સુંદર પત્નીને જોઈને વરરાજો પોતાની અંદર ના કરી શક્યો કન્ટ્રોલ, કરવા લાગ્યો આ કામ અને પછી થયું આવું

મેરેજની ઉત્સુકતા ઘણા બધા યુવાનોમાં જોવા મળે છે અને આ ઉત્સુકતા ઘણી વાર આપણને ઘણી મોંઘી પડી જાય છે. આજે અમે તમને એવો જ એક બાબત વિશે કહીશું. દોસ્તો આપણે હંમેશા ક્યાંક ને ક્યાંક સાંભળતા રહીએ છીએ કે ક્યાંક દહેજ તો ક્યાંક બીજા કોઈ કારણોથી કોઈ ને કોઈ જાન પાછી ફરી જાય છે. પણ સૌથી વધુ એ વાત સાંભળવામાં અને વાંચવામાં આવે છે કે વરરાજા અથવા વહુના કોઈ બીજા સાથે અફેયરને કારણે મેરેજ અટકી જાય છે.

પણ આજે અમે તમને એવું આ આર્ટિકલમાં તેના વિશે કહેવા જઈ રહ્યા છીએ, જો તમે આજ પહેલા ક્યારે પણ ક્યાંય નહી સાંભળ્યું હોય. ખાસ કરીને આખી વાત વરરાજા દ્વારા વહુની સેલ્ફી લેવાની જિદ્દ છે. કદાચ તમે પણ નવાઈ પામી ગયા હશો કે જો કોઈ વરરાજો પોતાની થનાર વહુ સાથે સેલ્ફી લેવા માંગે છે તો તેમાં શું ખોટું છે. તો આવો તમને આખી બાબત વિશે જણાવી દઈએ.

રીપોર્ટમાં કહ્યા પ્રમાણે એક વરરાજા પોતાની સુંદરવાન પત્નીને જોઇને પોતાને કંટ્રોલ ન કરી શક્યો. ત્યારપછી તે સૌની સામે જ પોતાની સુંદર પત્ની સાથે સેલ્ફી લેવાની જિદ્દ કરવા લાગ્યો. પણ ત્યારપછી જે થયું તે તમે પણ કદાચ પહેલી વાર જ સાંભળતા હશો. શું તમે વિચારી શકો છો કે કોઈના પણ મેરેજ ફક્ત એ કારણે ન થઇ શકે કે વરરાજા પોતાની પત્ની સાથે સેલ્ફી લેવાની જિદ્દ કરી રહ્યો હતો.

અને આજે અમે તમને જે બાબત વિશે કહેવા જઈ રહ્યા છીએ, તેમાં એવું જ કઈક થયેલું છે. વરરાજા દ્વારા વહુની સેલ્ફી લેવાની જિદ્દ ઉપર એટલી મોટી બબાલ થઈ કે વરરાજાએ આ લગ્ન કર્યા વગર જ જાન પાછી લઈને ફરવું પડ્યું. તમને કહી દઈએ કે આ વિચિત્ર કિસ્સો આપણા ગુજરાત રાજ્યના અમદાવાદનો છે. અહી લગ્નના મંડપમાં બેસતા પહેલા જ વરરાજા પોતાની થનાર પત્ની સાથે સેલ્ફી લેવાની મહા જિદ્દ કરવા લાગ્યો. ત્યારપછી બબાલ થઈ અને એટલી બધી વધી ગઈ કે લગ્ન અટકાવી દેવામાં આવ્યા. તો આવો તમને કહી દઈએ કે ખરેખર એવું શું થયું હતું કે એક વરરાજાએ ફક્ત સેલ્ફીને લીધે લગ્ન કર્યા વગર પોતાની જાન પાછી લઈને જવું પડ્યું.

અને આજે અમે તમને જે બાબત વિશે કહેવા જઈ રહ્યા છીએ, તેમાં એવું જ કંઇક થયેલું છે. વરરાજા દ્વારા વહુની સેલ્ફી લેવાની જિદ્દ પર એટલી મોટી બબાલ ઉત્પન્ન થઈ કે વરરાજાએ આ મેરેજ કર્યા વગર જ જાન પાછી લઈને ફરવું પડ્યું. તમને કહી દઈએ કે આ વિચિત્ર કિસ્સો ગુજરાતના અમદાવાદનો છે. અહી લગ્નના મંડપમાં બેસતા પહેલા જ વરરાજા પોતાની પત્ની સાથે સેલ્ફી લેવાની જિદ્દ કરવા લાગ્યો. ત્યારપછી બબાલ થઈ અને એટલી બધી વધી ગઈ કે લગ્ન રોકી દેવામાં આવ્યા. તો આવો તમને કહી દઈએ કે ખરેખર એવું શું થયું હતું કે એક વરરાજાએ ફકત સેલ્ફીને લીધે લગ્ન કર્યા વગર પોતાની જાન પાછી લઈને જવું પડ્યું.

કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદના અમરાઈવાડી સ્થાન હબીબ શેઠની ચાલીમાં રહેનાર એક છોકરીએ ફરિયાદ કરી છે તે બિકોમનો અભ્યાસ કરી રહી છે. તેના ઘરવાળાએ તેના લગ્ન વસ્ત્રાલના રહેવાસી સંજય ચોહાણ (૨૪) નામના છોકરા સાથે ફિક્સ કર્યા હતા. લગ્નના દિવસે વરરાજા સંજય તેના રૂમમાં આવ્યો હતો તથા પોતાના મોબાઈલમાં અલગ અલગ પ્રકારની સેલ્ફી લેવા લાગ્યો. ના પાડવા છતાં પણ તે ગાળો આપવા લાગ્યો. ત્યાર બાદ વહુના પિતાને તમાચો પણ માર્યો હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!