આ ખાસ પ્રકારની કારમાં સવારી કરે છે વડાપ્રધાન શ્રી મોદીજી – કારની કિંમત વાંચીને આંખો પહોળી થઇ જશે

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અવારનવાર કંઇકને કંઇક કારણોથી ચર્ચાઓમાં રહે છે. ક્યારેક ભાષણને લઈને તો ક્યારેક તેના કામને લઈને, પરંતુ લાગે છે કે તેને કેમેરા સામે રહેવું પણ ઘણું પસંદ છે. જણાવી દઈએ કે હાલમાં મોદીજી દુનિયાના સૌથી તાકાતવાર લીડર્સમાં સામેલ છે. હવે મોદીજી તેની કારને લઈને ચર્ચામાં આવ્યા છે, તો ચાલો જાણીએ તેની કાર વિશે..

2 કરોડની કારમાં બેસથી ચર્ચાઓમાં આવ્યા મોદીજી :

પીએમ મોદીજીની ઓફિસીયલ કારો વિશે તો તમે ઘણી વખત સાંભળ્યું હશે. મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીમાંથી ભારતના વડાપ્રધાન બન્યા તો તેની સુરક્ષામાં ઘણો વધારો કરી દેવામાં આવ્યો. આ સુરક્ષાને લઈને તેને મહિન્દ્રાની સ્કોર્પિયો છોડવી પડી અને તેની ઓફિસીયલી કાર BMW 7-Series High Security આપવામાં આવી જે દુનિયાભરમાં સુરક્ષા માટે પ્રખ્યાત છે.

પાછલા થોડા સમયમાં પીએમ મોદીજી Land Rover Range Rover અને જૂની જનરેશનની Toyota Land Cruiser માં સફર કરતા જોવા મળ્યા. પરંતુ આજે અમે તમને તેની નવી કાર વિશે જણાવા જઈ રહ્યા છીએ જેની કિંમત છે રૂપિયા 2 કરોડ. જી હા, આ કાર છે Toyota Land Cruiser જેની કિમત છે 2 કરોડની આસપાસ છે.

જ્યારે નરેન્દ્ર મોદીજી થાઈલેન્ડની યાત્રા પરથી પરત ફર્યા તો સીધા નવી જનરેશનની Toyota Land Cruiser માં બેઠા. જણાવી દઈએ કે વી જનરેશનની Toyota Land Cruiserની એક્સ-શોરૂમ કિંમત 1.7 કરોડ રૂપિયા છે. તેમજ ઓન રોડ તેની કિંમત રૂપિયા 2 કરોડ છે. જણાવી દઈએ કે Toyota Land Cruiser રેગ્યુલર મોડલ નથી તે એક ઓર્મર્ડ કાર છે જેના પર ગોલીઓ અને બમ્બની અસર થતી નથી.


અહી એક વાત જાણવી એ પણ જરૂરી છે કે ટોયોટા અધિકારિક રૂપે ઓમર્ડ ગાડીઓ નથી બનાવતી જ્યારે Mercedes-Benz, Land Rover અને BMW જેવી કંપનીઓ આમર્ડ કાર પણ બનાવે છે. તેથી એક વાત સાફ છે કે કોઈ બહારની એજન્સી દ્વારા આ ઓર્મર્ડ મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ કારમાં એવા ફીચર્સ લગાવાયા છે કે તેને કિંમત 2 કરોડ થઇ ગઈ છે.

જો કે પીએમ મોદીજીની સુરક્ષાને જોઇને તેના ફીચર્સનાં ખુલાસો કરવામાં આવ્યા નથી. જણાવી દઈએ કે મોદીજીની નવી જનરેશન વાળી Toyota Land Cruiser માં પાવલ માટે 4.5 લીટરનું V8 ડીઝલ ઈન્જીન લગાવ્યું છે અને તેનું એન્જીન 262Bhp ની મેક્સીમમ પાવર અને 650 Nm નું પીક ટોર્ક જનરેટર પણ તેમાં 4X4 ડ્રાઈવ સીસ્ટમ પણ આપવામાં આવ્યું છે.

એક રીપોર્ટ અનુસાર જણાવવામાં આવ્યું છે કે આ કાર પર ગોળીઓની અસર પડતી નથી તેમજ આ કાર પર માઈન્સની પણ અસર નહિ પડે. આ કાર વડાપ્રધાન શ્રી મોદીજીને કોઈ પણ પ્રકારના કેમિકલ હુમલાથી બચાવી શકે છે તેમજ ઘણી પ્રકારની સુરક્ષા આપે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!