દરરોજ સવારે ભૂખ્યા પેટે કાચું લસણ ખાવાના ફાયદાઓ – જળમૂળથી ગાયબ થશે આ ૪ રોગો

જો કે આપણે રસોઈમાં તો લસણનો ઉપયોગ કરવામાં આવે જ છે. એટલે કહી શકાય કે લસણ આપણા રસોડાનું એક વિભિન્ન અંગ છે એટલે કે તેને આપણે રોજ ખાઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો લસણનો ઉપયોગ તમે રસોઈ સિવાય અમુક નાની-મોટી બીમારિયોને દુર કરવા માટે પણ કરી શકો છો. તેમાં ભરપુર માત્રામાં પોષકતત્વ અને પ્રોટેક્ટીવ કમ્પાઉન્ડ હોય છે.

જે નાની નાની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. લસણમાં ઔષધીય ગુણ હોવાને કારણે તેનો ઉપયોગ ઘણી પ્રકારની બીમારિયોમાં પણ કરવામાં આવે છે. લાસંદ વગર કોઈ પણ રસોઈ અધુરી માનવામાં આવે છે. લસણથી રસોઈનો સ્વાદ કંઇક અલગ જ આવે છે. એવા લોકો ઘણા ઓછા હોય છે જેને લસણ ખાવું પસંદ નથી હોતું.

લસણમાં રહેલા એંટીઇન્ફેકશન ગુણ પેટના સોજાને પણ ઓછો કરે છે. તેથી દરરોજ સવારે ઉઠીને બે લસણ ખાવાની ટેવ પાડવી જોઈએ. લસણ ખાધા પછી એક ગ્લાસ થોડું કરેલું પાણી પી લો. લસણ લીવરને પણ તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. લસણમાં ઘણા ગુણ એવા પણ ગુણ હોય છે કે લીવર સાફ કરવામાં પણ મદદ કરે છે.

દરેક વ્યક્તિને લસણ વાળી ખાવી જોઈએ, જો બની શકે તો રોજ 2 કાચા લસણ ખાવાની આદત રાખવી જોઈએ. પરંતુ તેને કાચું ખાવું થોડું મુશ્કેલ પડી જાય છે તેથી તેને પીસીને પણ ખાઈ શકો છો. અને જો પીસીને પણ ગળે ન ઉતરતું હોય તો તમે લસણની ચાટણી કે અથાણું બનાવીને પણ ખાઈ શકો છો. પરંતુ શરીરને સૌથી વધુ ફાયદો કાચું લસણ ખાવાથી મળે છે તો ચાલો જાણીએ લસણ ખાવાના અમુક ફાયદાઓ…

લસણ ખાવાથી થાય છે આ જબરદસ્ત ફાયદાઓ :

હાઈ બીપી થી રાહત :

જે લોકોને બ્લડપ્રેશરની સમસ્યા હોય તે લોકો માટે લસણ ખુબ જ લાભદાયક હોય છે. જો તમારું બ્લડ વારંવાર હાઈ રહેતું હોય તો તમે લસણનું સેવન કરી શકો છો. લસણ તમારું વધેલું બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

પેટની બીમારિઓથી બચાવે :

લસણ પેટ સંબંધિત બીમારિયોને પણ દુર કરે છે. લસણ ખાવાથી ડાયરીના, કબ્જ જેવી પરેશાનીઓ દુર થઇ જાય છે. લસણ મળને મુલાયમ કરવામાં મદદ કરે છે તેથી કબજિયાત જેવી પરેશાનીઓ દુર રહે છે. સૌથી પહેલા પાણી લઈને તેમાં લસણની કળીઓ નાખીને ઉકાળી લો. ત્યારબાદ આ પાણીને સવાર સવારમાં ખાલી પેટે પી લો. આવું કરવાથી પેટ સાથે જોડાયેલી બીમારિયોથી રાહત મળે છે.

શરદી-ઉધરસ થી રાહત :

લસણનું સેવન કરવાથી ઉધરસ, અસ્થમા, નીમોનીયાનાં ઈલાજ માં ફાયદો રહે છે. જો તમે પણ આમાંથી કોઈ પરેશાનીથી પીડાઈ રહ્યા હોય તો ખાલી પેટે બે લસણનું સેવન કરો અને પાણી પી લો. થોડા જ દિવસોમાં તેની અસર જોવા મળી જશે.

શ્રેષ્ઠ પાચન :

જો તમે પાચન સંબંધિત પરેશાનીયોથી પરેશાન હોય તો ખાલી પેટે લસણનું સેવન કરવું જોઈએ. તેનાથી પાચન સંબંધિત પરેશાની પણ દુર થસે અને ભૂખ ન લાગવાની સમસ્યા પણ ખતમ થઇ જશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!