છૂટાછેડા કરેલી છોકરી સાથે લગ્ન કરવાથી થાય છે આ ખાસ ફાયદા, જાણશો તો તમે પણ ચોંકી જશો

દોસ્તો આજે આપણે જોઈએ છીએ કે લોકો જેટલા જલ્દી મેરેજ કરી રહ્યા છે તેથી જ બને એટલા ફટાફટ છૂટાછેડા લઇ રહ્યા છે. તો આજે અમે તમને આ લેખ દ્વારા એક ખુબ જ વધુ મહત્વની માહિતી જણાવીશું. જેને જાણીને તમે પણ ચોંકી જશો. લગભગ દરેક લોકો એવું જ વિચારતા હોય છે કે મેરેજ માટે કુંવારી છોકરી વધારે સારું રહે છે. આ વાત અમુક અંશ સુધી જ સાચી છે. પણ જો છૂટાછેડા થયેલી છોકરી સાથે લગ્ન કરવામાં આવે તો તેના બહું બધા ફાયદા થઈ શકે છે. જે લગભગ પુરુષોના જીવનને વધુ સુખી બનાવે છે.

જો તમે છૂટાછેડા થયેલી છોકરી સાથે લગ્ન કરવામાં આવે તો તેમનું જીવન ખુબ જ સુખી અને સમૃદ્ધ બને છે. કારણ કે તેના જીવનમાં એક અનુભવ થયેલો હોય છે. જે જૂના લગ્નના આધાર અને અનુભવથી બીજા લગ્નને વધારે સુખમય જીવન બનાવવા પ્રયાસ કરે છે. તો ચાલો આ લેખ દ્વાર જાણીએ કે છૂટાછેડા ને કારણે છોકરી સાથે લગ્ન કરવાના ફાયદા. તેનાથી તેમનું જીવન બને છે સુખી અને સંપન્ન. માટે આ લેખને છેલ્લે સુધી વાંચો તેવી આશા રાખીએ છીએ.

પ્રથમ ફાયદો સ્થિરતા :

જ્યારે કોઈ પણ છોકરીના પ્રથમ લગ્ન થાય છે ત્યારે તે વધારે ભાવ વિભોર હોય છે. પણ જો તેના ડિવોર્સ થઇ ગયા હોય સંજોગો પ્રમાણે બીજા લગ્ન કરવા પડે, તો તેનાથી પહેલા લગ્ન જીવન કરતા વધારે સ્થિરતા જોવા મળે છે. તેનુ મગજ વધારે સ્થિર બની ગયું હોય છે. જેના લીધે તે કોઈ પણ સ્થિતિ હોય તેને સંભાળવાની ક્ષમતા તેનામાં પહેલેથી જ હોય છે.

દ્વિતીય ફાયદો પરિપક્વતા :

જો પહેલેથી જ છૂટાછેડા કરેલી યુવતી સાથે મેરેજ કરવામાં આવે તો એ પુરુષ કરતા પણ વધારે પરિપક્વ હોય છે. કારણ કે તેને નાની નાની તકલીફોની સમજ સારા લગ્નજીવન માટે આવી જાય છે. બહુ બધી વાર સ્ત્રીની ઉમર લગ્નજીવન દરમિયાન ઓછી હોય તો પુરુષમાં વધારે ઈગોનું પ્રમાણ જોવા મળે અને વધારે ગુસ્સો પણ કરતા હોય છે. પણ જો છૂટાછેડા થયેલી સ્ત્રી સાથે લગ્ન કરવામાં આવે તો આ પ્રકારની તકલીફ નથી આવતી. કારણ કે તેને બધી જ બાબતમાં ખબર પડતી હોય છે. જેના લીધે તે પુરુષ કરતા વધારે પરિપક્વ હોય છે.

લોકો નોટીસ કરે :

જો તમે છૂટાછેડા થયેલી મહિલા સાથે મેરેજ કરો અને કોઈ પણ જગ્યા પર તમે જાવ તો સગા સંબંધિઓ અને કોઈ નજીકના ઓળખીતા મળે તે તમને પહેલા કરતા વધારે પ્રમાણમાં નોટીસ કરશે. તમે લોકો નજરમાં એક નવીનતા રૂપે બની જશો. જો તમે ઉમરમાં મોટી અને છૂટાછેડા થયેલી છોકરી સાથે મેરેજ કરો છો તો લોકો તમને વધારે પ્રમાણમાં ઓળખતા થશે.

જવાબદારી :

હાલના સમયમાં લગભગ મોટાભાગના લોકો પોતાના પર કોઈ જવાબદારી લેવા માંગતા નથી. જેના લીધે વ્યક્તિ કૌટુંબિક બાબતોથી હમેશાં દુર ભાગતો હોય છે. બહું બધા લોકો કામના કારણે પોતાની કૌટુંબિક જવાબદારી સાંભળવામાં નાકામયાબ બને છે. પણ છૂટાછેડા થયેલી સ્ત્રી બીજા લગ્નન જીવનને ખુબ જ સારી રીતે નિભાવે છે અને પોતાની સંપૂર્ણ જવાબદારીને પણ નિભાવે છે. પોતાના પરિવારની તેના પર રહેલી દરેક જવાબદારી પૂર્ણ રીતે નિભાવે છે

બદલાવ જરૂરી નથી :

ઘણી વખત જીવનમાં થોડો બદલાવ લાવવો ખુબ જ જરૂરી બની જાય છે. પણ જો છૂટાછેડા કરેલી સ્ત્રી સાથે મેરેજ કરવામાં આવે તો આપણે  બદલવાની જરૂર ક્યારેય પડતી નથી. જેવી રીતે જીવન ચાલતું હોય એ રીતે આપણે જીવન પસાર કરી શકીએ છીએ.

તમારા માટે સમય પસાર કરવો :

બધા લગ્નજીવન પતિ અને પત્ની એકબીજાને કેટલો આપી શકે છે તેના પરથી તેનું સુખી જીવન નક્કી કરવામાં આવે છે. પણ આજના આધુનિક સમયમાં એકબીજાને સમજવાના અને તો સમય ન આપી શકવાના કારણે લગ્નજીવનો વધુ પ્રમાણમાં તૂટી રહ્યા છે. પણ જો પાર્ટનર છૂટાછેડા થયેલું હોય તો તમને લગ્નજીવન દરમિયાન અવશ્ય સમય મળે છે અને લગ્નજીવન સુખમય પણ બને છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!