યુવતી સ્મશાન કેમ નથી જઈ શકતી, ઘણા લોકો આજ સુધી નહિ જાણતા હોય એનો જવાબ

સ્મશાન ઘાટ તે એક એવી જગ્યા છે જ્યાં મૃત માણસના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે. દરેકના સ્મશાન ઘાટ નદીના કિનારે બનેલા જ હોય છે. સ્મશાનની અગ્નિ ઘણીબધી ખરાબ માનવામાં છે. પ્રાચીનકાળ પ્રમાણે આગ ૨૭ પ્રકારની હોય છે. અને ચિતાની અગ્નિ સૌથી જુદી હોય છે. સ્મશાન ઘાટમાં કોઈ પણ પવિત્ર અને માંગલિક કાર્ય નથી કરવામાં આવી શકતા. સ્મશાનમાં ભગવાન શિવ ધ્યાનમગ્ન રહે છે.

શાસ્ત્રોના પ્રમાણે સ્મશાન ઘાટ શહેરથી બને એટલો દુર હોવો જોઈએ, જેથી અપવિત્ર ધૂળ તથા નકારાત્મક ઉર્જા ઘરમાં ન આવી શકે. માનવામાં આવે છે કે સ્મશાનમાં ભૂત પ્રેત તથા આત્માઓનો વાસ હોય છે. એટલા માટે રાતના સમયે સ્મશાન ઘાટ પાસેથી ક્યારેય પસાર ન થવું જોઈએ. એવું પણ માનવામાં આવે છે કે જયારે આકાશમાં ચંદ્ર દેખાઈ ત્યાંથી સૂર્ય ઉદય થવા સુધી કોઈ પણ જીવિત વ્યક્તિએ સ્મશાનની આસપાસ ક્યારેય ન જવું જોઈએ. હિંદુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે કોઈ પણ માણસે કારણ વગર દિવસના સમયે પણ સ્મશાન ઘટમાં જવું યોગ્ય નથી.

તો ચાલો જાણો યુવતીઓને કેમ નથી સ્મશાન ઘાટ જવાની પરવાનગી : હિંદુ ધર્મની કહેવતો તથા માન્યતા પ્રમાણે અમુક જગ્યાઓ ઉપર ફકત પુરુષ જ જઈ શકે છે, કે થોડા કામ ફ્કત પુરુષ જ કરી શકે છે. આ કામોમાં યુવતીઓને ભાગ લેવાની બિલકુલ મનાઈ છે. જેમ કે આપણે જાણીએ છીએ કે હિંદુ ધર્મમાં નારીયેળ પુરુષ જ વધેરે છે. મહિલાઓ નારીયેળ નથી ફોડી શકતી. તેવી રીતે અંતિમ સંસ્કાર કરવા માટે જયારે લોકો સ્મશાન ઘાટ જાય છે, તો ત્યાં ફ્કત પુરુષ જઈ શકે છે યુવતીઓ નથી જઈ શકતી.

આપણે ઘણીવાર વિચારીએ છીએ કે છેવટે એવું કેમ થાય છે, કે યુવતીઓને સ્મશાન ઘાટ નથી જવા દેવામાં આવતી. તેની પાછળ ઘણા સત્ય છે. પણ તે માત્ર એમ જ માનવામાં આવી રહ્યા છે, પણ આજે અમે તમને એનાતથ્યો વિષે કહીશું. જેનો આજથી નહિ પરંતુ સદીઓથી પાલન થતું આવી રહ્યું છે. તો આવો જાણીએ કે યુવતીઓને સ્મશાન ઘાટ કેમ નથી જવા દેવામાં આવતી.

મહિલાઓને સ્મશાન ઘાટ ન જવા દેવાના અગત્યના કારણો :

૧. હિંદુ ધર્મના માણસો જયારે કોઈના અંતિમ સંસ્કારમાં આવે છે, કે તેમાં ભાગ લે છે તો તેના પ્રમાણે તે લોકોને પોતાનું માથું મૂંડાવવું પણ પડે છે. અને એ બધી વાતો આપણે સારી રીતે જાણીએ છીએ, કે મહિલાઓને વાળ મૂંડાવવાની પરવાનગી કોઈ જ નથી.

૨. એક યુવતીનું દિલ પુરુષના દિલથી વધુ કોમળ તથા નરમ હોય છે. એટલા માટે તે મહિલા કોઈનું પણ દુ:ખ જોઈ શકતી નથી. જો સ્મશાન ઘાટ ઉપર કોઈ રડે છે, તો જે માણસને દાહ સંસ્કાર થઇ રહ્યો છે તેની આત્માને શાંતિ મળતી નથી. મહિલાઓ કોઈને સળગતા જુવે અને તે રડી પડે છે, એવું બની જ નથી શકતું. કારણ કે તેના માટે કોઈ માણસની ઈજા જોવી પણ મુશ્કેલ કામ હોય છે.

૩. યુવતીઓને સ્મશાન ઘાટ નથી જવા દેવામાં આવતા, કેમ કે યુવતીઓનું દિલ ઘણું જ મુલાયમ હોય છે. અને મૃત્યુ પછી માણસને ચિતા ઉપર સળગતા જુવે અને ક્યાંક ડરી ગઈ. તો તેમના માટે ઘણી મોટી તકલીફ બની જશે. એટલા માટે પણ તેમને સ્મશાન ઘાટ પર નથી જવા દેવામાં આવતા.

૪. મહિલાઓને સ્મશાન ઘાટ ન જવાના એક અગત્યના કરણમાં સૌથી મોટું કારણ એ છે, કે જ્યારે લોકો સ્મશાન ઘાટમાં મરેલા માણસનો દાહ સંસ્કાર કરવામાં આવે છે, તો ઘરમાં પુરુષોના પગ ધોવરાવવા અને સ્નાન કરાવવા માટે યુવતીઓનું ઘરે રહેવું ઘણું જરૂરી છે. જેથી પુરુષોને કોઈ વસ્તુ ઘરમાં સ્પર્શ ન કરવા દેવામાં આવે. અને સ્પર્શ કર્યા વગર તેમને પાણી વગેરે મળી જાય. જેથી તે નાહી પણ શકે.

૫. એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે સ્મશાન ઘાટમાં આત્માઓ વાસ હોય છે. અમે મોટાભાગે આત્મા યુવતીઓને જ નિશાન બનાવે છે. એટલા માટે પણ સ્મશાન ઘાટમાં મહિલાઓને જવા દેવામાં આવતી નથી. બસ આ પાંચ કારણોને લીધે જ મહિલાઓને સ્મશાન ઘાટ નથી જવા દેવામાં આવતા. ત્યાં તેમને જવાની મનાઈ છે કેમ કે અહિયાં જેટલી પણ દલીલો આપવામાં આવી છે તે ધાર્મિક આસ્થાઓથી સાચી માનવામાં છે. અને તમે જો લોજીકના હિસાબે જુવો તો પણ તે સાચું જોવા મળે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!