ઈશા અંબાણીને ઇન્સ્ટાગ્રામ પર માત્ર આટલા લોકો ફોલો કરે છે – સામેલ છે બોલીવુડની આ મોટી મોટી હસ્તીઓ

દેશના સૌથી અમીર બિઝનેશમેન મુકેશ અંબાણીના પરિવારનાં બધા લોકો અવારનવાર અલગ અલગ કારણોથી ચર્ચાઓમાં રહે છે. તેમાં તેની દીકરી ઈશા અંબાણી પણ સામેલ છે. ઇશા અંબાણીની તસ્વીરો પણ અવારનવાર સોશિયલ મીડિયા પર વાઈરલ થતી રહે છે, અને તેને જોવા માટે તેના ફેંસ ખુબ જ રાહ જોતા હોય છે.

જો કે સોશિયલ મીડિયા પર ઈશા અંબાણીના ફનપેજ ઘણા બધા છે, જેમાં તેની તસ્વીરો વાઈરલ થતી રહે છે. એવામાં સવાલ એ થાય છે કે આખરે તેનું અસલી એકાઉન્ટ કયું છે? કેમ કે ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા એકાઉન્ટ છે. સોશિયલ મીડિયા પર ભલે ઈશા અંબાણીની તસ્વીરો ખુબ જ ઝડપથી વાઈરલ થઇ જતી હોય પરંતુ ઘણા ઓછા  લોકો તેના અસલી એકાઉન્ટ વિશે જાણે છે.

જો કે ઇશા વધુ એક્ટીવ રહેતી નથી. જણાવી દઈએ કે ઇશા અન્ય મોડેલ્સ કે સેલિબ્રિટીઓની જેમ વધુ ફેમસ નથી પરંતુ તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વધુ પસંદ કરવામાં આવે છે. એવામાં આજે અમે તમને ઇશા અંબાણીના અસલી એકાઉન્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તેને થોડા જ ફોલોવર્સ છે.

આ છે ઈશા અંબાણીનું રિયલ એકાઉન્ટ :

મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીને ભલે લાખો લોકો ઓળખાતા હોય પરંતુ તેના રીયલ એકાઉન્ટ વિશે ઘણા ઓછા લોકોને ખબર હશે. જણાવી દઈએ કે ઇશા અંબાણીનું રીયલ એકાઉન્ટ પણ ઇન્સ્ટાગ્રામ પર છે અને તમે તેને ફોલોવ પણ કરી શકો છો, પરંતુ તે એકાઉન્ટ પર ઘણી ઓછી એક્ટીવીટી રહે છે. તેના ફન પેજ પર વધુ જાણકારી મળતી હોય છે. તેથી કોઈએ તેનું રીયલ એકાઉન્ટ શોધવાની કોશીશ જ નથી કરી. જણાવી દઈએ કે તેનું ઇન્સ્ટાગ્રામ પર રિયલ એકાઉન્ટ “_iiishmagish” છે.

કેટલા લોકો કરે છે ફોલોવ : ‘

ઈશા અંબાણીના રિયલ એકાઉન્ટને ચેક કાર્ય પછી ખબર પડી કે તેને માત્ર 636 લોકો જ ફોલો કરે છે. એટલું જ નહિ તે પણ 599 લોકોને જ ફોલો કરે છે. અને જો વાત કરીએ પોસ્ટની તો આજસુધી તેને તેના એકાઉન્ટ પર 300 પોસ્ટ કરી છે.

જો કે ઇશા અંબાણીનું આ એકાઉન્ટ પ્રાઈવેટ એકાઉન્ટ છે એટલે કે તેની પરમીશન વગર તમે તેની પોસ્ટ પણ જોઈ ન શકો. જણાવી દઈએ કે ઇશા અંબાણી ખુદને લાઇમલાઇટની દુનિયાથી થોડી દુર રાખે છે.

આ અભિનેત્રીઓ કરે છે ફોલો :

મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીને ઇન્સ્ટાગ્રામ પર ઘણી અભિનેત્રીઓ ફોલોવ કરે છે, જેમાં પ્રિયંકા ચોપડા, આલિયા ભટ્ટ, કિયારા અડવાણી, મનીષ મલ્હોત્રા અને શાહિદ કપૂરની પત્ની મીર રાજપૂત સામેલ છે. એટલું જ નહિ આ બધાને ઇશા અંબાણી પણ ફોલો કરે છે. એટલે કે ઇશા અંબાણીનું આ સિક્રેટ એકાઉન્ટ હતું જ્યાં માત્ર સેલીબ્રીટી જ શામેલ હતા. જો કે અમુક સામાન્ય લોકો પણ તેને ફોલો કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!