પોર્ન ફિલ્મો માં અધધ આટલી કમાણી આ રીતે થતી હોય છે – મિયા ખલીફાનો ચોંકાવનારો ખુલાસો

એક્સ પોર્ન સ્ટાર મિયા ખલીફાએ તેની પોર્ન ફિલ્મો દ્વારા થયેલ કમાણીનો ખુલાસો કર્યો હતો પરંતુ તેના આ ખુલાસા પર લોકોએ વાંધો ઉઠાવ્યો કેમ કે આ કમાણી લોકો મુજબ ઘણી ઓછી જણાવવામાં આવી છે. જણાવી દઈએ કે મિયા ખલીફાએ તેની કમાણીનો ખુલાસો કરતા કહ્યું કે તેને પોર્ન ફિલ્મોથી 8.5 લાખની કમાણી કરી છે.


એક સમયે મિયા ખલીફા સર્ચિંગ પર ટોપ સ્થાન ધરાવતી હતી, એટલે કે તેને સૌથી વધુ સર્ચ કરવામાં આવતી હતી. એટલું જ નહિ પરંતુ તેને પોર્ન ફિલ્મોમાં કામ કરવાથી જાન લેવાની પણ ધમકીઓ મળેલી છે. કેમ કે લોકો એવું માને છે કે મિયાની કમાણી કરોડો માં છે. આ વાત મિયાએ એક ઈન્ટરવ્યું દ્વારા જણાવી હતી.

મિયાએ 5 વર્ષ પહેલા પોર્ન ઇન્ડસ્ટ્રીઝ છોડવાનો નિર્ણય લીધો હતો અને મિયાએ જણાવ્યું કે તે સમયે તેને એક નોકરી પણ મળતી ન હતી, આ દિવસો તેને ખુબ જ મુશ્કેલીઓથી પસાર કર્યા છે.

લોકો એ માનવા તૈયાર નથી કે તેને પોર્ન ફિલ્મોથી માત્ર આટલી જ કમાણી થાય છે. આ મામલે મિયા પર તે સમયે આરોપો પણ લાગેલા કે તે ખોટું બોલે છે. જો કે મિયાએ કહ્યું હતું કે એડલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં જવાનો મિયાંને જરા પણ પસ્તાવો નથી. પરંતુ તેના કમાણીનાં ખુલાસાને લઈને તેના અર આરોપો લાગી રહ્યા છે.


મિત્રો તમને જણાવી દઈએ કે મિયા એક પોર્ન સ્ટાર હતી જે થોડા વર્ષો પહેલા પોર્ન ફિલ્મો અને ઇન્ડસ્ટ્રીઝ છોડીને દુર જતી રહી છે. તેના પર લગાવવામાં આવેલ આરોપો પર મિયાએ કહ્યું કે મેં મારા કરિયરમાં ક્યારેય પણ કરોડોનો દાવો જ નથી કર્યો અને મને ક્યારેય કરોડોની આશા પણ નથી. હાલમાં મિયા પોર્ન ઇન્ડસ્ટ્રીઝથી દુર થઈને એક સામાન્ય જીવન જીવી રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!