આ અરબોપતી યુવતીને થયો શાકભાજી વાળા સાથે પ્રેમ અને દહેજમાં આપ્યા કરોડો અને પછી જે થયું તેને જોઈ તમે દંગ થઈ જશો

તમે ક્યાંક ને ક્યાંક તો જરૂર સાંભળ્યું જ હશે કે પ્રેમને કયારે પણ ઉંમર નથી નડતી કે પ્રેમ કરવા માટે કોઈ જરૂરી સમય નથી હોતો. પ્રેમમાં બધી જ વસ્તુ કુરબાન હોય છે. પ્રેમ આંધળો પણ હોય છે. ચીનમાં હમણાં જ એક કિસ્સો સામે આવ્યો છે. હમણાં ચીનમાં ન્યુલી મેરિડ કપલ વધુ ચર્ચાની બાબત બની ગઈ છે.

ચીનમાં રહેલા એક 38 વર્ષની અમીર યુવતીએ તેનાથી 15 વર્ષ નાના એટલે કે 23 વર્ષના વ્યક્તિ સાથે મેરેજ કર્યા હતા. આ બધાની વચ્ચે નવાઈની વાત તો એ છે કે, આ યુવતીની સાસુની ઉંમર તેના કરતા ફક્ત એક જ વર્ષ મોટી છે. આ મેરેજ હેન્નાન પ્રાંતના કીયૉન્ગઘઈ શહેરમાં થયા હતા.આ કપલના લગ્નના ફોટો ખૂબ સોશ્યલ મીડિયા પર વાઈરલ થતા જ લોકો વાતો કરી રહ્યા હતા.

રિયલ એસ્ટેટનો બિઝનેસ કરનારી આ યુવતી તથા યુવક વચ્ચે જયારે રોમાન્સ શરૂ થયો તેના કેટલાક સમય પછી જ મહિલા પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી. મહિલા પ્રેગ્નેન્ટ થઇ જતા બન્નેએ લગ્ન કરવાનો છેવટે ફેંસલો લીધો હતો. યુવકે તેના માતા પિતા સામે લગ્નનું પ્રપોઝલ કહ્યું ત્યારે તેના માતા-પિતાએ લગ્નની સાફ ના પાડી દીધી હતી. પરિવારજનોએ ઉંમરને લીધે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.

પણ આ યુવતી આ યુવક સાથે મેરેજ કરવા એક થઈ ગઈ હતી. તેથી તેને યુવકના ફેમિલીમાં 66 લાખ રૂપિયા કેશ, એક રિયલ સ્ટેટ લોટ તથા ફેરારી સ્પોર્ટ્સ કાર દહેજમાં આપવાનો ફેંસલો લીધો હતો. દહેજમાં 5 કરોડ રૂપિયાની ગીફ્ટ અને કેશ મળ્યા પછી યુવકના ફેમિલીએ આ લગ્ન માટે તરત જ રાજી થઇ ગયા હતા.

આ કપલ મેરેજ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. બન્ને લાલ કલરની ફેરારી કારમાં સેરેમનીમાં ગયા હતા. તો બીજી તરફ દુલહને લગ્નમાં સોનાના દાગીનાથી સંપૂર્ણ થઈ ગઈ હતી. લગ્નના ટાઈમ દુલહન પ્રેગ્નેન્ટ હતી, છતાં પણ તે વ્હાઇટ કલરના ગાઉનમાં બહુજ આકર્ષક લાગી રહી હતી. તો દુલ્હો પણ બધા જ ફોટોમાં હસતો નજરે આવ્યો હતો.

તમને કહી દઈએ કે, આ યુવતી રિયલ એસ્ટેટનો બિઝનેસ કરતી હતી. આ પહેલા પણ આ યુવતીના લગ્ન થઇ ચુક્યા છે. તેને એક 14 વર્ષનો પુત્ર પણ છે. આ લગ્નને લઈને સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી તો ઘણા લોકોએ ટ્રોલ પણ કર્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!