લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થયેલી બોલીવુડની આ અભિનેત્રીઓ – સચ્ચાઈ સામે આવતા જ પાર્ટનરે કર્યું આવું…

એ મ્માંહીલા ખુબ જ ભાગ્યશાળી હોય છે જેને માં બનાવાનું સુખ મળે છે. એક દિકરાનો જન્મ થવાથી આખું ઘર ખુશીઓ મનાવે છે. એવામાં પિતા પણ ખુબ જ ખુશ થાય છે. પરંતુ જરા વિચારો એ સમયે એક પિતાને કેવું લાગતું હશે જ્યારે તેને ખબર પડે કે તેની પત્ની પહેલા પણ ગર્ભવતી થઇ ચુકી છે. તેને ખોટું જ લાગશે. પરંતુ આવું માત્ર સામાન્ય લોકો સાથે થાય છે સેલીબ્રીટીઓ સાથે નહિ.

તમને જાણીને હેરાની થશે કે બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે લગ્ન પહેલા તેના બોયફ્રેન્ડ થી પ્રેગ્નેટ થઇ ચુકી છે. તેમ છતાં તેના લગ્ન પ્રખ્યાત સેલીબ્રીટી સાથે જ થયા અને આજે તે ખુશહાલ જીવન પણ વિતાવી રહી છે. અહી હેરાન થવાની વાત તો એ છે કે સચ્ચાઈ જાણવા છતાં તેના થનાર પતિઓએ તેનો સાથ છોડ્યો નહિ.

સેલીના જેટલી :

મિસ ઇન્ડિયા સેલીના લગ્ન પહેલા જ તેના બોયફ્રેન્ડથી પ્રેગ્નેટ હતી તેથી તેને એબોર્શનનો સહારો લેવો પડ્યો. ત્યાર બાદ તેને પીટર હગને ડેટ કર્યો અને તેની સાથે લગ્ન કર્યા. રીપોર્ટ અનુસાર પીટરને સેલીનાની પ્રેન્ગ્નેન્સી વિશે પહેલે થી જ ખબર હતી. તેમ છતાં તેને સેલીના સાથે લગ્ન કર્યા. જણાવી દઈએ કે પીટરને દુબઈમાં હોટલનો બિઝનેશ છે, સેલીના હવે તેના પતિ સાથે વિદેશમાં સેટલ થઇ ગઈ છે.

કોંકણા સેન શર્મા :

કોંકણા સેન શર્મા બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક મહાન અભિનેત્રી છે. જાણવા મળેલ માહિતી મુજબ કોંકણા રણવીર શોરી સાથે લગ્ન પહેલા કોઈ બીજાને ડેટ કરી રહી હતી અને તેનાથી તે પ્રેગ્નેટ પણ થઇ ગઈ હતી. બાદમાં તેને રણવીર શોરીને ડેટ કર્યો અને તેનાથી પણ ગર્ભવતી થઇ ગઈ. જો કે બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા, પરંતુ હાલમાં બંનેના તલાક થઇ ચુક્યા છે અને કોંકણા એકલી જ તેના દિકરાની દેખરેખ રાખે છે.

સારિકા :

આવી જ કંઇક કહાની છે સારિકાની, કમલ હસનના પ્રેમમાં પડ્યા પહેલા તે કોઈ બીજાના દિકરાની માં બની ચુકી છે. પરંતુ તેને એબોર્શનનો સહારો લીધો. આ વાત જાણવા છતાં કમલ હસને તેની સાથે લગ્ન કર્યા તેમજ બંનેને બે દીકરીઓ પણ છે. ખબરો એ પણ આવેલી કે લગ્ન પહેલા સારિકા કમલ હસનથી પણ પ્રેન્ગેટ થયેલી તેથી બંનેએ જલ્દી લગ્ન કરી લીધા.

અમૃતા અરોડા :

જણાવી દઈએ કે અમૃતા અરોડા અભિનેત્રી મલાઈકા અરોડાની નાની બહેન છે. અમૃતા અરોડાએ વર્ષ 2009માં બિઝનેશમેન શકીલ લદાન સાથે લગ્ન કર્યા હતા. તે સમયે ચર્ચાઓ હતી કે લગ્ન પહેલા અમૃતા પણ પ્રેન્ગેટ હતી, લગ્ન પછી તેને તરત જ જાહેર પણ કરી દીધું કે તે માં બનવાની છે. જો કે અમૃતા લગ્ન પહેલા બીજા કોઈથી નહિ પરંતુ તેના પતિ શકીલ થી જ પ્રેગ્નેટ થઇ હતી.

નીના ગુપ્તા :

80’s માં જ્યારે વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર વિવિયન રીચર્ડ કૈરેબિયન ટીમ સાથે ઇન્ડિયાના ટુર પર આવ્યા હતા ત્યારે એક ફંક્શનમાં તેની મુલાકાત નીના ગુપ્તા સાથે થઇ હતી. થોડા જ દિવસોમાં બંનેનું અફેર ચાલુ થઇ ગયું. અને તે સમય દરમિયાન નીના પ્રેગ્નેટ થઇ ગઈ. પહેલે થી જ પરણિત હોવાથી વિવિયન નીના સાથે લગ્ન કરી શક્યો નહિ અને નીનાએ ખુદ એકલી એ તેની દિકરી મસાબાનો ઉછેર કર્યો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!