એક્ટર ગોવિંદની દીકરી છે બોલિવૂડ જગતની સૌથી સુંદર હિરોઈન, જોઈને થઈ જશો ચકીત

ગોવિંદા પોતાના અનોખા સમય દમિયાન સૌથી વધારે મશહુર એક્ટર હતા. 165 મૂવિથી થી પણ વધારે મા કામ કરીને તેમને પોતાના એક્ટિંગ ને લોખંડ બનાવ્યું છે. ગોવિંદાનો જન્મ 21 સપ્ટેમ્બર 1963 ના રોજ મુંબઈ માં થયો હતો. ગોવિંદા પોતાના પ્રખ્યાત ડાન્સ માટે પણ ઓળખવામાં આવે છે. તેમની એક્ટિંગ તથા ડાન્સ ના લાખો લોકો દીવાના પણ છે. હમણાં સુધી ગોવિંદા 12 વખત ફિલ્મફેયર એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવ્યા છે. ગોવિંદા 90’s ના સમય ના સૌથી સારામાં સારા એક્ટર કહેવામાં આવે છે. દરેક હિરોઈન તેમની સાથે કામ કરવા માટે તત્પર હતી. આ સમય માં તેમને ઘણી બોક્સ ઓફીસ પર હિટ ફિલ્મો પણ આપી.

કરિશ્મા કપૂર તથા રવિના ટંડન ની જોડે તેમની જોડી સૌથી વધારે મશહુર હતી. ગોવિંદા અને કરિશ્મા ની ફિલ્મો હાઉસફૂલ જતી હતી. કરિશ્મા ના નટખટ અંદાજ તથા ગોવિંદા નો ડાન્સ તથા અલગ કોમેડી લોકો નું દિલ જીતી લેતા હતા. ગોવિંદને પોતાના એકદમ સરસ અભિનય ના દમ પર બોલીવુડ માં એક જુદી ઓળખાણ બનાવી. ગોવિંદા નો જેમ તેમની દીકરી પણ બહુ ટેલેન્ટેડ છે. મોટાભાગના તમારા માંથી ઘણા લોકો જાણતા પણ નહિ હોય કે ગોવિંદા ની એક ખુબસુરત દીકરી પણ છે જેમનું નામ ટીના આહુજા છે.

ગોવિંદાની સુંદર દીકરી ટીના નો જન્મ 16 જુલાઈ 1989 ના રોજ થયો હતો. ગોવિંદા ની જેમ જ ટીના પણ દેખાવ માં ખુબ સારી છે. નાનપણથી જ ટીના ની માસુમિયત એં લોકો નું દિલ જીતી લીધું હતું. તેમની સુંદરતા પર દરેક કોઈ ફિદા હતું. ટીના ની શરૂઆત બોલીવુડ માં વર્ષ 2015 માં થઇ. તેમની પહેલી ડેબ્યુ ફિલ્મ ‘સેકેન્ડ હેન્ડ હસબંડ’ હતી. આ મૂવી માટે તેમને બેસ્ટ ઇમેજિંગ એક્ટ્રેસ નો એવોર્ડ પણ તેમને જીત્યો હતો. ત્યારબાદ પછી તે વર્ષ 2017 માં ફિલ્મ ‘જીંદગી કા રહસ્ય 2’ માં નજર આવી હતી. આ મૂવીમાં તેમના કિરદાર નું નામ પૂજા હતું, ટીના એ હમણાં સુધી કેટલીક ગણાય એવી મૂવીમાં જ કામ કર્યું છે. પણ હજુ પણ તેમને બોલીવુડ માં તે પદ મેળવ્યુ નથી જેને તે હકદાર છે

આમ જોવા જઈએ તો ગોવિંદા જેવા ઓછા જ એક્ટર છે જે બોલીવુડ માં પોતાનું આગવું નામ બનાવ્યું છે. હવે જોવાનું એ છે કે ટીના પણ પોતાના પિતા ની જેમ નામ કમાય છે કે તેમને નાખુશ થઈને પાછું પેવેલીયન માં પરત જવું પડે છે. કહી દઈએ, ખુબસુરતી માં ટીના આહુજા કોઈ પરી થી ઓછી નથી, તેમને બસ જરૂર છે તો એક સુપરહિટ મૂવી ની.

ખુબસુરતીના બાબતમાં ટીના મોટી મોટી અભિનેત્રીઓ ને ટક્કર પણ આપે છે. તે લાઈમલાઈટ થી પોતાને દુર રાખવી જ ઘણી પસંદ કરે છે. કોમેડી શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ માં ટીના પોતાના ફેમિલી ની સાથે નજર આવી હતી. આખું બોલીવુડ જગત ટીના ની સુંદરતાના દીવાના છે. આજે અમે તમને ટીના આહુજા ની કેટલાક એવા ફોટા બતાવવા જઈ રહ્યા છીએ જેને જોયા પછી તમે પણ તેમના દીવાના થઇ જશો. તમે પણ દેખો ટીના અહુજા ના કેટલાક ખુબસુરત ફોટા.

દોસ્તો, અમે આશા રાખીએ છીએ કે તમને આમારો આ આર્ટિકલ ખૂબ જ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર આ પોતાના રિલેતિવ તથા ફ્રેન્ડ ની સાથે જરૂર શેયર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!