્વીરો બતાવવા જઈ રહ્યા છે. જે લગભગ તમે પહેલા ક્યારેય જોઈ નહિ હોય. આ તસ્વીરો જોઇને તમે આ અભિનેતા અને અભિનેત્રીઓના દીવાના થઇ જાસો.

કેમ કે તેના લગ્નના દિવસો આ સિતારાઓ ખુબ જ સુંદર દેખાતા હતા અને તેને પહેરેલા કપડા પણ ખુબ જ સ્ટાઈલીસ હતા. તો ચાલો જોઈએ બોલીવુડ સિતારાઓની અમુક ક્યારેય ન જોયેલી તસ્વીરો.

કરીના કપૂર અને સૈફ અલી ખાન :

કરીના કપૂર અને સૈફ અલી ખાને 16 ઓકટોબર 2012 માં કોર્ટ મેરેજ કાર્ય હતા અને લગ્ન પછી કરીના અને સૈફ તરફથી 2 રિસેપ્શન પાર્ટી આપવામાં આવી હતી. રિસેપ્શન દરમિયાન બંને એકસાથે ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન :

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન વર્ષ 2017માં  મુંબઈમાં ધામધૂમથી કાર્ય હતા. આ બંનેના લગ્નમાં બોલીવુડના ઘણા મોટા મોટા સિતારાઓ હાજર રહ્યા હતા.

તેના લગ્નનાં દિવસે એશ્વર્યાએ જે સાડી પહેરી હતી તેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. જણાવી દઈએ કે એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન બોલીવુડના સૌથી પ્રખ્યાત લગ્નોમાંથી એક છે.

કોંકણા સેન અને રણવીર :

કોંકણા સેન અને રણવીરના લગ્ન વર્ષ 2010માં થયા હતા અને તે દિવસો કોંકણાએ તેના દાદીન ઘરેણા પહેર્યા હતા.

જો કે આ લગ્ન ખુબ જ સામાન્ય રીતે થયા હતા અને ઘણા સમય સુધી આ લગ્ન ગુપ્ત પણ રાખવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2015 બંનેએ તલાક લઇ લીધા અને હાલમાં બંને અલગ રહે છે. બંનેનો એક બાળક પણ છે.

જેનેલિયા ડિસૂજા અને રિતેશ દેશમુખ :

જેનેલિયા ડિસૂજા અને રિતેશ દેશમુખે ઘણા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા ત્યારબાદ વર્ષ 2012 માં બંનેએ લગ્ન કર્યા.

તેના લગ્નનાં દિવસે જેનેલિયા ડિસૂજાએ લાલ રંગના કપડા પહેર્યા હતા અને મહારાષ્ટ્રના રિતિ રીવાજો મુજબ લગ્ન કર્યા હતા.

એશા દેઓલ અને ભરત તખ્તાની :

એશા દેઓલે જાણીતા બિઝનેશમેન ભરત તખ્તાની સાથે વર્ષ 2012 માં ખુબ જ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા.

લગ્નના દિવસે એશા દેઓલે લાલ રંગના કપડા પહેર્યા હતા જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી, જણાવી દઈએ કે તેના લગ્ન ઇસ્કોન મંદિરમાં થયા હતા.

વિવેક ઓબેરોય અને પ્રિયંકા અલ્વા :

વિવેક એબેરોય અને પ્રિયંકા અલ્વાએ વર્ષ 2010 માં લગ્ન કર્યા હતા અને તેના લગ્ન ખુબ જ ધામધૂમ થી થયા હતા.

લગ્નના દિવસે વિવેક રાજા લાગી રહ્યો હતો જ્યારે તેની પત્ની પ્રિયંકા લાલ અને ગુલાબી રંગના કપડામાં તેની રાણી.

સોહા અલી ખાન અને કુણાલ ખેમૂ :

સોહા અને કુણાલે ઘણો સમય એકબીજાને ડેટ કાર્ય પછી લગ્ન કાર્ય હતા. અને તેના લગ્ન 25 જાન્યુઆરી 2015 માં થયા હતા.

સોહાએ તેના લગ્નના દિવસો સોનેરી કલરના કપડા પહેર્યા હતા, તેમજ સોહાએ અને કુણાલે ખુબ જ સાદી રીતે લગ્ન કર્યા હતા જેમાં માત્ર પરિવારના સભ્યોને જ બોલાવવામાં આવ્યા હતા.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા :

બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ લંડનના જાણીતા બિઝનેશમેન રાજ કુન્દ્રા સાથે વર્ષ 2009 માં લગ્ન કર્યા હતા.

લગ્નના દિવસે શિલ્પા શેટ્ટીએ 50 લાખની સાડી પહેરી હતી, અને ૩ કરોડના ઘરેણા પહેર્યા હતા.

અસિન અને રાહુલ શર્મા :

અભિનેત્રી અસિને વર્ષ 2016 માં રાહુલ શર્મા સાથે લગ્ન કાર્ય હતા. રાહુલ શર્મા માઈક્રોમેક્સ ઇન્ફોર્મેટીક્સનાં સહ-સ્થાપક છે, તેમજ બંનેએ હિંદુ અને કસાઈ બંને ધર્મ અનુશાર લગ્ન કાર્ય હતા.

શાહિદ કપૂર અને મીરા રાજપુત :

અભિનેતા શાહિદ કપૂરે દિલ્લીની રહેવાસી મીરાં રાજપૂત સાથે લગ્ન કર્યા હતા અને બનેના લગ્ન ગુરુદ્વારમાં થયા હતા. તેના લગ્નના દિવસે મીરાએ ગુલાબી રંગની સાલી અને સાહીડે સફેદ રંગની શેરવાની પહેરી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!