અગર રાત્રે સપનામાં આ પાંચ વસ્તુઓ દેખાય કે ભાસ થાય તો તો સમજી લેવાનું આ સંકેત મૃત્યુનો હોઈ શકે…

દોસ્તો મૃત્યુ એક એવી હકીકત છે જે આખા બ્રહ્માંડની કોઈ પણ શક્તિ રોકી નથી શકતી. આ દુનિયામાં આ સત્યને કોઈ પણ માણસ રોકી નથી શકતું. પરંતુ એ વાત સાચી છે કે મૃત્યુ આવે તેના પહેલા વ્યક્તિને કોઈને કોઈ એવા સંકેત દરરોજ મળે છે. ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે, સંકેત કોઇપણ પ્રકારના હોય શકે છે. પછી ભલે તે સપનાના માધ્યમથી હોય, કે પછી આસપાસ બનતી ઘટનાઓના માધ્યમથી હોય.

તો દોસ્તો આજે અમે તમને મૃત્યુના વિવિધ સંકેત વિશે જાણ કરવા જઈ રહ્યાં છીએ. પણ આ સંકેત સપનાઓ પર આધારિત ગણી શકાય છે. જો સપનામાં વિવિધ વસ્તુ દેખાય તો તે આપણા માટે મૃત્યુના સંકેત સમાન ગણી શકાય છે. તો આજે આ આર્ટિકલમાં અમે તમને એવા 5 સપના વિશે કહીશું. જે આપણને મૃત્યુ વિશેના વિવિધ સંકેત આપે છે.

સૌ પ્રથમ છે સપનામાં ઢોલ અને નગારા વાગતા દેખાવા :

જો સપનામાં નગારા તથા ઢોલ વાગતા દેખાય તો એ શુભ માનવામાં આવતું નથી. તેવું સપનું દેખવા વાળા વ્યક્તિ અથવા તેના નજીકના લોકોએ માનસિક તણાવનો શિકાર બનવું પડે છે. તો બીજી બાજુ સપનામાં કોઈનું મુંડન કરતું જોવા મળે તો તે પણ અશુભ માનવામાં આવે છે. આવું થવાથી કુટુંબમાં કોઈનું મૃત્યુ થવાના ન્યૂઝ મળે છે.

આવી સ્ત્રીઓને સપનામાં જોવી :

સપનામાં કોઈ યુવતીને કપડાં વગર જોવી તે શુભ માનવામાં આવતું નથી. સપનામાં નિર્વસ્ત્ર સ્ત્રી સાથે સંબંધ બનાવતા જોવું તે પણ મૃત્યુનો એક સંકેત જ કહેવામાં આવે છે.

આ પ્રકારનું મૂર્તિને સપનામાં જોવી :

સપનામાં ભગવાનના દર્શન થવા તે સારું કહેવામાં આવે છે. જેનાથી માણસના જીવનમાં ખુશાલી આવે છે. પણ જો સપનામાં ભગવાનની તૂટેલી મૂર્તિ દેખાવા મળે તો, તેનો સંબંધ ક્યાંકથી ખરાબ સમાચાર આવી શકે તેનો છે.

સપનામાં વૃક્ષનું પડી જવું :

સપનામાં જો કોઈ વૃક્ષ જમીન પર પડેલું જોવા મળે તો ખુબ જ અશુભ કહેવામાં આવે છે. તેની સાથે જ પોતાની જાતને ઉંચાઈથી નીચે પડતા જોવું પણ આપણા માટે અશુભ સંકેત માનવામાં આવે છે. આવું બનવું તે ખુદની મૃત્યુ થાય તેવો ઈશારો કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!