શાહરૂખ ખાનના મન્નતને પણ ટક્કર આપે છે વિરાટ-અનુષ્કાનું ઘર – અધધ આટલા રૂપિયામાં તૈયાર થયું છે – જૂવો અંદરની 10 તસ્વીરો

વિરાટ કોહલી ખુદ જેટલા સ્ટાઈલીશ છે એટલી જ સ્ટાઈલીશ તેની લાઈફસ્ટાઈલ પણ છે. એ તો બધા જાણો જ છો કે વિરાટ મોંઘી લક્ઝરી કારોનો શોખ ધરાવે છે. પરંતુ શું તમે જાણો છો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું ગુરુગ્રામ સ્થિત આલિશાન ઘર લક્ઝરીનાં મામલે શાહરૂખ ખાનના બંગલા “મન્નત”ને પણ ટક્કર આપે છે. જી હા, વિરાટનું આ ઘર કોઈ મહેલ થી ઓછું નથી. આજે આપણે આ લેખમાં તેના આ લક્ઝરી ઘરની અંદરની તસ્વીરો જોશું….

જણાવી દઈએ કે ગયા વર્ષે જ વિરાટ ગુરુગ્રામ સ્થિત પોતાના આલિશાન ઘરમાં શિફ્ટ થયા છે તેની પહેલા તે દિલ્લીના પશ્ચિમ વિહારના મીરાબાગ વીસ્તારમાં રહેતા.

નવા ઘરમાં શિફ્ટ થવાની ખુશીમાં વિરાટે એક પાર્ટી પણ રાખી હતી જેમાં તેને તેના નજીકનાને જ બોલાવ્યા હતા.

જાણવા મળેલ માહિતી મુજબ વિરાટ અને અનુષ્કાનું આ ઘર અંદાજે 80 કરોડમાં તૈયાર થયું છે.

ગુરુગ્રામનાં DLF City Phase-1 ના Block C માં વિરાટનું આ મહેલ જેવું ઘર સ્થિત છે.

500 ગજમાં બનેલું આ ઘર બહારથી જેવું મહેલ જેવું દેખાય છે તેવું જ અંદરથી પણ છે.

એક જાણીતી કંપનીએ આ ઘરનું ઈંટીરિયલ કર્યું છે.

વિરાટના આ ઘરમાં સ્વિમિંગ પૂલ અને જિમ જેવી સુવિધાઓ પણ છે.

આલિશાન લિવિંગ રૂપમાં એક મોટું એલઈડી ટીવી લાગ્યું છે. જ્યાં આરામથી બેસીને બેસીને મેચ કે ફિલ્મોની મજા માણી શકાય.

જણાવી દઈએ કે વિરાટ પોતે તેના નવા ઘરની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી ચુક્યા છે.

આ ઘરને વધુમાં વધુ આધુનિક અને સુંદર બનાવવા માટે ઈંટીરિયલ નો અગત્યનો ફાળો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!